સરધારમાં એક કલાક બંધ રહેલા વેપારીના બંધ મકાનમાંથી રૂ.1.50 લાખની ચોરી

રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર આવેલ સરધાર ગામે રહેતા મોબાઇલની દુકાન ચલાવતા વેપારીના એક કલાક બંધ પડેલા મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને રોકડ અને સોના ચાંદીના દાગીના…

View More સરધારમાં એક કલાક બંધ રહેલા વેપારીના બંધ મકાનમાંથી રૂ.1.50 લાખની ચોરી

ટ્રાવેલ્સના સંચાલકો વચ્ચેની ધંધાકીય હરીફાઈમાં હત્યા માટે 50 લાખની સોપારી અપાઈ

રૂપિયાની લાલચે જૂનાગઢના ભાડુતી હત્યારાએ વટાણા વેરી દેતા ભાંડો ફૂટ્યો હત્યા કર્યા વગર ‘સોપારી’ પડાવી લેવા સોગઠાં ગોઠવ્યા પણ ફાવ્યો નહીં રાજકોટની પિતૃકૃપા ટ્રાવેલ્સ અને…

View More ટ્રાવેલ્સના સંચાલકો વચ્ચેની ધંધાકીય હરીફાઈમાં હત્યા માટે 50 લાખની સોપારી અપાઈ

હૃદયરોગનો હુમલો: યુવક અને વૃદ્ધાનો શ્ર્વાસ થંભી ગયો

હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત હોય તેમ શહેરમાં સોની બજારમાં રહેતા યુવક અને નાગેશ્વરમાં રહેતા વૃદ્ધાનુ હૃદયરોગના હુમલાથી મોત નિપજતા બંને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો…

View More હૃદયરોગનો હુમલો: યુવક અને વૃદ્ધાનો શ્ર્વાસ થંભી ગયો

વોર્ડ નં.2માં અશાંતધારાના ભંગની ફરિયાદ અંગે ખુદ કલેક્ટર કરશે તપાસ

14 મકાનોના શંકાસ્પદ વેચાણની નામ જોગ રજૂઆત કરવામાં આવી હતી શહેરના કેટલાક વિસ્તારોમાં લાગુ પાડવામાં આવેલા અશાંતધારાનો યોગ્ય અમલ ન થતો હોવાની રજૂઆત ધારાસભ્ય ડો.…

View More વોર્ડ નં.2માં અશાંતધારાના ભંગની ફરિયાદ અંગે ખુદ કલેક્ટર કરશે તપાસ

ચાંદીના વેપારીને લૂંટી લેનાર ખંડણીખોર ગેંગ સામે તપાસ શરૂ, બે પોલીસકર્મી સહિત સાત શખ્સોની સંડોવણી

પરપ્રાંતીય વેપારીઓને નિશાન બનાવી ખંડણી પડાવ્યાના પાંચેક કિસ્સા સામે આવ્યા, ટોળકીએ અન્ય કારનામા કર્યા હોવાની ચર્ચા ભાંડો ફૂટતા વેપારીઓને પૈસા પરત આપી સમાધાનના પ્રયાસ, પોલીસ…

View More ચાંદીના વેપારીને લૂંટી લેનાર ખંડણીખોર ગેંગ સામે તપાસ શરૂ, બે પોલીસકર્મી સહિત સાત શખ્સોની સંડોવણી

વેચી મારેલી જમીનના પૈસા પતિએ વાપરી નાખતા પત્નીનો આપઘાત

જસદણ તાલુકાના ભંડારીયા ગામે વેચી મારેલી જમીનના પૈસા પતિએ વાપરી નાખતા દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. જે પૈસા મુદે ઝઘડો થયા બાદ પત્નીએ ઝેરી દવા…

View More વેચી મારેલી જમીનના પૈસા પતિએ વાપરી નાખતા પત્નીનો આપઘાત

જોડિયા નજીક આવેલ ટોલનાકા પર તોડફોડ

બે કારમાં 10 શખ્સોના ટોળાંએ આતંક મચાવ્યો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના તારાણાં ધાર પાસે આવેલા ટોલ પ્લાઝા પર જુદી જુદી બે…

View More જોડિયા નજીક આવેલ ટોલનાકા પર તોડફોડ

કચ્છના સફેદ રણમાં ઊંટગાડીની સવારી કરતા મુખ્યમંત્રી

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે રવિવારે કચ્છની નવી ઓળખ સમા ઘોરડો ખાતેના સફેદ રણની મુલાકાત લીધી હતી અને પ્રવાસન નિગમ દ્વારા આયોજીત કાર્યક્રમમાં હાજરી આપી હતી.…

View More કચ્છના સફેદ રણમાં ઊંટગાડીની સવારી કરતા મુખ્યમંત્રી

વાંકાનેરમાં સાળા સહિત બે વ્યાજખોરના ત્રાસથી કોલસાના વેપારીનો આપઘાતનો પ્રયાસ

વાંકાનેરમા રહેતા કોલસાના વેપારીએ મોરબી સ્થિત વ્યાજખોર સાળા સહિતના બે શખ્સોના ત્રાસથી કંટાળી સ્યુસાઇડ નોટ લખી ફીનાઇલ પી લીધુ હતુ. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને તાત્કાલીક…

View More વાંકાનેરમાં સાળા સહિત બે વ્યાજખોરના ત્રાસથી કોલસાના વેપારીનો આપઘાતનો પ્રયાસ

રાજકોટની હરિવંદના કોલેજમાં LLBના છાત્ર ઉપર સહપાઠીનો હુમલો

પૃથ્વીનો જન્મ કેવી રીતે થયો તે વિજ્ઞાનનો વીડિયો સોશિયલ મીડિયા ગ્રૂપમાં મૂકવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખી કોલેજના બાથરૂમમાં માર માર્યો હરીવદના કોલેજમાં એલ. એલ.…

View More રાજકોટની હરિવંદના કોલેજમાં LLBના છાત્ર ઉપર સહપાઠીનો હુમલો