જસદણના ચોટીલા રોડ પર આવેલી ચાની હોટલમાં 45 વર્ષીય સાધ્વી રૂૂપલ ગીરી ગોસ્વામીનું મોત થયું. ઘટના હોટલના CCTV કેમેરામાં કેદ થઈ હતી. રૂૂપલ ગીરી ગોસ્વામી…
View More જસદણમાં ચાની હોટેલમાં સાધ્વીનું હાર્ટએટેકથી મોતCategory: સૌરાષ્ટ્ર
ઢેબર રોડ પર સળિયા ભરેલી બોલેરો અને એક્ટિવા વચ્ચે અકસ્માત
રાજકોટ શહેરના સતત ધમધમતા રહેતા ઢેબર રોડ પર આવેલા રિદ્ધિ-સિદ્ધિ અંડરબ્રિજ નજીક લોખંડના સળિયા ભરેલી એક બોલેરો પીકઅપ વાન અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.…
View More ઢેબર રોડ પર સળિયા ભરેલી બોલેરો અને એક્ટિવા વચ્ચે અકસ્માતગોંડલના ખાંડાધારની સગીરા ઉપર કૌટુંબિક ભાઇએ દુષ્કર્મ ગુજાર્યું
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ખાંડાધાર ગામેથી એક અત્યંત શરમજનક અને હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે. ગામના જ એક કૌટુંબિક ભાઈએ પોતાની નાની સગીર બહેન…
View More ગોંડલના ખાંડાધારની સગીરા ઉપર કૌટુંબિક ભાઇએ દુષ્કર્મ ગુજાર્યુંહાઇવે વચ્ચે બંધ ટેન્કર પાછળ કાર ધૂસી જતાં કેશોદના સિંગરનું મૃત્યુ
રાજકોટ-અમદાવાદ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે. કેશોદના ગંગનાથ પરા વિસ્તારમાં રહેતા 23 વર્ષીય આશાસ્પદ યુવક અને ગુજરાતી લોકગાયક કિશન કુમાર રતનજીભાઈ સોલંકીનું માર્ગ…
View More હાઇવે વચ્ચે બંધ ટેન્કર પાછળ કાર ધૂસી જતાં કેશોદના સિંગરનું મૃત્યુહલેન્ડામાં વીજલાઇન તૂટી પડતા દંપતિંનું મોત, પુત્ર-પુત્રવધૂ દાઝયા
રાજકોટ નજીક હલેન્ડા ગામે એક અત્યંત હૃદયદ્રાવક અને દુ:ખદ ઘટના બની છે. રાજકોટથી આટકોટ તરફ જવાના માર્ગ પર આવેલા હલેન્ડા ગામે એક ખેડૂત દંપતી વાડી…
View More હલેન્ડામાં વીજલાઇન તૂટી પડતા દંપતિંનું મોત, પુત્ર-પુત્રવધૂ દાઝયાપારડીની 10 કરોડની 5 એકર ભૂદાનની જમીનમાં શરતભંગ, શ્રીસરકાર દાખલ
લોધિકા તાલુકાના પારડી ગામે આવેલી ભૂદાન યજ્ઞ સમિતિ દ્વારા ફાળવવામાં આવેલી નવી અને અવિભાજ્ય શરતની જમીનનું ગેરકાયદેસર વેચાણ અને તબદીલી કરવા બદલ અંદાજે રૂૂ.10 કરોડની…
View More પારડીની 10 કરોડની 5 એકર ભૂદાનની જમીનમાં શરતભંગ, શ્રીસરકાર દાખલશાપર પોલીસે રૂ. 38.74 લાખના દારૂના જથ્થા પર રોલર ફેરવી દીધું
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનાવવાની સાથે પોલીસ સ્ટેશનોમાં લાંબા સમયથી પડતર રહેલા મુદ્દામાલના નિકાલ માટે એક વિશેષ ઝુંબેશ હાથ…
View More શાપર પોલીસે રૂ. 38.74 લાખના દારૂના જથ્થા પર રોલર ફેરવી દીધુંજંગલેશ્ર્વર ડિમોલિશનના ખર્ચકાંડમાં બે અધિકારી ‘ટાર્ગેટ’
રાજકોટ મહાનગરપાલિકામાં જંગલેશ્વર ડિમોલેશન મામલે ફરી ચર્ચા શરૂૂ થઈ છે. ડિમોલેશન દરમિયાન થયેલા રૂૂ. 2.73 કરોડના શંકાસ્પદ ખર્ચ અંગે તપાસનો રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને…
View More જંગલેશ્ર્વર ડિમોલિશનના ખર્ચકાંડમાં બે અધિકારી ‘ટાર્ગેટ’શિવધારા પાર્કમાં કેટરર્સના ધંધાર્થીનું હૃદયરોગના હુમલાથી મોત
શહેરમાં સાધુવાસવાણી રોડ પર રહેતા અને કેટરર્સના વ્યવસાય સાથે સંકળાયેલા આધેડ શિવધારા પાર્કમાં હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવતા મોત નીપજ્યુ હતું. આધેડના મોતથી પરિવારમાં શોકની…
View More શિવધારા પાર્કમાં કેટરર્સના ધંધાર્થીનું હૃદયરોગના હુમલાથી મોતમનપા દ્વારા 1569 બોર્ડ-બેનર જપ્ત કરી રૂા.74 લાખનો દંડ
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં જાહેર માર્ગો પર નડતરરૂૂપ અસ્થાઈ દબાણો સામે લાલ આંખ કરવામાં આવી છે. તારીખ 01-11-2026 થી 15-11-2026 દરમિયાન ચલાવવામાં…
View More મનપા દ્વારા 1569 બોર્ડ-બેનર જપ્ત કરી રૂા.74 લાખનો દંડ