ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર જગાવનાર ટ્રિપલ મર્ડર કેસમાં મહત્વનો વળાંક આવ્યો છે. ફોરેસ્ટ વિભાગના એસીએફ (અઈઋ) શૈલેષ ખાંભલા સામે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાર્જફ્રેમ કરવામાં…
View More ભાવનગરના ચકચારી ત્રિપલ મર્ડર કેસમાં એસીએફ સામે ચાર્જફ્રેમ, ટ્રાયલનો પ્રારંભCategory: સૌરાષ્ટ્ર
જામનગરમાં મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારીની બદલી
રાજ્ય સરકાર દ્વારા આજે રાજ્યભરના 72 જેટલા ઉચ્ચ વહીવટી અધિકારીઓના બદલી આદેશો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં જામનગર જિલ્લાનો પણ સમાવેશ થયો છે. જામનગર મહાનગર…
View More જામનગરમાં મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારીની બદલીજામનગરમાં એક સપ્તાહમાં 18 હોટલ-રેસ્ટોરન્ટ સીલ
જામનગર નજીક રણજીતસાગર રોડ વિસ્તારમાં એકાદ સપ્તાહ પહેલાં એક રિસોર્ટમાં લાગેલી ભયાનક આગની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છેઉનાળાની સીઝનમાં ફરીથી આવી દુર્ઘટના સર્જાય નહીં…
View More જામનગરમાં એક સપ્તાહમાં 18 હોટલ-રેસ્ટોરન્ટ સીલજામનગર શહેરમાં જર્જરિત ઇમારતોનો સર્વે હાથ ધરાયો
મહાપાલિકા દ્વારા 117 જોખમી ઇમારતોને નોટિસ અપાઈ: ગત વર્ષની 241 જોખમી ઇમારતોનો સર્વે ચાલુ પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂૂપે જામનગર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ તથા એસ્ટેટ વિભાગ દ્વારા…
View More જામનગર શહેરમાં જર્જરિત ઇમારતોનો સર્વે હાથ ધરાયોજામનગરના બડેશ્ર્વર વિસ્તારમાં રહેતા યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત
જામનગરના બેડેશ્વર નજીક સદગુરુ કોલોની સોસાયટીમાં રહેતા અને ટ્રકમાં ક્લીનર તરીકે નોકરી કરતા એક યુવાને ગળાફાંસા દ્વારા આપઘાત કર્યો છે. પોતાની પત્નીએ લાલપુરની કોર્ટમાં ભરણપોષણ…
View More જામનગરના બડેશ્ર્વર વિસ્તારમાં રહેતા યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાતજામનગરમાં બાઇક પર વિદેશી દારૂનો જથ્થો લઈને નીકળેલો શખ્સ ઝડપાયો
જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં હર્ષદ ની ચાલી પાસેથી બાઈક પર ઇંગ્લિશ દારૂૂની હેરાફેરી કરી રહેલા એક શખ્સને પોલીસે ઝડપી લીધો છે,…
View More જામનગરમાં બાઇક પર વિદેશી દારૂનો જથ્થો લઈને નીકળેલો શખ્સ ઝડપાયોમહુવામાં ચાર ડેરીઓમાંથી 1189 કિલો અખાદ્ય માવા જપ્ત કરી નાશ કરાયો
ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર અસારી તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા જિલ્લામાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના…
View More મહુવામાં ચાર ડેરીઓમાંથી 1189 કિલો અખાદ્ય માવા જપ્ત કરી નાશ કરાયોવાપીથી રાજકોટ પુત્રીના ઘરે આંટો દેવા આવતા પિતાનું એસ.ટી.બસમાં ગબડી પડતાં મોત
વૃધ્ધને બેભાન હાલતમાં સારવાર માટે ખસેડાયા પણ જીવ ન બચ્યો મુળ વિસાવદરના રાજપરા ગામના વતની અને હાલ વાપીમાં રહેતાં વૃધ્ધ રાજકોટ રહેતી પુત્રીનાં ઘરે આંટો…
View More વાપીથી રાજકોટ પુત્રીના ઘરે આંટો દેવા આવતા પિતાનું એસ.ટી.બસમાં ગબડી પડતાં મોતઅબડાસાના 19 ખેડૂત સાથે રૂા.47.13 લાખની ઠગાઇ
અબડાસામાં ઘઉંનો મબલક પાક થયો, પરંતુ ટેકાના ભાવની ખરીદી ન થતાં લેભાગુઓ સક્રિય બન્યા હતા અને ખેડૂતો પણ પોતાનો પાક વેચવા તૈયાર થઇ ગયા હતા.…
View More અબડાસાના 19 ખેડૂત સાથે રૂા.47.13 લાખની ઠગાઇજેતપુરના દેવકી ગાલોળમાં દીપડાનું બચ્ચુ કૂવામાં પડયું, વન વિભાગે રેસક્યુ કર્યું
રાત્રીના કૂવામાંથી અવાજ આવતા વાડી માલિકે વન વિભાગને જાણ કરી જેતપુરના દેવકી ગાલોળ ગામની સીમમાં ગઈ રાત્રે એક દીપડાનું બચ્ચું ઊંડા કૂવામાં પડી ગયું હતું.…
View More જેતપુરના દેવકી ગાલોળમાં દીપડાનું બચ્ચુ કૂવામાં પડયું, વન વિભાગે રેસક્યુ કર્યું