જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ નજીક રામજી મંદિરના સંચાલન અને મહંત શ્રેયાંશદાસજી સામે સ્થાનિક સાફ-સફાઈ કામદારો તેમજ પાર્કિંગ વ્યવસાય સાથે જોડાયેલા લોકો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવતા…
View More જૂનાગઢ : ઉપરકોટ રામજી મંદિરના મહંત દારૂ-ચરસ-ગાંજાના વ્યસનીCategory: સૌરાષ્ટ્ર
પડધરીના સરપદળમાં મહિલાનો ફોન હેક કરી ગઠિયાએ 66 હજાર ટ્રાન્સફર કરી લીધા
પડધરીના સરપદળ ગામની સીમમાં આવેલી વાડીમાં ખેતમજૂરી કરતા મહિલાનો મોબાઈલ ફોન હેક કરી અજાણ્યા સાયબર હેકર્સે ઓનલાઈન ઠગાઈ આચરી તેમના બેંક ખાતામાંથી રૂૂ. 66,998ની રકમ…
View More પડધરીના સરપદળમાં મહિલાનો ફોન હેક કરી ગઠિયાએ 66 હજાર ટ્રાન્સફર કરી લીધાતરણેતરના મેળામાં ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધ્વજા ચડાવાઈ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં યોજાયેલા તરણેતરના મેળામાં આજે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવી હતી. તરણેતર ખાતે સંતો-મહંતો દ્વારા સૌ પ્રથમ ધજાજીનું…
View More તરણેતરના મેળામાં ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધ્વજા ચડાવાઈરાજકોટ-દિલ્હી ઇન્ડિગોની ફલાઇટમાં ખામી સર્જાતા 4 કલાક મોડી, મુસાફરો અકળાયા
રાજકોટથી દિલ્હી જતી ઈન્ડીગોની આજ સવારની ફ્લાઈટમાં યાંત્રિક ખામી સર્જાતા ઇન્ડિગો એરલાઇન્સની દિલ્હી ફ્લાઇટ સમયસર ઉડાન ભરી શકી નહી, વિમાનમાં બેસી ગયા બાદ મુસાફરોને અચાનક…
View More રાજકોટ-દિલ્હી ઇન્ડિગોની ફલાઇટમાં ખામી સર્જાતા 4 કલાક મોડી, મુસાફરો અકળાયામેડિકલમાં તોડફોડ પ્રકરણમાં આરોપીઓને તાત્કાલિક પકડવા કેમિસ્ટ એસો.ની સી.પી.ને રજૂઆત
રાજકોટ શહેરની કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરતી એક ઘટના સામે આવી છે. શહેરના જાણીતા દેવપુષ મેડિકલ સ્ટોરમાં રવિવારના રોજ રાત્રિના આશરે…
View More મેડિકલમાં તોડફોડ પ્રકરણમાં આરોપીઓને તાત્કાલિક પકડવા કેમિસ્ટ એસો.ની સી.પી.ને રજૂઆતપીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે કાલે 12 આઇકોનિક સ્થળે દીપોત્સવ
આવતીકાલે સવારે રાજકોટ શહેરના અલગ-અલગ તમામ વોર્ડમાં નાગરિકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ સાંજના સમયે ભાજપ દ્વારા ગણપતિની આરતી સંપન્ન થયા બાદ…
View More પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે કાલે 12 આઇકોનિક સ્થળે દીપોત્સવજેતપુર નજીક ચોકીદારને બંધક બનાવી છરીના ઘા ઝીંકી લુંટ
જેતપુર-ધોરાજી નેશનલ હાઈવે પર આવેલી ’મધુર બંગલોઝ’ નામની બાંધકામ સાઈટ પર મોડી રાત્રે સશસ્ત્ર લૂંટની સનસનાટીભરી ઘટના સામે આવી છે. ઘાતક હથિયારો સાથે ત્રાટકેલી 4…
View More જેતપુર નજીક ચોકીદારને બંધક બનાવી છરીના ઘા ઝીંકી લુંટઉપલેટામાં મેડિકલ સ્ટોર સંચાલક સહિત પરિવારના ચાર સભ્યો સાથે રૂપિયા 15.26 લાખની છેતરપિંડી
ઉપલેટાના મેડીકલ સ્ટોર સંચાલક વેપારી તથા તેમના પરિવારના સભ્યોને બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરતાં પણ વધુ વળતર આપવાની લાલચ આપીને સાઢુભાઇએ રૂૂ. 15.26 લાખની વિશ્વાસઘાત અને…
View More ઉપલેટામાં મેડિકલ સ્ટોર સંચાલક સહિત પરિવારના ચાર સભ્યો સાથે રૂપિયા 15.26 લાખની છેતરપિંડીડ્રગ્સની બાતમી આપ્યાની શંકા પરથી દંપતી ઉપર હુમલો
રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા ગાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશન હેઠળના ધરમનગર આવાસ યોજના ક્વાર્ટર વિસ્તારમાં જૂની રંજિશ અને શંકાના આધારે એક યુવક તથા તેની પત્ની…
View More ડ્રગ્સની બાતમી આપ્યાની શંકા પરથી દંપતી ઉપર હુમલોનિકુંજ વાગડિયા દ્વારા સોનું, રત્ન, પન્ના અને મોતીથી લાલબાગચા રાજાની કલાકૃતિ નિર્માણ
રાજકોટના ગિનીસ બુક રેકોર્ડ હોલ્ડર કલાકાર નિકુંજ વાગડીયા દ્વારા અનેક મહિનાઓની અથાગ મહેનત, કળા વિષયક સાધના, પવિત્ર ઉપવાસ અને તપસ્યા બાદ; તેઓએ વિકસાવેલ ટેકનીક થકી,…
View More નિકુંજ વાગડિયા દ્વારા સોનું, રત્ન, પન્ના અને મોતીથી લાલબાગચા રાજાની કલાકૃતિ નિર્માણ