હળવદ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં બાઈક લપસી પડતા બાઈક સવાર પિતા-પુત્રના કરુણ મોત નિપજ્યા હતાં. હળવદમાં જીવાદોરી સમાન નર્મદા કેનાલમાં અવારનવાર અકસ્માતે ડુબી જવાથી…
View More હળવદ પાસે કેનાલમાં બાઈક ગબડતાં પિતા-પુત્રના મૃત્યુCategory: સૌરાષ્ટ્ર
હિટ એન્ડ રન : ભાણેજના લગ્નમાંથી પરત ફરેલા મામાનું માર્ગ અકસ્માતમાં મોેત
રાજકોટમાં બેડીપરા વિસ્તારમાં રહેતો પરિવાર ધંધુકા ભાણેજના લગ્ન પતાવી પરત ફરી રહ્યો હતો. ત્યારે ચોટીલા નજીક આપાગીગાના ઓટલા પાસે અજાણ્યા વાહન ચાલાકે રીક્ષાને ઠોકરે ચડાવતા…
View More હિટ એન્ડ રન : ભાણેજના લગ્નમાંથી પરત ફરેલા મામાનું માર્ગ અકસ્માતમાં મોેતનાની મોલડી PSI નાના ગરીબ લોકોને ખાખીનો ખોફ બતાવે છે! તા. પં. પ્રમુખ
દારૂનાં ધંધા ફૂલ્યા ફાલ્યા, બૂટલેગરોને છાવરતાનાં આક્ષેપ સાથે તપાસ અને પગલાંની માંગ કરી ચકચાર જગાવ્યો ચોટીલા પંથકમાં લાખોનાં ઇંગ્લીશ દારૂૂનાં ચાલું કટીંગ અને દારૂૂનો જથ્થો…
View More નાની મોલડી PSI નાના ગરીબ લોકોને ખાખીનો ખોફ બતાવે છે! તા. પં. પ્રમુખગોંડલમાં કૂતરાઓનો હાહાકાર, 25 દી’માં 325ને કરડી ખાધા, હડકવાના 65 કેસ
ગોંડલ માં રાજમાર્ગો થી લઇ શેરીગલીઓ માં બેફામ બનેલાં કુતરાઓ એ રીતસર નો હાહાકાર મચાવ્યોછે.છેલ્લા 25 દિવસ માં 352 લોકોને કુતરાઓ એ બચકાભરી કરડી ખાધાછે.તે…
View More ગોંડલમાં કૂતરાઓનો હાહાકાર, 25 દી’માં 325ને કરડી ખાધા, હડકવાના 65 કેસકુબલિયાપરામાં ઝઘડી રહેલા દંપતીને જોતા દસ વર્ષના બાળકને યુવાને છરી ઝીંકી
રાજકોટ શહેરમા થોરાળા વિસ્તારમા આવેલા કુબલીયાપરામા ઝઘડી રહેલા દંપતીને જોતા 10 વર્ષના બાળક પર યુવાને છરી વડે હુમલો કરતા ઘવાયેલા બાળકને સારવાર માટે સરકારી હોસ્પિટલમા…
View More કુબલિયાપરામાં ઝઘડી રહેલા દંપતીને જોતા દસ વર્ષના બાળકને યુવાને છરી ઝીંકીખેલ મહાકુંભ-2025નો રાજકોટથી પ્રારંભ કરાવશે મુખ્યમંત્રી
10000થી વધુ ખેલાડીની ઉપસ્થિતિમાં તા.4 જાન્યુઆરીએ ભવ્ય કાર્યક્રમ રાજકોટ ખાતે રાજ્ય સરકાર સ્પોર્ટસ ઓથોરિટી દ્વારા ખેલ મહાકુંભ 2025 3.0‘નું લોન્ચ રાજકોટ ખાતેથી ચાર જાન્યુઆરીના રોજ…
View More ખેલ મહાકુંભ-2025નો રાજકોટથી પ્રારંભ કરાવશે મુખ્યમંત્રીકમિશનર બંગલા પાસે મહિલા કારચાલકે 3 વાહનોને ઉલાળ્યા
દુકાન પાસે પાર્ક કરેલા ટૂ-વ્હિલરોમાં નુકસાન, વૃદ્ધને સામાન્ય ઇજા, અકસ્માત સર્જનાર બેકરી સંચાલક મહિલાને પોલીસ સ્ટેશને લઇ જવાઇ રાજકોટ સહિત રાજયભરમાં અકસ્માતોનુ પ્રમાણ વધી રહ્યુ…
View More કમિશનર બંગલા પાસે મહિલા કારચાલકે 3 વાહનોને ઉલાળ્યાસિદસરમાં હજારો દીવડાંઓ-મશાલની સહસ્ત્રદીપ આરતી: ગંગાઘાટ જેવા દૃશ્યો
ઉમિયાધામ સિદસર મહોત્સવમાં રાજ્યપાલની ઉપસ્થિતિમાં કૃષિ સંમેલન યોજાયું વેણુ નદીમાં લેસર શો દ્વારા મા ઉમિયા પ્રાગટ્યની ગાથા દર્શાવાઈ: હજારો પાટીદારો મહા આરતીમાં જોડાયા મહોત્સવમાં…
View More સિદસરમાં હજારો દીવડાંઓ-મશાલની સહસ્ત્રદીપ આરતી: ગંગાઘાટ જેવા દૃશ્યોવેરા વિભાગની ઝુંબેશ વધુ 6 મિલકત સીલ, રહેણાંકના બે નળજોડાણ કપાયા
મનપાએ ત્રણ આસામીઓને જપ્તીની નોટિસ આપી સ્થળ ઉપર રૂા. 42.82 લાખની વસુલાત કરી મનપાના વેરાવિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે વધુ 6 બાકીદારોની મિલ્કત સીલ…
View More વેરા વિભાગની ઝુંબેશ વધુ 6 મિલકત સીલ, રહેણાંકના બે નળજોડાણ કપાયાપટેલ પાર્કથી પેડક રોડનો રસ્તો ખુલ્લો કરો
શહેરના ઈસ્ટઝોનના પેડક રોડની બાજુમાં આવેલ પટેલ પાર્ક સોસાયટીના રહીશોએ આજે સોસાયટીનો મુખ્યમાર્ગ ખુલ્લો કરવા માટે ફરી વખત રજૂઆત કરી હતી. સેન્ટ્રલઝોન કચેરી ખાતે સોસાયટીના…
View More પટેલ પાર્કથી પેડક રોડનો રસ્તો ખુલ્લો કરો