માંડવી તાલુકાના દરશડી ગામની વાડી પર રહેતા 42 વર્ષીય મહિલાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. ગઢશીશા પોલીસ મથકેથી પ્રાપ્ત…
View More માંડવીના દરફાડી ગામની વાડીમાં દીકરીના વિયોગમાં માતાનો આપઘાતMandvi
માંડવીનાં કાંકરાપાર ડેમમાં ડૂબી જતા ચાર પિતરાઈ ભાઈના મોત
સુરત જિલ્લાના માંડવી તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. જાણીતા પ્રવાસન સ્થળ અને સિંચાઈના મુખ્ય સ્ત્રોત ગણાતા કાકરાપાર ડેમના કિનારે પશુઓને પાણી પીવડાવવા…
View More માંડવીનાં કાંકરાપાર ડેમમાં ડૂબી જતા ચાર પિતરાઈ ભાઈના મોતમાંડવીના ગઢશીશામાં આડાસંબંધની શંકાએ છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
પત્ની સાથે આડા સંબંધની શંકામાં આરોપી સિધિક સુમાર કુંભારે 36 વર્ષીય યુવાન આદિલ આધમ ખલીફાને છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા નીપજાવ્યાના બનાવથી ગઢશીશા ગામ અને…
View More માંડવીના ગઢશીશામાં આડાસંબંધની શંકાએ છરીના ઘા ઝીંકી યુવાનની હત્યાએહમદપુર માંડવીમાં માપણી વગર દીવ પ્રશાસને જમીન લઈ લીધી
ગુજરાત પ્રવાસન વિભાગ અને રિઝર્વ ફોરેસ્ટ વિભાગ ની કિંમતી જમીનના બદલામાં સીમબોર ખાતે ખડા બંધારડા નીચે ડૂબમાં ગયેલી જમીન સામે એહમદપુર માંડવી પાસે સર્વે નંબર…
View More એહમદપુર માંડવીમાં માપણી વગર દીવ પ્રશાસને જમીન લઈ લીધીમાંડવી પાસે છોટા હાથી સાથે આખલો અથડાતા હાજીપીર ઉર્ષમાથી પરત ફરતા 15 લોકો ઘવાયા
માસી-ભાણેજને ગંભીર ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા કચ્છના માંડવી નજીક રસ્તામાં અચાનક આંખલો આડો આવતાં છોટાહાથી સાથે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં હાજીપીર ઉર્ષમાંથી…
View More માંડવી પાસે છોટા હાથી સાથે આખલો અથડાતા હાજીપીર ઉર્ષમાથી પરત ફરતા 15 લોકો ઘવાયામાંડવીમાં ડમ્પરનું ટાયર ફરી વળતા એક્ટિવાચાલક યુવતીનું મોત
માંડવીના સ્વામીનારાયણ માર્ગ નજીક સોમવારે કરૂૂણ અકસ્માત સર્જાયો હતો.જેમાં ડમ્પરના ચાલકે એકટીવાને ટક્કર મારતા પાછળ બેઠેલા 25 વર્ષીય મહિલા રસ્તા પર પટકાયા હતા અને ડમ્પરનો…
View More માંડવીમાં ડમ્પરનું ટાયર ફરી વળતા એક્ટિવાચાલક યુવતીનું મોતમાંડવીના મોટા આસંબિયા પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત, બે યુવાનોના ઘટનાસ્થળે મોત
માંડવી તાલુકાના મોટા આસંબિયા પાસે મોટર સાઈકલ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ગંભીર ઈજાના પગલે ભુજના કિશન વિનોદભાઈ વઢીયાર(ઉ.વ.23) તથા રોહિત જાદવજી…
View More માંડવીના મોટા આસંબિયા પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત, બે યુવાનોના ઘટનાસ્થળે મોતમાંડવી: તું આફ્રિકાથી અહીં કેમ આવ્યો કહી પિતરાઇનો યુવાનની હત્યાનો પ્રયાસ
દક્ષિણ આફ્રિકાના સીસલથી માંડવીમાં આવેલા યુવાન પર કૌટુંબીક કાકાના દીકરા અને તેના મામાએ ધોકા વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી.…
View More માંડવી: તું આફ્રિકાથી અહીં કેમ આવ્યો કહી પિતરાઇનો યુવાનની હત્યાનો પ્રયાસમાંડવીમાં ઘરકંકાસનો કરૂણ અંજામ, માતાએ 9 માસની દીકરી સાથે ઝેરી દવા પી જીવ ટૂંકાવ્યો
માંડવી તાલુકાના મદનપુરામાં આજે રસોઈ અને ચા બનાવવાના સામાન્ય મુદ્દે પતિ-પત્ની વચ્ચે થયેલી બોલાચાલીનો કરુણ અંજામ આવ્યો હતો. આ બોલાચાલીને લઈ 19 વર્ષીય પત્ની…
View More માંડવીમાં ઘરકંકાસનો કરૂણ અંજામ, માતાએ 9 માસની દીકરી સાથે ઝેરી દવા પી જીવ ટૂંકાવ્યોકચ્છના માંડવીમાંથી 40 લાખનો દારૂ ઝડપાયો
નાની ખોંભડીના ટ્રક ચાલક અને રાજસ્થાનના શખ્સની ધરપકડ દારૂની નાની-મોટી 7668 બોટલ અને 5712 બિયરના ટીન જપ્ત કરાયા માંડવી તાલુકાના કોડાયપુલ ચાર રસ્તા પર દારૂૂ…
View More કચ્છના માંડવીમાંથી 40 લાખનો દારૂ ઝડપાયો