મોરબી જિલ્લાના સાપકડા, જેતપર અને રસંગપર ગામે હાલમાં ખાનગી વીજ કંપનીના પોલ ઉભા કરવા માટેની કામગીરી કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા કરવામાં આવી રહી છે જોકે ખેડૂતોને…
View More મોરબીના ત્રણ ગામમાં ખાનગી કંપનીના વીજપોલ સામે વળતરને લઈને ખેડૂતો-પોલીસ આમને સામનેCategory: સૌરાષ્ટ્ર
ગોંડલમાં વ્યાજખોર મહિલાનો ત્રાસ: પ્રૌઢાનું 13 તોલા સોનું પડાવી લીધું
બીમાર પુત્રીની સારવાર માટે પ્રૌઢાએ દાગીના ગીરવે મૂકી વ્યાજે આઠ લાખ રૂપિયા લીધા હતાં ગોંડલમાં પ્રૌઢા વ્યાજે આપેલા રૂ. 8 લાખના બદલામાં વ્યાજખોર મહિલાએ 13…
View More ગોંડલમાં વ્યાજખોર મહિલાનો ત્રાસ: પ્રૌઢાનું 13 તોલા સોનું પડાવી લીધુંદેવભૂમિ દ્વારકા જિલ્લામાં 16 પી.એસ.આઈ.ની આંતરિક બદલી
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા દ્વારા જિલ્લાના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા કુલ 16 પી.એસ.આઈ.ની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં મીઠાપુરના…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 16 પી.એસ.આઈ.ની આંતરિક બદલીજામનગરમાં ઝારખંડના ઇજનેર યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસો ખાઇ આપઘાત
જામનગર શહેરના કે.વી. રોડ વિસ્તારમાં આવેલી સિદ્ધનાથ બિલ્ડિંગ સ્થિત શ્રીજી ગેસ્ટ હાઉસમાં રોકાયેલા ઝારખંડના 23 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતાં ચકચાર મચી જવા પામી…
View More જામનગરમાં ઝારખંડના ઇજનેર યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસો ખાઇ આપઘાતજામનગરમાં વૃધ્ધે પગના દુ:ખાવાથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કર્યો
જામનગર શહેરના કિશાન ચોક વિસ્તારમાં રહેતા એક વૃદ્ધે લાંબા સમયથી ચાલતી શારીરિક પીડાથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતાં શહેરમાં ચર્ચા જાગી છે. આ…
View More જામનગરમાં વૃધ્ધે પગના દુ:ખાવાથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કર્યોજામનગરમાં પડતર જમીન પર લહેરાશે હરિયાળી, 15.5 હેકટરમાં વનકવચ અભિયાન
વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી, સમગ્ર હાલાર પંથકમાં વનવિભાગના સહયોગથી મીયાવાન્કી પધ્ધતિથી વનીકરણ વન કવચ એ ગુજરાત સરકારની એક મહત્વાકાંક્ષી પર્યાવરણલક્ષી યોજના છે, જેનો મુખ્ય હેતુ…
View More જામનગરમાં પડતર જમીન પર લહેરાશે હરિયાળી, 15.5 હેકટરમાં વનકવચ અભિયાનકચ્છ બોર્ડરના રેન્જ આઈ.જી.નું મોરબી સિરામિક એસો. દ્વારા સન્માન
ઉદ્યોગને લગતા પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવાની રેન્જ આઈ.જી. ચિરાગ કોટડિયાએ આપી ખાત્રી મોરબી જિલ્લાનો રાજકોટ રેન્જમાંથી કચ્છ બોર્ડરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તે અનુસંધાને આજે મોરબીની…
View More કચ્છ બોર્ડરના રેન્જ આઈ.જી.નું મોરબી સિરામિક એસો. દ્વારા સન્માનઉનામાં હૈયુ કંપાવતી ઘટના, બે સગીર બાળકોને દારૂ પીવડાવ્યો!
સગીરોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા, પોલીસ આવતા જ સમાધાન ઉના પંથકમાં માનવતાને શરમાવે તેવી કલંકિત ઘટના સામે આવી છે. બે નિર્દોષ, માસૂમ સગીર વયના બાળકો ને…
View More ઉનામાં હૈયુ કંપાવતી ઘટના, બે સગીર બાળકોને દારૂ પીવડાવ્યો!મોરબી પંથકમાં આપઘાતની બેવડી ઘટના: શ્રમિક યુવાન અને પરિણીતાએ જીવન ટૂંકાવ્યું
મોરબીના સાપર ગામની સીમમાં આવેલા એક મિનરલ્સ કારખાનાની લેબર કોલોનીમાં 21 વર્ષના પરપ્રાંતીય શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ…
View More મોરબી પંથકમાં આપઘાતની બેવડી ઘટના: શ્રમિક યુવાન અને પરિણીતાએ જીવન ટૂંકાવ્યુંસોમનાથમાં ધો.10 અને 12ની પૂરક પરીક્ષાઓના અનુસંધાને પરીક્ષા સ્થળો આસપાસ પ્રતિબંધો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં તા. 11 જૂનથી 20 જૂન, 2026 દરમિયાન ધોરણ-10 તથા ધોરણ-12 (સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન…
View More સોમનાથમાં ધો.10 અને 12ની પૂરક પરીક્ષાઓના અનુસંધાને પરીક્ષા સ્થળો આસપાસ પ્રતિબંધો