મચ્છુ નદીમાં ખનીજ માફિયાઓ બેફામ: ગુંડાઓ માલ છોડાવી ગયા, અધિકારીને ખુનની ધમકી

મોરબીમાં ચોરી, લૂંટ જેવા ગુનાઓ સામાન્ય બની ગયા છે પોલીસનો કોઈ ડર રહ્યો ના હોય તેમ ગુનેગારો બેફામ બની ગયા છે તો હવે ખનીજ ચોરો…

View More મચ્છુ નદીમાં ખનીજ માફિયાઓ બેફામ: ગુંડાઓ માલ છોડાવી ગયા, અધિકારીને ખુનની ધમકી

ઉનાના વાંસોજમાં શાક-રોટલો ખાધા બાદ પરિવારની તબિયત લથડી, બાળકીનું મોત

ઉના તાલુકાના વાંસોજ ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રાત્રિના ભોજનમાં ગુવાર-બટેટાનું શાક અને રોટલો ખાધા બાદ એક જ પરિવારના ત્રણ સભ્યો ની તબિયત…

View More ઉનાના વાંસોજમાં શાક-રોટલો ખાધા બાદ પરિવારની તબિયત લથડી, બાળકીનું મોત

ફ્રી ફાયર ગેમથી સગીરાનું અપહરણ, આરોપીને જામનગર પોલીસે આસામથી ઝડપ્યો

મોબાઇલમાં રમાતી ફ્રી ફાયર વીડિયો ગેમના માધ્યમથી સગીર બાળા સાથે સંપર્ક કેળવી તેનું અપહરણ કરવાના ગુનામાં જામનગર સીટી ‘એ’ ડિવિઝન પોલીસને સફળતા મળી છે. જામનગર…

View More ફ્રી ફાયર ગેમથી સગીરાનું અપહરણ, આરોપીને જામનગર પોલીસે આસામથી ઝડપ્યો

શાપર વેરાવળમાં યુવકનું શ્વાન કરડ્યા બાદ સારવારમાં મોત

શાપર વેરાવળમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક રખડતું ભટકતું જીવન જીવતા યુવકનું કુતરું કરડવાના કારણે મોત નીપજ્યું છે. વિગતો…

View More શાપર વેરાવળમાં યુવકનું શ્વાન કરડ્યા બાદ સારવારમાં મોત

ગોંડલના ચોરડી ગામે 35.79 લાખનો દારુ ઝડપાયો

ગોંડલ તાલુકાના ચોરડી ગામની સીમમાં ચાલતા દારૂૂના કટિંગ વખતે ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી રૂૂ.35.79 લાખનો 4982 બોટલ વિદેશી દારૂૂ સહીત રૂૂ.55.89 લાખનો મુદ્દમાલ કબજે…

View More ગોંડલના ચોરડી ગામે 35.79 લાખનો દારુ ઝડપાયો

‘ઉડતા રાજકોટ’: ત્રણ સ્થળેથી રૂા.28.68 લાખનો ગાંજો ઝડપાયો

રૂા.29.80 લાખના ગાંજા સાથે મહિલાને ઝડપી લેતી એસઓજી, ભાણેજનું નામ ખુલ્યુ: રેલવે સ્ટેશનેથી રૂા.4.87 લાખના ગાંજા સાથે પેડલર-ગ્રાહકની ધરપકડ સદરબજારમાં ઝઘડો થતાં પોલીસને બોલાવનાર શખ્સ…

View More ‘ઉડતા રાજકોટ’: ત્રણ સ્થળેથી રૂા.28.68 લાખનો ગાંજો ઝડપાયો

માર્કેટિંગ યાર્ડ 65000 મણ મગફળીની આવકથી છલકાયું

સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે તા. 27/10/2026, મંગળવારના રોજ જણસીઓની જંગી આવક નોંધાઈ હતી. આજે સવારથી જ માર્કેટયાર્ડ બહાર વાહનોની લાંબી કતારો…

View More માર્કેટિંગ યાર્ડ 65000 મણ મગફળીની આવકથી છલકાયું

વીરાણી ચોકમાં મેરેજ બ્યુરોની આડમાં ચાલતુ કૂટણખાનું પકડાયું

રાજકોટ શહેરમાં અનૈતિક પ્રવૃત્તિઓ અને દેહ વ્યાપારના દૂષણને ડામી દેવા માટે પોલીસ પ્રશાસન દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજકોટ શહેરના મ્હે. પોલીસ કમિશનર…

View More વીરાણી ચોકમાં મેરેજ બ્યુરોની આડમાં ચાલતુ કૂટણખાનું પકડાયું

6 મહિના વહેલી આવી ‘કેસર’: પેટીનો ભાવ રૂા.14500

સૌરાષ્ટ્રની જગપ્રસિદ્ધ ’કેસર’ કેરી સામાન્ય રીતે ઉનાળાની શરૂૂઆતમાં અક્ષય તૃતીયા કે માર્ચ-એપ્રિલ મહિનામાં બજારમાં જોવા મળતી હોય છે. પરંતુ આ વર્ષે ઓક્ટોબર મહિનામાં જ પોરબંદરની…

View More 6 મહિના વહેલી આવી ‘કેસર’: પેટીનો ભાવ રૂા.14500

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ વગર વરસાદે પાણી-પાણી

રૂા.2,654 કરોડના ખર્ચે નિર્માણ પામેલા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના કાર્ગો સેક્ટરમાં પાણીના લીકેજની સમસ્યા સામે આવી છે. પાઇપલાઇનમાંથી સતત પાણી લીક થવાને કારણે કાર્ગો ફ્લોર પર…

View More રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ વગર વરસાદે પાણી-પાણી