અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 11 તાલુકામાંથી 10 તાલુકામાં દોઢ ઇંચથી માંડી 11 ઇંચ વરસાદ પડી જતા રાજુલા- ખાંભા- ધારી- સાવરકુંડલા સહીતના તાલુકાઓમાં પુર જેવી…
View More અમરેલી જિલ્લાને ધમરોળી નાખતા મેઘરાજા, પાંચ તાલુકામાં શાળાઓ બંધCategory: સૌરાષ્ટ્ર
માણાવદરના જાંબુડા ડેમનું લાખોના ખર્ચે થયેલું સમારકામ 15 જ દિવસમાં ધોવાયું
માણાવદર તાલુકાના જાંબુડા ગામે સિંચાઈ વિભાગની ઘોર બેદરકારી અને ભ્રષ્ટાચારનો કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા સાત વર્ષથી લીકેજની સમસ્યા ધરાવતા જાંબુડાના ડેમનું લાખો રૂૂપિયાના ખર્ચે…
View More માણાવદરના જાંબુડા ડેમનું લાખોના ખર્ચે થયેલું સમારકામ 15 જ દિવસમાં ધોવાયુંભચાઉમાં એન્ટિક સોનાના સિક્કાના નામે વેપારી સાથે રૂપિયા 32 લાખની ઠગાઇ
જૂના જમાનાના અને સોનાના એન્ટિક સિક્કા સસ્તામાં આપવાની લાલચ આપી લોકોને શિકાર બનાવતી ટોળકી ફરી સક્રિય થઇ છે. ભચાઉમાં દુકાનદારને ખોટા સિક્કા પધરાવી બે…
View More ભચાઉમાં એન્ટિક સોનાના સિક્કાના નામે વેપારી સાથે રૂપિયા 32 લાખની ઠગાઇસોમનાથ ત્રિવેણી સંગમ ખાતે 8 દિવસથી ગેસ આધારિત સ્મશાન બંધ, લાકડા માટે કલાકોનું વેઇટિંગ
વેરાવળ નગરપાલિકા સંચાલિત સ્મશાન ગૃહ માં છેલ્લા સાત દિવસથી ગેસ આધારિત અગ્નિ સંસ્કાર ભઠ્ઠી બંધ છે. જેના કારણે મૃતકોના સ્વજનોને અંતિમ સંસ્કાર કરવામાં ભારે મુશ્કેલીનો…
View More સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે 8 દિવસથી ગેસ આધારિત સ્મશાન બંધ, લાકડા માટે કલાકોનું વેઇટિંગભારે વરસાદથી સાવરકુંડલાના ગીણીયામાં દિવાલ ધરાશાયી થતા પરિણીતાનું મોત
સાવરકુંડલા અને ખાંભા તાલુકામાં અતિશય વરસાદના કારણે સાવરકુંડલા તાલુકાના ગિણીયા ગામે રસોઈ બનાવતી મહિલા પર દીવાલ પડતા ગંભીર રીતે ઘાયલ થયેલ મહિલાને સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં…
View More ભારે વરસાદથી સાવરકુંડલાના ગીણીયામાં દિવાલ ધરાશાયી થતા પરિણીતાનું મોતભાવનગર જિલ્લાના ઓથા નજીક ડોંગી નદીના પૂરમાં તણાતા વૃદ્ધનું મોત
સ્થાનિકો દ્વારા ભારે શોધખોળ બાદ રૂપાવો નદીમાંથી મૃતદેહ મળ્યો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં પડેલા ભારે વરસાદને કારણે સ્થાનિક નદી-નાળા છલકાઈ ગયા છે. આ દરમિયાન ઓથા…
View More ભાવનગર જિલ્લાના ઓથા નજીક ડોંગી નદીના પૂરમાં તણાતા વૃદ્ધનું મોતમોરબીના પીપળી પાસે ટ્રેકટર રીપેર કરતાં યુવાન ઉપર લારી પડતાં મોત
મોરબી નજીકના પીપળી ગામ પાસે ઈંટોના ભઠ્ઠા નજીક ટ્રેક્ટર રિપેર કરતા યુવાન ઉપર હાઇડ્રોલિકની લારી પડવાના કારણે તેને શરીરે ઇજા થઈ હતી અને તે યુવાનનું…
View More મોરબીના પીપળી પાસે ટ્રેકટર રીપેર કરતાં યુવાન ઉપર લારી પડતાં મોતમાણાવદરની જીવાદોરી સમાન રસાલા ડેમમાં ભળતું ગટરનું ‘ઝેરી’ પાણી, રોગચાળો ફાટી નીકળવાની ભીતિ
નગરપાલિકાની ગંભીર બેદરકારીનો આપના રાજુભાઇ બોરખતરીયાનો આક્ષેપ: તાત્કાલિક પગલા ભરવા માંગ માણાવદર નગરપાલિકાની ઘોર બેદરકારી અને આયોજનના અભાવે સ્થાનિક પ્રજાના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું…
View More માણાવદરની જીવાદોરી સમાન રસાલા ડેમમાં ભળતું ગટરનું ‘ઝેરી’ પાણી, રોગચાળો ફાટી નીકળવાની ભીતિજેતપુરથી પરબધામ જતું વાહન પલટી ખાઇ ગયું: નવ મુસાફરો ઘવાયા
જેતપુરથી પરબધામ દર્શનાર્થે જઈ રહેલું એક મેજિક વાહન ભેસાણ તાલુકાના ભટગામ નજીક પલટી મારી ગયું હતું. આ અકસ્માતમાં વાહનમાં સવાર મુસાફરો માંથી કુલ નવ મુસાફરોને…
View More જેતપુરથી પરબધામ જતું વાહન પલટી ખાઇ ગયું: નવ મુસાફરો ઘવાયાઉના પંથકમાં 13 ઇંચ વરસાદથી પૂરની સ્થિતિ, 250 લોકોનું સ્થળાંતર
રાવલ-શાહી-માલણ સહિતની નદીઓના પૂરે મચાવી તબાહી, અનેક ગામો પાણીમાં ડૂબ્યા, રસ્તાઓ ધોવાઇ જતા વાહન વ્યવહાર ઠપ સૈયદ રાજપરા બંદરે 10 બોટો ફંગોળાઇ, પાંચ માછીમારોને બચાવાયા,…
View More ઉના પંથકમાં 13 ઇંચ વરસાદથી પૂરની સ્થિતિ, 250 લોકોનું સ્થળાંતર