શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી વિતરાગ સોસાયટીમાંથી પોલીસે ઓનલાઈન આઈ.ડી.ઉપર ક્રિકેટ સટ્ટો રમતાં શખ્સને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ, પીસીબીના…
View More વિતરાગ સોસાયટીમાંથી ઓનલાઈન આઈડી પર ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ ઝબ્બેCategory: સૌરાષ્ટ્ર
ખોડલધામ સોસાયટીમાં યુવાન સાથે સોલાર પેનલ નાખવાના બહાને યુવક સાથે 1.48 લાખની ઠગાઈ
કોઠારીયા રોડ પર આવેલી ખોડલધામ સોસાયટીમાં રહેતા નિતેશભાઈ બાબુભાઈ પીઠવા નામના વ્યક્તિ સાથે સોલાર પેનલ નાખવવા મામલે છેતરપિંડી થયા ની ઘટના સામે આવી છે.ફરિયાદીએ જણાવ્યું…
View More ખોડલધામ સોસાયટીમાં યુવાન સાથે સોલાર પેનલ નાખવાના બહાને યુવક સાથે 1.48 લાખની ઠગાઈહિટ એન્ડ રન : વસંત વાટીકામાં આંટો મારવા નીકળેલા વૃધ્ધનું અજાણ્યા વાહનની ઠોકરે મોત
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માતો સર્જાયાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. જ્યારે વધુ એક બનાવમાં જીવરાજ પાર્ક પાસે…
View More હિટ એન્ડ રન : વસંત વાટીકામાં આંટો મારવા નીકળેલા વૃધ્ધનું અજાણ્યા વાહનની ઠોકરે મોતરેસકોર્સમાં બેઠા બેઠા કરી શકાશે અવકાશી સફરનો હુબહુ અનુભવ
દુબઇમાં છે તેવું રોમાંચક પ્લેનેટોરિયમ બનાવવાનો નિર્ણય, પીપીપી ધોરણે યોજના સાકાર થશે અવકાશી વિશ્વમાં જે રીતે ઉલ્કાપાત થતો હોય, તારા ખરતા હોય, આસપાસમાંથી ઉપગ્રહ પસાર…
View More રેસકોર્સમાં બેઠા બેઠા કરી શકાશે અવકાશી સફરનો હુબહુ અનુભવમનપાનું બુલડોઝર લાંબા સમયે ધણધણ્યું, મવડી-નાનામવામાં ડિમોલિશન
અનામત પ્લોટ અને ટીપીના રોડ પર સાત બાંધકામનો કડુસલો, રૂ.32 કરોડની જમીન ખુલ્લી કરાવાઇ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આચારસંહિતા પૂરી થતાની સાથે જ રાજકોટ મહાનગરપાલિકાની ટીપી…
View More મનપાનું બુલડોઝર લાંબા સમયે ધણધણ્યું, મવડી-નાનામવામાં ડિમોલિશનRMCને નાણાકીય વર્ષના પ્રથમ મહિને જ ટેક્સની આવક રૂા.100 કરોડને પાર
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2026-27 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તારીખ:-07-04ના રોજ થી વેરાની વસુલાત ચાલુ થયેલ છે. એડવાન્સ વેરો ચૂકવવાને 10% વળતર…
View More RMCને નાણાકીય વર્ષના પ્રથમ મહિને જ ટેક્સની આવક રૂા.100 કરોડને પારરૂડાએ બનાવેલી આવાસ યોજનાના 5 લાભાર્થીના ફ્લેટની ફાળવણી રદ
અનેક વખત તાકીદ કરવા છતાં બાકી હપ્તાની રકન ન ચૂકવતા લેવાયો નિર્ણય રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને આવાસની ફાળવણી કરવામા…
View More રૂડાએ બનાવેલી આવાસ યોજનાના 5 લાભાર્થીના ફ્લેટની ફાળવણી રદમનપા સંચાલિત શાળાનું ધો.10નું પરિણામ 70.88%
સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલનું 100 ટકા પરિણામ : વીર સાવરકર વિદ્યાલયનું સૌથી ઓછું પરિણામ 31.43 ટકા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ…
View More મનપા સંચાલિત શાળાનું ધો.10નું પરિણામ 70.88%રિંગ રોડ-1ની ધરમૂળથી થશે કાયાપલટ, સાઇકલ ટ્રેક પર મૂકાશે કાતર
પ્રથમ તબક્કે રૂૂ.15 કરોડના ખર્ચની પણ જોગવાઇ, ટેન્ડર માટે ચાલતી પ્રક્રિયા વચ્ચે આવતા બીઆરટીએસ ટ્રેકની પહોળાઇ પણ ઘટશે, રોડની બન્ને બાજુ ઉંચા પામ સહિતના વૃક્ષોનું…
View More રિંગ રોડ-1ની ધરમૂળથી થશે કાયાપલટ, સાઇકલ ટ્રેક પર મૂકાશે કાતરહળવદમાં 9 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરનાર નરાધમને 20 વર્ષની સખત સજા
હળવદ પંથકમાં 9 વર્ષના બાળકને કપડા અને બુટ અપાવવાની લાલચ આપી બાઈકમાં બેસાડી લઇ જઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું જે કેસ મોરબી સ્પેશ્યલ…
View More હળવદમાં 9 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરનાર નરાધમને 20 વર્ષની સખત સજા