બાળકોના અશ્ર્લીલ વીડિયો પોસ્ટ કરનાર બે શખ્સો સામે જેતપુર પોલીસમાં ગુન નોંધાયો છે. જૂનાગઢના શખ્સ સહિત બન્ને શખ્સો સામે આઈટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી…
View More બાળકોના અશ્ર્લીલ વીડિયો પોસ્ટ કરવા બદલ જૂનાગઢના બે શખ્સો સામે ફરિયાદCategory: સૌરાષ્ટ્ર
મહાસોમયજ્ઞની તૈયારીઓને આખરી ઓપ, ગુરુવારે પોથીયાત્રા
શહેરના મેદાનમાં તારીખ 22 થી 27 દરમિયાન ભવ્ય અને દિવ્ય શ્રી વિરાટ વાજપેય મહાસોમ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનથી સમગ્ર વૈષ્ણવ સંપ્રદાયમાં…
View More મહાસોમયજ્ઞની તૈયારીઓને આખરી ઓપ, ગુરુવારે પોથીયાત્રાડીજીપી કપ બાસ્કેટ બોલ સ્પર્ધામાં રાજકોટ પોલીસની મહિલા ટીમ ત્રીજી વખત ચેમ્પિયન
પોલીસ દળમાં શિસ્ત અને શારીરિક ફીટનેશ અને ટીમ સ્પીરીટ ભાવના ઉદભવે તે માટે રમત ખુબ જ અગત્યની બાબત હોવાથી પોલીસ અધિક્ષક, ભાવનગર દ્વારા ડીજીપી કપ…
View More ડીજીપી કપ બાસ્કેટ બોલ સ્પર્ધામાં રાજકોટ પોલીસની મહિલા ટીમ ત્રીજી વખત ચેમ્પિયનઅગ્નિકાંડ: ATP જયદીપ ચૌધરીની જામીન અરજી ફગાવતી અદાલત
રાજ્યભરમાં ચકચાર જગાવનાર બાળકો સહિત 27 વ્યક્તિઓનો ભોગ લેનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો કેસ સેશન્સ કમિટ થયા બાદ અગાઉ પાંચ આરોપી બાદ વધુ એક…
View More અગ્નિકાંડ: ATP જયદીપ ચૌધરીની જામીન અરજી ફગાવતી અદાલતફરી એજ નાટક અને વિપક્ષની હકાલપટ્ટી સાથે જનરલ બોર્ડ પુરું
શાસકપક્ષના કોર્પોરેટરે પૂછેલા અમૃત મિશન યોજનાના કામોની જાણકારી આપી ઈન્ચાર્જ કમિશનરે બોર્ડના બાર વગાડી દીધા લોકોની સમસ્યા અને નવી યોજનાઓની ચર્ચા ન થતાં પ્રેક્ષકોને ધરમનો…
View More ફરી એજ નાટક અને વિપક્ષની હકાલપટ્ટી સાથે જનરલ બોર્ડ પુરુંઉપલેટાની એનિમલ હોસ્ટેલ સહિત પંથકમાં મારણ કરતો દીપડો પાંજરે પુરાયો
ઉપલેટા પંથકમાં ચાર પગે ભારે આતંક મચાવ્યો હતો. ઉપલેટા ના પાટણવાવ રોડ પર હાડફોડી ગામ પાસે ભાદર નદીના કાંઠે આવેલ ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ…
View More ઉપલેટાની એનિમલ હોસ્ટેલ સહિત પંથકમાં મારણ કરતો દીપડો પાંજરે પુરાયોમેટોડાના યુવાનનું તાવની બીમારીથી મોત : ઝેરી દવા પીધાની તબીબને શંકા
પાંચ દિવસથી તાવની બીમારીમાં સપડાયા બાદ મોત નિપજ્યાનું મૃતકની માતાએ નિવેદન નોંધાવ્યું રાજકોટની ભાગોળે આવેલા લોધીકા તાલુકાના મેટોડામાં રહેતા અને મજૂરી કામ કરતા યુવકનું તાવની…
View More મેટોડાના યુવાનનું તાવની બીમારીથી મોત : ઝેરી દવા પીધાની તબીબને શંકાવિદ્યાનગરમાં છરી વડે કેક કાપી ઉત્પાત મચાવનાર સુરેન્દ્રનગરની ટોળકી પકડાઈ
12 દિવસ પહેલા રાત્રે બર્થ-ડે ઉજવવા ફટાકડા ફોડી ધમાલ મચાવી હતી વિદ્યા નગરી વિદ્યાનગરમાં બર્થ-ડે કે અન્ય પ્રસંગની ઉજવણીમાં ઉન્માદનો અતિરેક થઇ રહ્યો છે. ખાસ…
View More વિદ્યાનગરમાં છરી વડે કેક કાપી ઉત્પાત મચાવનાર સુરેન્દ્રનગરની ટોળકી પકડાઈકેશોદમાં યુવક પર હુમલો, આંખ પાસે ખૂંપી ગયેલા દાંતરડા સાથે જ હોસ્પિટલે ખસેડ્યો
પોલીસ ભરતીની દોડની પ્રેક્ટિસ કરવા જતો હતો ત્યારે રસ્તેથી નીકળવા પ્રશ્ર્ને હુમલો કરાયો જુનાગઢના કેશોદમાં રસ્તા પર નીકળવા જેવી સામાન્ય બાબતે એક યુવક પર જીવલેણ…
View More કેશોદમાં યુવક પર હુમલો, આંખ પાસે ખૂંપી ગયેલા દાંતરડા સાથે જ હોસ્પિટલે ખસેડ્યોઈકોઝોન મુદ્દે ન્યાય નહીં મળે તો સિંહદર્શન બંધ
સૌરાષ્ટ્રના ગીર વિસ્તારમાં વગર ચૂંટણીએ માહોલ ગરમ છે કારણકે સરકારે ગીર વિસ્તારના જૂનાગઢ ,ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 ગામડાઓ માટે ઇકોઝોનનું જાહેરનામું બહાર પાડ્યું…
View More ઈકોઝોન મુદ્દે ન્યાય નહીં મળે તો સિંહદર્શન બંધ