બે ડમ્પરમાં બિનઅધિકૃત બ્લેકટ્રેપનું વહન, એક ડમ્પરમાં રોયલ્ટી પાસ કરતાં વધુ જથ્થો મળી આવ્યો ભૂસ્તરશાસ્ત્રી, જામનગરની સૂચનાથી ખનીજ વિભાગની ટીમ દ્વારા આજે તા. 30ના રોજ…
View More કાલાવડ- નિકાવા રોડ પર ખનીજ ચોરી પકડાઇ, રૂા.90 લાખનો મુદ્દામાલ જપ્તCategory: સૌરાષ્ટ્ર
ખંભાળિયામાં પીઢ રઘુવંશી કાર્યકરનું કાર અકસ્માતમાં કરુણ મૃત્યુ
ખંભાળિયા શહેરના જુના અને જાણીતા પીઢ રઘુવંશી એવા કિશોરભાઈ લાલનું ગત મોડી સાંજે દર્શન કરવા જતા મોટરકારની ઠોકરે કરુણ મૃત્યુ નિપજ્યું હતું. આ કમકમાટી ભર્યા…
View More ખંભાળિયામાં પીઢ રઘુવંશી કાર્યકરનું કાર અકસ્માતમાં કરુણ મૃત્યુછાત્રને 300થી વધુ ઉઠક-બેઠક કરાવતા કીડની-લીવરમાં ગંભીર ઇજા
જૂનાગઢ શહેરની જાણીતી ડેલટા કરિયર એકેડેમીમાં શિક્ષણ તંત્ર માટે શરમજનક ઘટના સામે આવી છે. ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતા એક સગીર વિદ્યાર્થીને અસાઇનમેન્ટ સમયસર પૂરું…
View More છાત્રને 300થી વધુ ઉઠક-બેઠક કરાવતા કીડની-લીવરમાં ગંભીર ઇજાજામનગરમાં વકીલે મહિલા અને સગીરાની બિભત્સ છેડતી કર્યાનો આક્ષેપ, ગુનો નોંધાયો
જામનગર શહેરમાં કાયદાના વ્યવસાય સાથે સંકળાયેલા એક એડવોકેટ સામે મહિલા અને 13 વર્ષની સગીરા સાથે છેડતી તથા અશોભનીય વર્તન કર્યાની ગંભીર ફરિયાદ નોંધાતાં ચકચાર મચી…
View More જામનગરમાં વકીલે મહિલા અને સગીરાની બિભત્સ છેડતી કર્યાનો આક્ષેપ, ગુનો નોંધાયોટ્રકના ફિટનેસ સર્ટિફિકેટ માટે લાંચ લેતા ખંભાળિયાની એજન્સીના બે શખ્સો પકડાયા
અધિકારી સાથે ‘વહીવટ’ કરવાના બહાને સરકારી ફી ઉપરાંત રૂા.2120ની લાંચ માંગી હતી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ટ્રકનું ફિટનેસ (પાસિંગ) સર્ટિફિકેટ કાઢી આપવા માટે સરકારી ફી…
View More ટ્રકના ફિટનેસ સર્ટિફિકેટ માટે લાંચ લેતા ખંભાળિયાની એજન્સીના બે શખ્સો પકડાયાગીરના ઇકો સેન્સીટીવ ઝોનમાં ખેડૂતોને નિયમોમાં છૂટછાટ અપાશે
ગીર અભયારણ્યની આસપાસ પ્રસ્તાવિત ઇકો-સેન્સિટિવ ઝોન (ESZ) ને લઈને સ્થાનિક ખેડૂતોમાં વ્યાપેલી ચિંતાઓને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગીરની…
View More ગીરના ઇકો સેન્સીટીવ ઝોનમાં ખેડૂતોને નિયમોમાં છૂટછાટ અપાશેહૃદયરોગના હુમલાનો હાહાકાર: વધુ પાંચ લોકો ધબકારા ચૂકી ગયા
રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ પાંચ લોકોના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં છાપરા ગામે અને ત્રંબા ગામે બે શ્રમિક…
View More હૃદયરોગના હુમલાનો હાહાકાર: વધુ પાંચ લોકો ધબકારા ચૂકી ગયાબેડી ચોકડી નજીક બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત:દ્વારકાના યુવકનું કરૂણ મોત
રાજકોટ શહેરના બેડી ચોકડી નજીક મોડી રાત્રે બે ટ્રક વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામદેવળાયા ગામના 35 વર્ષીય યુવક ધરમશાભાઈ શામરાભાઈ…
View More બેડી ચોકડી નજીક બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત:દ્વારકાના યુવકનું કરૂણ મોતબસપોર્ટમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસનો દરોડો
રાજકોટ શહેરના ઢેબર રોડ પર આવેલા બસ પોર્ટના બીજા માળે દુકાન નંબર 58 અને 59 માં ચાલી રહેલા સેન્ડલ વેલનેસ સેન્ટર નામના સ્પામાં મસાજની આડમાં…
View More બસપોર્ટમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસનો દરોડોશાપરમાં શ્રમિક યુવકની ગળુ કાપી હત્યા
રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર શાપરમાં રહેતા પરપ્રાંતીય શ્રમિકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપીને નિર્મમ હત્યા કરવામાં આવતાં ચકચાર મચી ગઈ છે.…
View More શાપરમાં શ્રમિક યુવકની ગળુ કાપી હત્યા