વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાને એક લેટર વાઈરલ કરીને બદનામ કરાયા હતા. આ ગુનામાં ભાજપના પૂર્વ હોદ્દેદાર સહિત 4 આરોપીની પોલીસે 28મી ડિસેમ્બરે ધરપકડ કરી…
View More અમરેલી ભાજપના પત્રિકાકાંડમાં કાર્યકરો પાસે રિક્ધટ્રકશન કરાવાયુંCategory: સૌરાષ્ટ્ર
જામનગરમાં જન્મદિવસનો વીડિયો બનાવનાર યુવાનના હાથ-પગ ભાંગી, મોબાઇલ તોડી નાખ્યો
પાંચ લુખ્ખા તત્ત્વો સામે ફરિયાદ જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા એક યુવાનને થોડા દિવસ પહેલાં પોતાના જન્મદિવસનો વિડીયો બનાવીને મોબાઇલમાં વાયરલ કર્યો હતો, જેનું મનદુ:ખ…
View More જામનગરમાં જન્મદિવસનો વીડિયો બનાવનાર યુવાનના હાથ-પગ ભાંગી, મોબાઇલ તોડી નાખ્યોમહાનગર પાલિકાના સફાઇ કામદારનો ફાંસો ખાઇ આપઘાત
પગની બીમારીથી કંટાળી ભરેલું પગલું જામનગરમાં બાલાજી પાર્ક વિસ્તારમાં રહેતા અને જામનગર મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે કાયમી નોકરી કરતા ગંગાબેન કિશનભાઇ ઘાવરી નામના 50 વર્ષના…
View More મહાનગર પાલિકાના સફાઇ કામદારનો ફાંસો ખાઇ આપઘાતગાંધીધામમાં દુકાનમાંથી હુક્કાબાર પકડાયું, એકની ધરપકડ
ગાંધીધામના સેક્ટર 2ની ઈમારતના પ્રથમ માળે ચાલી રહેલા હુક્કાબાર પર પોલીસે દરોડો પાડીને આરોપીને મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો. ગાંધીધામના બી ડિવીઝન પોલીસે બાતમીના આધારે…
View More ગાંધીધામમાં દુકાનમાંથી હુક્કાબાર પકડાયું, એકની ધરપકડપાટડીમાં એલઆઇસીના 40 હજારનો મેસેજ મોકલી ગઠિયાએ કોર્પોરેટરના ખાતામાંથી 27 હજાર સેરવ્યા
પાટડી નગરપાલિકાની મહિલા કોર્પોરેટરના ખાતામાં એલઆઈસીના રૂૂ. 40 હાજર જમા થયાનો મેસેજ આવ્યા બાદ મહિલાને રૂૂ. 27,000 સામે વાળાના ખાતામાં ભરાવતા સાયફર ફ્રોડનો શિકાર બની…
View More પાટડીમાં એલઆઇસીના 40 હજારનો મેસેજ મોકલી ગઠિયાએ કોર્પોરેટરના ખાતામાંથી 27 હજાર સેરવ્યાશિશાંગ ગામમાં કારના ટાયર ચોરવા આવેલા ચાર શખ્સોનો આતંક
ગામના ઉપસરપંચ અને તેના પિતરાઈ ભાઈ પર છરી વડે જીવલેણ હુમલો કરી આરોપીઓ ભાગી છૂટ્યા, ત્રણની અટકાયત જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના શીશાંગ ગામમાં વિચિત્ર…
View More શિશાંગ ગામમાં કારના ટાયર ચોરવા આવેલા ચાર શખ્સોનો આતંકમોરબીમાં નવી બનતી બિલ્ડિંગના બીજા માળેથી પટકાતાં બાળકનું મોત
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસીમાં નવા બનતા બિલ્ડીંગમાં શ્રમિક પરિવારની ત્રણ વર્ષનો બાળક બીજા માળે સીડી પાસે રમતો હતો ત્યારે રમતા રમતા કોઈ…
View More મોરબીમાં નવી બનતી બિલ્ડિંગના બીજા માળેથી પટકાતાં બાળકનું મોતભાવનગરના સરતાનપર દુષ્કર્મના આરોપીએ પોલીસને પરસેવો વાળી દીધો
ભાવનગર ની તળાજા પોલીસ દુષ્કર્મ ના આરોપી અને સગીરા ને મેડિકલ ચેકઅપ કરાવવા માટે અહીંની રેફરલ હોસ્પિટલ ખાતેલાવી હતી.આરોપી યુવક ને બાથરૂૂમમાં મોકલવામા આવ્યો…
View More ભાવનગરના સરતાનપર દુષ્કર્મના આરોપીએ પોલીસને પરસેવો વાળી દીધોરાજકોટનો શખ્સ કારના ડેસ્કબોર્ડ પર ‘પોલીસ’ પ્લેટ રાખી રોફ જમાવતા પકડાયો
સુરેન્દ્રનગર પોલીસે વાહન ચેકિંગ કરતી વેળાએ કારચાલકને ઝડપી પાડયો સુરેન્દ્રનગર બી-ડિવીઝન પોલીસે રાજકોટ ખાતે રહેતા શખ્સ સામે પોલીસ ન હોવા છતાં પોલીસની ખોટી ઓળખ ઉભી…
View More રાજકોટનો શખ્સ કારના ડેસ્કબોર્ડ પર ‘પોલીસ’ પ્લેટ રાખી રોફ જમાવતા પકડાયોજાફરાબાદમાં બોટના પંખાની સ્ટીલની સાપ્ટીગોની ચોરી કરનાર ઝડપાયો
પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ના સમગ્ર જીલ્લાઓમાં દાખલ થયેલ અનડીટેક્ટ ગુન્હા ઓ ડિટેક્ટ કરવા સુચના આપેલ હોય જે અન્વયે મ્હે. પોલીસ અધિક્ષક…
View More જાફરાબાદમાં બોટના પંખાની સ્ટીલની સાપ્ટીગોની ચોરી કરનાર ઝડપાયો