માલવીયા ચોક વિસ્તારમાં આવેલા પ્રમુખ આર્કેડમાં નવમા માળે આવેલી તીલક હોટલમાં જામેલી દારૂૂની મહફિલમાં એ.ડિવિઝન પોલીસે દરોડો પાડી રંગમાં ભંગ પાડ્યો હતો. મહેફિલ માણી રહેલા…
View More માલવિયા ચોક પાસે તીલક હોટલમાં દારૂની મહેફીલ માણતા વેપારી સહિત પાંચ શખ્સો ઝડપાયાCategory: સૌરાષ્ટ્ર
ચોટીલાના પીપળિયા પાસેથી 1 કિલો ગાંજા સાથે ચાર શખ્સોની ધરપકડ
ચોટીલાના પીપળીયા પાસે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની ટીમે દરોડો પાડી 1 કિલોથી વધુ ગાંજા સાથે ચાર શખ્સોની કરી હતી. ગુજરાત રાજ્યમાં નશાના કારોબારને જડમૂળથી ઉખેડી…
View More ચોટીલાના પીપળિયા પાસેથી 1 કિલો ગાંજા સાથે ચાર શખ્સોની ધરપકડશટર અડધું ખુલ્લું રાખી સંચાલક બાથરૂમ ગયા ને તસ્કરો રૂ.1.73 લાખની રોકડનો થેલો ઉઠાવી ગયા
શહેરના કોઠારીયા રીંગ રોડ પર આવેલ પીરવાડી લિજ્જત પાપડની બાજુમાં આવેલી ’સનાતન સેલ્સ એજન્સી’માં ધોળેદિવસે ચોરીની ઘટના સામે આવી છે.ઓમનગરમાં રહેતા અને એજન્સીના ડેપો મેનેજર…
View More શટર અડધું ખુલ્લું રાખી સંચાલક બાથરૂમ ગયા ને તસ્કરો રૂ.1.73 લાખની રોકડનો થેલો ઉઠાવી ગયાચુડાસમા પ્લોટમાં ઝોમેટો કર્મચારીના ઘરમાં થયેલી ચોરીનો ભેદ ખુલ્યો: પિતાની ધરપકડ, પુત્રી ફરાર
આમ્રપાલી પાસે ચુડાસમા પ્લોટ મેઇન રોડ ઉપર રહેતા ઝોમેટો મા ફુડ ડિલેવરી બોય તરીકે નોકરી કરતા યુવાનના માત્ર 10 મિનીટ બંધ પડેલા મકાન માંથી રોકડ…
View More ચુડાસમા પ્લોટમાં ઝોમેટો કર્મચારીના ઘરમાં થયેલી ચોરીનો ભેદ ખુલ્યો: પિતાની ધરપકડ, પુત્રી ફરારપુનિતનગરમાં વ્યાજની ઉઘરાણીમાં પરિણીતા ઉપર વ્યાજખોરનો હુમલો
શહેરમાં પુનિતનગર વિસ્તારમાં રહેતાં યુવાન પાસે વ્યાજની ઉઘરાણી કરી વ્યાજખોર છરી લઈને પાછળ દોડયો હતો. જે દરમિયાન પતિને બચાવવા વચ્ચે પડેલી પરિણીતાને વ્યાજખોરે ખુરશી વડે…
View More પુનિતનગરમાં વ્યાજની ઉઘરાણીમાં પરિણીતા ઉપર વ્યાજખોરનો હુમલોPGVCLના MDના નામે ઉલ્લુ બનાવી 45 લાખની છેતરપિંડી
શહેરમાં સાયબર ગુનેગારોનો આતંક સતત વધી રહ્યો છે. હવે આ ઠગબાજોએ સામાન્ય નાગરિકોને છોડીને ઉચ્ચ સરકારી અધિકારીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. રાજકોટની પીજીવીસીએલની…
View More PGVCLના MDના નામે ઉલ્લુ બનાવી 45 લાખની છેતરપિંડીકાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાનો ઉપાડો : યુવાનનું મોત
હલેન્ડા ગામની ઘટના; કૂવો ખોદવાની મજૂરી કામ અર્થે આવેલા શ્રમિકને કાળ ખેંચી ગયો રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ કાળઝાળ ગરમી વચ્ચે…
View More કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાનો ઉપાડો : યુવાનનું મોતકમિશનનો વિવાદ, રેપિડોની રિક્ષા હડતાળથી મુસાફરો પરેશાન
કંપનીએ કિ.મી. દીઠ સીધા જ રૂ.4 સુધી કમિશનર ઘટાડી નાખતા રિક્ષાચાલકો વિફર્યા : રાજકોટમાં રેપિડો સેવા ઠપ્પ કરી દેવા રિક્ષાચાલક રાઇડરોનું એલાન શાસ્ત્રી મેદાનમાં રેપિડો…
View More કમિશનનો વિવાદ, રેપિડોની રિક્ષા હડતાળથી મુસાફરો પરેશાનકેશોદના મઘરવાડામાં વાડીમાં કેરી વીણતા આધેડને દીપડાએ માથામાં પંજો માર્યો
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આવતા મધરવાડા ગામના વાડી વિસ્તારમાં દીપડાના હુમલાની એક ચોંકાવનારી ઘટના બની છે. ગામના સીમ વિસ્તારમાં આવેલી આંબાની વાડીમાં મનસુખભાઈ ધુડા નામના…
View More કેશોદના મઘરવાડામાં વાડીમાં કેરી વીણતા આધેડને દીપડાએ માથામાં પંજો માર્યોરાજકોટના ફાઉન્ડ્રી સંચાલક સાથે 39.20 લાખની છેતરપિંડી
રાજકોટના કોઠારિયા રોડ ઉપર સુભાસનગરમાં રહેતા અને હરીપર તરવડ ગામની સીમમાં આવેલી ’રાજકોટ ફાઉન્ડ્રી પ્રાઈવેટ લિમિટેડ’ નામની કંપની ચલાવત ફેક્ટરી સંચાલક સાથે રૂૂ.39.20 લાખની છેતરપીંડીન…
View More રાજકોટના ફાઉન્ડ્રી સંચાલક સાથે 39.20 લાખની છેતરપિંડી