ફૂડ વિભાગનું 37 એકમોમાં ચેકિંગ, 11 ધંધાર્થીઓને લાઇસન્સ અંગે નોટિસ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ભગવતીપરા મેઇન રોડ, રાજકોટ મુકામે આવેલ “ગૌષીયા કેટરર્સ”…
View More ગૌષિયા કેટરિંગમાંથી નોનવેજ વાસી ફૂડનો નાશCategory: સૌરાષ્ટ્ર
સહકાર પેનલના 10 ઉમેદવારની ડબલ મેમ્બરશિપ છતાં ફોર્મ માન્ય
“સંસ્કાર” પરિવાર તેમજ પેનલના કો-ઓર્ડિનેટર વિબોધ દોશીએ આજની હાઈકોર્ટની કાર્યવાહી બાદ આગામી તા.14 ના સુનાવણી થશે તેમ જણાવ્યું છે. ડયુઅલ મેમ્મબરશીપ એટલે કે રાજકોટ નાગરિક…
View More સહકાર પેનલના 10 ઉમેદવારની ડબલ મેમ્બરશિપ છતાં ફોર્મ માન્યPh.Dના ફી વધારા સામે કુલપતિના ટેબલ પર નકલી નોટો ફેંકાઇ
સૌ.યુનિ.માં વીસીની ચેમ્બરનો ઘેરાવ કરી ગજઞઈંનો વિરોધ: 20ની અટકાયત તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચડીમાં તોતીંગ ફિ વધારો ઝિંકવામાં આવ્યો છે. જેના વિરોધમાં એનએસયુઆઇ દ્વારા કુલપતિની…
View More Ph.Dના ફી વધારા સામે કુલપતિના ટેબલ પર નકલી નોટો ફેંકાઇમાર્કેટ યાર્ડમાં ધાન્યના ઢગલા, 700 વાહનો ઠાલવાયા
વાહનોની 8 કિલોમીટર લાંબી લાઇન લાગી, ગઇકાલ સાંજથી ખેડૂતોએ વાહનો ગોઠવી દીધા 1.10 લાખ ગુણી મગફળી, 15 હજાર મણ કપાસ અને 40 હજાર મણ સોયાબીનની…
View More માર્કેટ યાર્ડમાં ધાન્યના ઢગલા, 700 વાહનો ઠાલવાયાનાગરિક બેંકની ચૂંટણી, બન્ને પક્ષ સાથે આવતીકાલે કલેક્ટરની બેઠક
ઉમેદવારોના ચૂંટણી ચિહ્ન ફાળવવા સહિતના મુદ્દે થશે ચર્ચા સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બનેલી રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીની આગામી તા. 17મીએ યોજાશે. ચૂંટણી અગાઉ જ 6…
View More નાગરિક બેંકની ચૂંટણી, બન્ને પક્ષ સાથે આવતીકાલે કલેક્ટરની બેઠકવૃક્ષો અને વડીલોના લાભાર્થે યોજાનાર રામકથાની તડામાર તૈયારીઓ
10 દિવસ પછી શરૂ થનાર માનસ સદ્ભાવના વૈશ્ર્વિક રામકથા માટે સીએ, ડોકટર, ઉદ્યોગપતિઓ સહિત 3000 કાર્યકર્તાઓ ખડેપગે ’12 વર્ષ પછી મોરારિબાપુ રાજકોટના આંગણે કરશે કથા:…
View More વૃક્ષો અને વડીલોના લાભાર્થે યોજાનાર રામકથાની તડામાર તૈયારીઓહિટ એન્ડ રન: કરિયાણું લેવા જતાં શ્રમિક યુવકને કાળ ખેંચી ગયો
કાલાવડના મોટા વડાળા પાસેની ઘટના : રિક્ષાચાલકે બાઈકને ઉલાળતા સર્જાયેલા અકસ્માતમાં ઘવાયેલા યુવકે દમ તોડ્યો કાલાવડ તાલુકાના જસાપર ગામે ખેતમજુરી અર્થે આવેલો યુવાન બાઈક લઈને…
View More હિટ એન્ડ રન: કરિયાણું લેવા જતાં શ્રમિક યુવકને કાળ ખેંચી ગયોદોઢ મહિના પહેલાં રાજકોટમાં દીકરીએ આપઘાત કરી લીધા બાદ આઘાતમાં પિતાએ જીવન ટૂંકાવ્યું
માંગરોળ તાલુકાના શાપુર ગામના વાસમાં રહેતા 56 વર્ષીય લખમણભાઇ કરસનભાઈ કાથડની દીકરીએ દોઢ મહિના પહેલા રાજકોટ ખાતે આપઘાત કરી લીધો હતો. દીકરીના મૃત્યુથી થયેલા ટેન્શનના…
View More દોઢ મહિના પહેલાં રાજકોટમાં દીકરીએ આપઘાત કરી લીધા બાદ આઘાતમાં પિતાએ જીવન ટૂંકાવ્યુંરાજકોટમાં પત્રકારના યુવાન પુત્રનો ડેન્ગ્યુએ લીધો ભોગ, શોકની લાગણી
ચાર દિવસની સારવાર દરમિયાન 21 વર્ષીય યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડતા પરિવારમાં કલ્પાંત રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળાએ માથુ ઉચક્યુ હોય તેમ દરરોજ રોગચાળાથી અનેક માનવ…
View More રાજકોટમાં પત્રકારના યુવાન પુત્રનો ડેન્ગ્યુએ લીધો ભોગ, શોકની લાગણીવાંકાનેરના રાણેકપર પાસે અકસ્માતમાં હોટલ સંચાલકનું પિતરાઈની નજર સામે જ મોત
વાંકાનેરથી માટેલ હોટલે જતાં બંને યુવકના બાઈકને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા ઘટી ઘટના વાંકાનેરમાં રહેતા અને માટેલમાં હોટલ ચલાવતો યુવાન પોતાના પિતરાઈભાઈ સાથેવાંકાનેરથી હોટેલે જઈ…
View More વાંકાનેરના રાણેકપર પાસે અકસ્માતમાં હોટલ સંચાલકનું પિતરાઈની નજર સામે જ મોત