મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ભલગામડા ગામે વાડીમાં ઘૂસી આવેલા ગાયના વાછરડાને ભગાડવાની સામાન્ય બાબતે બે પરિવારો વચ્ચે વિવાદ વકર્યો હતો. જેમાં પાંચ શખ્સોએ એકસંપ થઈ…
View More હળવદના ભલગામડામાં જૂની અદાવતમાં એક જ પરિવારના પાંચ સભ્યો પર જીવલેણ હુમલોHalvad news
હળવદના રણજીતગઢ ગામ પાસે વૃધ્ધે ટ્રેન નીચે પડતુ મુકી જીવન ટૂંકાવ્યું
હળવદના રણજીતગઢ ગામ પાસે માનસિક બીમારીથી પીડાતા 62 વર્ષીય વૃદ્ધે ટ્રેન નીચે પડતું મૂકી દેતાં માથા તેમજ હાથ-પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાથી તેમનું ઘટનાસ્થળે જ…
View More હળવદના રણજીતગઢ ગામ પાસે વૃધ્ધે ટ્રેન નીચે પડતુ મુકી જીવન ટૂંકાવ્યુંહળવદના ચંદ્રગઢ ગામે માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી યુવાનની હત્યા
હળવદમાં નવરાત્રી સમયે જ બે જૂથ વચ્ચે અથડામણ બાદ પ્રવર્તતી તંગદિલી વચ્ચે હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે યુવાનની હત્યાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે.…
View More હળવદના ચંદ્રગઢ ગામે માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી યુવાનની હત્યાહળવદમાં હત્યા કરે તે પૂર્વે રાજકોટના કુખ્યાત શખ્સની ટોળકીના 3 ઝડપાયા
હળવદમાં મુસ્લિમ અને ભરવાડ જૂથો વચ્ચે બે દિવસ થયેલી અથડામણના પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. તેમ છતાં ભરવાડ જૂથના સામંત નામના શખ્સની હત્યા કરવા નીકળેલા…
View More હળવદમાં હત્યા કરે તે પૂર્વે રાજકોટના કુખ્યાત શખ્સની ટોળકીના 3 ઝડપાયાહળવદમાં બે જૂથો વચ્ચે અથડામણ બાદ શહેરમાં ચાંપતો બંદોબસ્ત
હળવદના લક્ષ્મીનારાયણ ચોક વિસ્તારમાં કાર અને બાઇક વચ્ચેના અકસ્માતની બાબતે બે સમુદાયના જૂથો વચ્ચે માથાકૂટ બાદ અથડામણ થઈ હતી, જેમાં ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા.…
View More હળવદમાં બે જૂથો વચ્ચે અથડામણ બાદ શહેરમાં ચાંપતો બંદોબસ્તહળવદના ચરાડવામાં ઓઇલ મિલમાંથી 10.64 લાખનું જીરૂ ઉઠાવી જનાર ચાર તસ્કરો ઝડપાયા
280 મણ જીરૂ અને બોલેરો મળી 12.70 લાખનો મુદ્દામાલ જપ્ત : ત્રણની શોધખોળ ચરાડવા ગામની સીમમાં આવેલ ઓઈલ મિલમાંથી જીરૂૂની ચોરીના ગુનામાં એલસીબી ટીમે ચાર…
View More હળવદના ચરાડવામાં ઓઇલ મિલમાંથી 10.64 લાખનું જીરૂ ઉઠાવી જનાર ચાર તસ્કરો ઝડપાયાહળવદના માનગઢ ગામે જમીનમાંથી ગરમ વરાળ-ધૂમાડા નિકળતા કુતુહલ
થોડા સમય પહેલા મોરબી તાલુકાના વીરપરડા ગામ પાસે કુવામાં રહેલું પાણી દરિયાના મોજાની જેમ હાલકડોલક થતું હતું ત્યારબાદ હવે હળવદ તાલુકાના માનગઢ ગામે રહેણાંક વિસ્તારમાં…
View More હળવદના માનગઢ ગામે જમીનમાંથી ગરમ વરાળ-ધૂમાડા નિકળતા કુતુહલહળવદના ચરાડવામાં ખાનગી વીજપોલના વિરોધમાં સભા, ભાજપને પ્રવેશબંધી જાહેર
હળવદ તાલુકાના ચરાડવા ગામે ખાનગી કંપની દ્વારા ઉભા કરાયેલા વિજપોલના મુદ્દે ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. વિજપોલના યોગ્ય વળતરની માંગ સાથે ગામના ચોકમાં ખેડૂતોની…
View More હળવદના ચરાડવામાં ખાનગી વીજપોલના વિરોધમાં સભા, ભાજપને પ્રવેશબંધી જાહેરહળવદમાં ચોરને પતાવી દેનાર ઉદ્યોગપતિ સહિત છ આરોપી પકડાયા
વાંકાનેરના સમથેરવાની સીમમાંથી ગત 8 એપ્રિલે હત્યા કરાયેલી હાલતમાં એક અજાણ્યા યુવાનની લાશ મળી હતી. મોરબી એલસીબીએ 4 મહિનામાં આ હત્યાના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો…
View More હળવદમાં ચોરને પતાવી દેનાર ઉદ્યોગપતિ સહિત છ આરોપી પકડાયાહળવદના ચરાડવામાં મોબાઇલમાં મશગુલ પત્નીને પતિએ ઠપકો આપતા કર્યો આપઘાત
હળવદ તાલુકાના ચરાડવા ગામે ખેત મજૂરી અર્થે આવેલી શ્રમિક પરિણીતા મોબાઈલમાં મશગુલ રહેતા પતિએ ઠપકો આપ્યો હતો પતિના ઠપકાથી માઠું લાગી આવતા પરિણીતાએ ઝેરી દવા…
View More હળવદના ચરાડવામાં મોબાઇલમાં મશગુલ પત્નીને પતિએ ઠપકો આપતા કર્યો આપઘાત