દિવાળી અને નૂતન વર્ષના પવિત્ર તહેવારોને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સમગ્ર રાજકોટ શહેરમાં શાંતિ, સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ જળવાઈ રહે…
View More દિવાળીના તહેવારોને લઇ આજી જીઆઇડીસીમાં ડીસીપીનું ફૂટ પેટ્રોલિંગCategory: સૌરાષ્ટ્ર
ભાજપની રેલી સામે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ: પોલીસ સાથે ઝપાઝપીના દૃશ્યો સર્જાયા
રાજકોટમાં આજે સાંજે રાજકીય માહોલ ગરમાયો હતો. રેસકોર્સ રિંગ રોડ પર એક તરફ ભાજપના મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો અને પ્રદેશના ટોચના નેતાઓની હાજરીમાં રેલી યોજાઈ હતી,…
View More ભાજપની રેલી સામે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ: પોલીસ સાથે ઝપાઝપીના દૃશ્યો સર્જાયાબિનઆરોગ્યપ્રદ મટન વેચતા 8 વેપારીઓને દંડ
રાજકોટ શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, શુદ્ધતા અને સ્વચ્છતા જાળવવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ખાદ્ય પદાર્થોના વેચાણ દરમિયાન નિયમોનું પાલન ન…
View More બિનઆરોગ્યપ્રદ મટન વેચતા 8 વેપારીઓને દંડનર્મદાનું પાણી જરૂર પડશે ત્યારે સતત મળશે, પાણીકાપ નહીં આવે: મેયર
રાજકોટમાં ચોમાસુ પુરુ થતાની સાથે જ પીવાના પાણીની ઘેરી ચિંતાનો ઓછાયો આવી ગયો છે. કારણ કે, શહેરીજનોની તરસ છીપાવતા ઘરઆંગણેના આજી 1 અને ન્યાર 1…
View More નર્મદાનું પાણી જરૂર પડશે ત્યારે સતત મળશે, પાણીકાપ નહીં આવે: મેયરરાજકોટમાં SSRD અને GRTની કાયમી બેંચ શરૂ કરવા ઉગ્ર માંગ
સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના ખેડૂતો, પક્ષકારો અને વકીલ આલમના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને રાજકોટ ખાતે ખાસ સચિવ મહેસૂલ વિભાગ (SSRD ) અને ગુજરાત મહેસૂલ…
View More રાજકોટમાં SSRD અને GRTની કાયમી બેંચ શરૂ કરવા ઉગ્ર માંગરાજકોટ સહિત દેશભરમાં સાયબર ફ્રોડ આચરનાર ટોળકી ઝડપાઇ
રાજકોટ સહીત દેશના અલગ અલગ આઠ રાજ્યોમાં લગ્નની કંકોત્રી તેમજ અન્ય આકર્ષક એપીકે લિંક્સ મોકલી ડિવાઇસનો સંપૂર્ણ ક્ધટ્રોલ મેળવી કરોડો રૂૂપિયાની છેતરપિંડી આચરતી દેશવ્યાપી સાયબર…
View More રાજકોટ સહિત દેશભરમાં સાયબર ફ્રોડ આચરનાર ટોળકી ઝડપાઇકુખ્યાત ભૂમાફિયા અલ્પેશ દોંગા સામે વધુ એક ગુનો નોંધાયો, 7 લાખની લોન સામે 64 લાખ પડાવ્યા
જૂની મેંગણી ગામના ખેડૂતની જમીન પડાવી લેવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ રાજકોટના કુખ્યાત ભૂમાફિયા અલ્પેશ દોંગાની વિરુદ્ધ લોધિકા પોલીસમાં વધુ એક ગુનો નોંધાયો છે. કોટડાસાંગાણી…
View More કુખ્યાત ભૂમાફિયા અલ્પેશ દોંગા સામે વધુ એક ગુનો નોંધાયો, 7 લાખની લોન સામે 64 લાખ પડાવ્યાસ્માર્ટ મીટરના બિલ વિતરણ કરવા ગયેલા PGVCLના નાયબ અધિક્ષક પર હુમલો
રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં કુબલિયાપરામાં પીજીવીસીએલ ના નાયબ અધિક્ષક પર હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. આજી-1 સબ ડીવીઝન…
View More સ્માર્ટ મીટરના બિલ વિતરણ કરવા ગયેલા PGVCLના નાયબ અધિક્ષક પર હુમલોરાજકોટ STની આલ્કોહોલ ડ્રાઇવ : ડમ-ડમ હાલતમાં ડ્રાઇવર ઝડપાયો
દિવાળી સહિતના આગામી મોટા તહેવારોને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવાના ભાગરૂૂપે રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા એક ખાસ આલ્કોહોલ ડ્રાઇવ યોજવામાં આવી હતી.…
View More રાજકોટ STની આલ્કોહોલ ડ્રાઇવ : ડમ-ડમ હાલતમાં ડ્રાઇવર ઝડપાયોજેતપુરનું ઝેરી પાણી પોરબંદરના દરિયામાં છોડવા સામે લડતના મંડાણ
મંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખી ડીપ-સી પાઇપલાઇન પ્રોજેકટ રદ કરવા ઉગ્ર માંગ કરતુ માછીમાર જાગૃત મંડળ પોરબંદરના દરિયાકાંઠે પર્યાવરણીય સંકટના વાદળો ઘેરાયા છે. જેતપુરના સાડી…
View More જેતપુરનું ઝેરી પાણી પોરબંદરના દરિયામાં છોડવા સામે લડતના મંડાણ