પોરબંદર માર્ગ પર બુધવારે રાત્રિના સમયે એક ટ્રકની પાછળ દૂધનું કેરી વાહન અથડાઈ પડતા આ કેરી વાહનમાં જઈ રહેલા 15 વર્ષના એક તરુણનું મૃત્યુ નિપજ્યું…
View More જામખંભાળિયા નજીક હાઇવે પર બંધ ટ્રક પાછળ ઘુસી જતા બાઇકસવાર તરુણનું મૃત્યુJamkhambalia news
જામખંભાળિયામાં એસઓજીનો સપાટો: સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી નકલી ડેરી પ્રોડકટસ ઝડપાઇ
રૂા.238 લાખની નકલી પ્રોડકટ અને કેમિકલ કબજે: મિશ્ર દૂધ અને પનીરનો નાશ કરાયો ખંભાળિયામાં આવેલી એક જાણીતી ડેરીના સંચાલક દ્વારા માનવ સ્વાસ્થ્ય જોખમાય તે પ્રકારના…
View More જામખંભાળિયામાં એસઓજીનો સપાટો: સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી નકલી ડેરી પ્રોડકટસ ઝડપાઇજામખંભાળિયામાં ડમ્પિંગ સાઇટમાંથી આગના ધુમાડા, નજીકના રહીશો ત્રાહિમામ
ખંભાળિયા નજીકના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ પર ગઈકાલે સોમવારે પુન: આગના ધુમાડા જોવા મળતા દોડધામ મચી જવા પામી હતી. આ અંગેની જાણવા મળતી…
View More જામખંભાળિયામાં ડમ્પિંગ સાઇટમાંથી આગના ધુમાડા, નજીકના રહીશો ત્રાહિમામજામખંભાળિયામાં ડિવાઇડર કટની માંગ
ખંભાળિયા – જામનગર હાઈવે માર્ગ પર આવેલા કજુરડા ગામના પાટિયા પાસેનું ડીવાઈડર હાઈવે ઓથોરિટી દ્વારા બંધ કરવામાં આવ્યું છે. જેના કારણે આજુબાજુના અનેક ગામો પ્રભાવિત…
View More જામખંભાળિયામાં ડિવાઇડર કટની માંગજામખંભાળિયામાં પ્રાર્થના ફાઉન્ડેશનની સ્થાપના કરતા આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી દ્વારા જામખંભાળિયા ખાતે ‘પ્રાર્થના ફાઉન્ડેશન’ની સ્થાપના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રાર્થના ફાઉન્ડેશન ચેરમેન ઇસુદાન ગઢવી અને…
View More જામખંભાળિયામાં પ્રાર્થના ફાઉન્ડેશનની સ્થાપના કરતા આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીજામખંભાળિયા નજીક અજાણ્યા વાહનની ઠોકરે યુવાનનું અપમૃત્યુ
ખંભાળિયાના વિનાયક સોસાયટી વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા નામના 37 વર્ષના યુવાન શનિવારે રાત્રે પગપાળા ચાલીને જોગવડ ખાતે જઈ રહ્યા હતા. ત્યારે રાત્રિના…
View More જામખંભાળિયા નજીક અજાણ્યા વાહનની ઠોકરે યુવાનનું અપમૃત્યુચેમ્પિયન્સ ટ્રોફીના ભવ્ય વિજયને વધાવતા જામખંભાળિયાના નગરજનો
ચેમ્પિયન્સ ટ્રોફીની ગઈકાલે રવિવારે દુબઈ ખાતે યોજાઈ ગયેલી ફાઈનલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતે મજબૂત મનાતી ન્યૂઝીલેન્ડની ટીમને હરાવી અને ગર્વભેર વિજય મેળવતા સમગ્ર દેશ સાથે…
View More ચેમ્પિયન્સ ટ્રોફીના ભવ્ય વિજયને વધાવતા જામખંભાળિયાના નગરજનો