ગોંડલ તાલુકા પોલીસે મહીકા મોટા ગામની સીમમાં એક વાડીના ગોડાઉનમાં ચાલતા જુગાના અડ્ડા પર દરોડો પાડ્યો છે. આ દરોડામાં પોલીસે ₹3,84,340/- નો મુદ્દામાલ જપ્ત કર્યો…
View More ગોંડલના મહિકામાં જુગાર ક્લબ પર દરોડો, રાજકોટના સાત ઝડપાયાCategory: સૌરાષ્ટ્ર
શાપરમાં આડા સંબંધની શંકાએ પ્રૌઢ ઉપર પત્ની અને પુત્રનો હુમલો
શાપરમાં રહેતા પ્રૌઢને સાથે કડીયા કામ સાથે કડિયા કામ કરતી યુવતી સાથે આડા સંબંધ હોવાની શંકા કરી પત્ની અને પુત્રએ માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા…
View More શાપરમાં આડા સંબંધની શંકાએ પ્રૌઢ ઉપર પત્ની અને પુત્રનો હુમલોઢેઢુકી ગામની સીમમાં નાગરાજ હોટેલના કમ્પાઉન્ડમાંથી 63.83 લાખનો દારૂ ઝડપાયો
સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એક મોટી અને સફળ રેડ પાડીને હાઈવે પરથી લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો…
View More ઢેઢુકી ગામની સીમમાં નાગરાજ હોટેલના કમ્પાઉન્ડમાંથી 63.83 લાખનો દારૂ ઝડપાયોગીરના જસાધાર રેન્જમાં સિંહ યુગલની પજવણીનો વીડિયો વાયરલ
એશિયાટિક સિંહોના એકમાત્ર આશ્રયસ્થાનસમા ગીર જંગલમાં વન્યજીવોની સુરક્ષા સામે ફરી એકવારગંભીર સવાલો ઊભા થયા છે.ઉના નજીકની જસાધાર રેન્જ ની સરહદે કેટલાક યુવકોએ લાઇક્સ અનેવ્યુઝમેળવવા ની…
View More ગીરના જસાધાર રેન્જમાં સિંહ યુગલની પજવણીનો વીડિયો વાયરલસરકાર ખેડૂતોની માંગ નહીં સ્વીકારે તો હું પણ ઉપવાસ ઉપર બેસી જઈશ : હકાભા ગઢવી
મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલન દરમિયાન ગત રવિવારે હકાભા ગઢવીનો લોકડાયરો યોજાયો હતો. આ ડાયરાએ આંદોલનને બળ પૂરું પાડયુ છે. આ સફળ ડાયરા બાદ હકાભા…
View More સરકાર ખેડૂતોની માંગ નહીં સ્વીકારે તો હું પણ ઉપવાસ ઉપર બેસી જઈશ : હકાભા ગઢવીઉપલેટા- નાગલખડા રોડ પર બેફામ દોડતા ઓવરલોડ વાહનોને કોઈ રોકટોક નહીં!
રોડ સેફટીના નિયમોનો ખુલ્લેઆમ ભંગ થતા અકસ્માતનો ભય વધ્યો ઉપલેટા-નાગલખડા-નાનીમારડ રોડ ઉપર ઓવરલોડ વાહનો દોડી રહ્યા છે અને આ વાહનોમાં ઉપર તાલપત્રી – પણ રાખવામાં…
View More ઉપલેટા- નાગલખડા રોડ પર બેફામ દોડતા ઓવરલોડ વાહનોને કોઈ રોકટોક નહીં!જામનગરના બર્ધનચોકમાં પાથરણા-લારીવાળાનો ત્રાસ, દુકાનદારો મુખ્યમંત્રીને કરશે રૂબરૂ ફરિયાદ
દુકાનની આગળ જ પાથરણા-લારીવાળા ડેરા તંબુ તાણીને બેસી જતા હોવાની રાવ, સ્થાનિક તંત્ર પગલા ન લેતા વેપારીઓ કરશે ગાંધીનગર કૂચ જામનગરના લોકોની અવર જવરથી સતત…
View More જામનગરના બર્ધનચોકમાં પાથરણા-લારીવાળાનો ત્રાસ, દુકાનદારો મુખ્યમંત્રીને કરશે રૂબરૂ ફરિયાદરૂડાના ડી.પી.માં ફેરફાર, વાજડી ગામના 3 સરવે નંબર રહેણાંક ઝોનમાંથી ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં મૂકાયા
ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂૂડા) ના ફાઇનલ ડેવલપમેન્ટ પ્લાનમાં એક મહત્વપૂર્ણ ફેરફાર (વેરિએશન) ને મંજૂરી…
View More રૂડાના ડી.પી.માં ફેરફાર, વાજડી ગામના 3 સરવે નંબર રહેણાંક ઝોનમાંથી ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં મૂકાયાગુંદા નજીક દારૂ ભરેલી કારને અકસ્માત, બે સ્થળેથી 6 લાખનો દારૂ કબજે
રાજકોટ નજીક આવેલા ગુંદા ગામ પાસે કુવાડવા પોલીસ અને બુટલેગર વચ્ચે ફિલ્મીઢબે ચેઝ થઇ હતી જેમાં દારૂૂ ભરેલી કાર વાહન સાથે અથડાતા કાર માંથી રૂૂ.4.42…
View More ગુંદા નજીક દારૂ ભરેલી કારને અકસ્માત, બે સ્થળેથી 6 લાખનો દારૂ કબજેઆજી નદીની સફાઈ કરવા કોંગી નગરસેવક પાવડા તગારા સાથે ઉતર્યા
રાજકોટની જીવાદોરી સમાન આજી નદીની સફાઈ કરવામાં ન આવતા આજે કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ પાવડા અને તગારા લઈને નદીના…
View More આજી નદીની સફાઈ કરવા કોંગી નગરસેવક પાવડા તગારા સાથે ઉતર્યા