ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાંથી તાજેતરમાં પીજીવીસીએલ ન કિંમતી કેબલ વાયર ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. આને અનુલક્ષીને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની…
View More બેટ દ્વારકામાં કેબલ ચોરી ગેંગના સાત તસ્કરો ઝડપાયા : મુદ્દામાલ કબ્જેCategory: સૌરાષ્ટ્ર
ખંભાળિયાના બેહ ગામે બહેનને ત્રાસ આપનાર બનેવીને લમધારતા 2 સાળા
ખંભાળિયા તાલુકાના બેહ ગામે એક દંપતી પરિવાર વચ્ચે ચાલી રહેલા ઝઘડામાં યુવાનના સાળાઓ દ્વારા તેમને માર મારવા તેમજ આ યુવાનના પત્ની દ્વારા સાસરિયાઓ સામે ત્રાસ…
View More ખંભાળિયાના બેહ ગામે બહેનને ત્રાસ આપનાર બનેવીને લમધારતા 2 સાળાખંભાળિયામાં આધારકાર્ડની કામગીરી ખોરંભે, કોમ્પ્યુટરની નનામી કાઢી વિરોધ કરતા આગેવાનો
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે છેલ્લા ઘણા સમયથી આધારકાર્ડની કામગીરી બંધ હોવાથી તે ત્વરિત શરૂૂ કરવા માટે અને વધુ આધાર કેન્દ્ર ફાળવવા બાબતે ગઈકાલે સોમવારે આમ…
View More ખંભાળિયામાં આધારકાર્ડની કામગીરી ખોરંભે, કોમ્પ્યુટરની નનામી કાઢી વિરોધ કરતા આગેવાનોમોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાની ચકાસણી
મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રજાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કલેક્ટરના…
View More મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાની ચકાસણીલીંબડીમાં પૂરઝડપે આવતી કારના ચાલકે કાબુ ગુમાવ્યો, બાઇકને ઉલાળતા ATMમાં ઘુસી ગ્યું!
સદ્દભાગ્યે કોઇ જાનહાનિ નહીં, કારચાલકે નુકસાન કરતા ફરિયાદ નોંધાઇ સુરેન્દ્રનગરના લીંબડી બસ સ્ટેન્ડ રોડ પર આવેલા એસબીઆઇ બેંકના અઝખ મશીનના રૂૂમમાં બાઈક ઘૂસી જતા વ્યાપક…
View More લીંબડીમાં પૂરઝડપે આવતી કારના ચાલકે કાબુ ગુમાવ્યો, બાઇકને ઉલાળતા ATMમાં ઘુસી ગ્યું!મોરબીના મમુદાઢી હત્યા કેસ અને ગુજસીટોકના સૂત્રધાર સહિત ત્રણ આરોપી રાજકોટ કોર્ટમાં સરન્ડર
મોરબીના ચકચારી એવા મમુદાઢી હત્યા કેસ અને ગુજસીટોકના મુખ્ય સૂત્રધાર સહિતના ત્રણ આરોપીઓ વર્ષોથી ફરાર હતા. આ ત્રણેય આરોપીઓએ રાજકોટમાં આવેલી ગુજસીટોકની કોર્ટમાં સરેન્ડર કર્યું…
View More મોરબીના મમુદાઢી હત્યા કેસ અને ગુજસીટોકના સૂત્રધાર સહિત ત્રણ આરોપી રાજકોટ કોર્ટમાં સરન્ડરગિરનાર અંબાજી વિવાદમાં હરિગિરી અને પ્રેમગિરીબાપુ સામે ફરિયાદ
ધાર્મિક સંસ્થામાં વિવાદથી સાધુ-સંતો પણ નારાજ જૂનાગઢના ગિરનારના અંબાજી મંદિરના મહંતપદને લઈને વિવાદ સર્જાયો છે. ત્યારે આ મુદ્દે વિવિધ સંતો-મહંતો તેમજ સામાજિક અગ્રણીઓના નિવેદનો સામે…
View More ગિરનાર અંબાજી વિવાદમાં હરિગિરી અને પ્રેમગિરીબાપુ સામે ફરિયાદતાલાલામાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને ઝડપતી પોલીસ
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાંજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા વેરાવળ વિભાગીય નાયબ પોલીસ અધીક્ષક વી.આર.ખેંગાર નાઓએ ગૌર સોમનાથ જીલ્લામાં કાયદો અને…
View More તાલાલામાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને ઝડપતી પોલીસચોટીલા-રાજકોટ હાઈવે પર ભયંકર અકસ્માત: પિકઅપ વાન-ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 4ના મોત, અનેક ઘાયલ
હાલ રાજ્યમાં અકસ્માતની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે ચોટીલા-રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક અને પીકઅપ વાન વચ્ચે ભયંકર…
View More ચોટીલા-રાજકોટ હાઈવે પર ભયંકર અકસ્માત: પિકઅપ વાન-ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 4ના મોત, અનેક ઘાયલનવા દોઢસો ફૂટ રિંગ રોડ પર નવનિર્મિત બિલ્ડિંગના ચોથા માળેથી પટકાતા યુવાનનું મોત
શહેરના નવા દોઢસો ફૂટ રીંગ રોડ પર નવી બનતી બિલ્ડિંગના ચોથા માળેથી પટકાતા શ્રમિક યુવાનનું મોથ નીપજ્યુ હતુ. કોઠારીયા ગામનો યુવાન કડિયા કામ કરતો હતો…
View More નવા દોઢસો ફૂટ રિંગ રોડ પર નવનિર્મિત બિલ્ડિંગના ચોથા માળેથી પટકાતા યુવાનનું મોત