લાલપુર નજીક બ્રાસપાર્ટના કારખાનામાંથી 5.92 લાખના પિત્તળના સામાનની ચોરી

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગલ્લા ગામમાં આવેલા એક બ્રાસપાર્ટના કારખાના ને ગઈ રાત્રી દરમિયાન કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને કારખાનાની પાછળની દીવાલમાં બાકોરું…

View More લાલપુર નજીક બ્રાસપાર્ટના કારખાનામાંથી 5.92 લાખના પિત્તળના સામાનની ચોરી

લાલપુરમાં કોલેરાનો વધુ એક કેસ નોંધાયો

આજની સ્થિતિએ ગ્રામ્યનો કુલ એક દર્દી દાખલ જામનગર શહેરમાં કોલેરાના કેસો નોંધાયા પછી હવે ગ્રામ્ય વિસ્તારમાં કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે આજે પણ લાલપુર માં…

View More લાલપુરમાં કોલેરાનો વધુ એક કેસ નોંધાયો

લાલપુરના પડાણા નજીકથી રૂા.500ની નકલી નોટ સાથે બે શખ્સો ઝડપાયા

જામનગર જિલ્લાના અર્થતંત્રને ડામાડોળ કરવા માટેનું કારસ્તાન પોલીસે પકડી પાડ્યું છે. જામનગર જિલ્લામાં લાંબા સમય પછી ચલણી નોટો ઘુસાડવાનું કારસ્તાન પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યું…

View More લાલપુરના પડાણા નજીકથી રૂા.500ની નકલી નોટ સાથે બે શખ્સો ઝડપાયા

લાલપુરના પડાણાના પાટિયા પાસે વીજવાયરમાં ફસાયેલા પતંગને કાઢવા જતાં 10 વર્ષના બાળકનું મોત

લાલપુરના પડાણાના પાટિયા પાસે વીજવાયરમાં ફસાયેલા પતંગને કાઢવા જતાં 10 વર્ષના બાળકનું મોત જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામના પાટીયા પાસે એક શ્રમિક પરિવારના દસ…

View More લાલપુરના પડાણાના પાટિયા પાસે વીજવાયરમાં ફસાયેલા પતંગને કાઢવા જતાં 10 વર્ષના બાળકનું મોત

લાલપુરમાં દારૂડિયાએ ભરબજારે ડીંગલ કરી ગાળોની રમઝટ બોલાવી

ગુજરાતમાં દારૂૂબંધી છે, તેમ છતાં કેટલાક દારૂૂ ના પ્યાસીઓ છાને ખૂણે અથવા તો જાહેરમાં દારૂૂનો નશો કરીને પોલીસ તંત્રની આબરૂૂ ના ધજાગરા ઉડાવી રહ્યા છે.…

View More લાલપુરમાં દારૂડિયાએ ભરબજારે ડીંગલ કરી ગાળોની રમઝટ બોલાવી

લાલપુરના સેવકભરૂડિયામાં ઘોડી પાસાની ક્લબ પર દરોડો ; 24 પકડાયા

  કાર, રોકડ સહિત રૂા. 15.83 લાખનો મુદ્દામાલ જપ્ત, બે શખ્સો ફરાર જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સેવકભરૂૂડીયા ગામની સીમમા ઘોડી પાસાની કલબ ચાલતી હોવાની બાતમીના…

View More લાલપુરના સેવકભરૂડિયામાં ઘોડી પાસાની ક્લબ પર દરોડો ; 24 પકડાયા

લાલપુરના ગજણા ગામમાં શ્રમિક યુવતીને રીલ બનાવવાના ચક્કરમાં પોલીસનું તેડું

લાલપુર તાલુકાના ગજણા ગામમાં રહેતી એક શ્રમિક યુવતીએ ઝેરી દવા વાળા ડબલામાં છાશ પી લેતા સમયનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરી દીધો હતો, જેના…

View More લાલપુરના ગજણા ગામમાં શ્રમિક યુવતીને રીલ બનાવવાના ચક્કરમાં પોલીસનું તેડું

લાલપુરના કરાણા ગામે વાડીમાં ચાલતું જુગારધામ ઝડપાયું

રૂૂપિયા 15.76 લાખની માલમતા સાથે 12 આરોપીઓ ઝડપાયા:અન્ય ચાર આરોપી ફરાર જામનગર નજીક લાલપુર તાલુકાના કરાણા ગામમાં વાડી વિસ્તારમાં બે શખ્સો દ્વારા ઘોડીપાસા ની મીની…

View More લાલપુરના કરાણા ગામે વાડીમાં ચાલતું જુગારધામ ઝડપાયું

પવનચક્કી પરથી પડી જતા પરપ્રાંતિય શ્રમિક યુવકનું મોત

ઉત્તર પ્રદેશનો વતની અને હાલ લાલપુરમાં રહેતો અને પવનચક્કીઓમાં રીપેરીંગ વગેરેનું કામ કરતો સંદીપકુમાર નિરંજનસિંહ જાટવ નામનો 20 વર્ષનો પરપ્રાંતિય શ્રમિક યુવાન લાલપુર તાલુકાના મોટા…

View More પવનચક્કી પરથી પડી જતા પરપ્રાંતિય શ્રમિક યુવકનું મોત

લાલપુરના નાના ખાવડામાં પવનચકકીનું કામ કરતા ઇલેક્ટ્રિશીયનનું વીજ શોકથી મોત

જામનગરનાં લાલપુર નાના ખાવડામા પવન ચકકીનુ કામ કરતા યુવકને 11 કેવીની લાઇનમાથી વીજ લાગ્યો હતો બેભાન હાલતમા ઢળી પડેલા ઇલેકટ્રીશનનુ મોત નીપજતા શ્રમીક પરીવાર શોકમા…

View More લાલપુરના નાના ખાવડામાં પવનચકકીનું કામ કરતા ઇલેક્ટ્રિશીયનનું વીજ શોકથી મોત