ધરપકડના દિવસે ચાર્ટર્ડ ફ્લાઇટ કરીને હર્ષ સંઘવી શા માટે દોડી આવ્યા? કૌશિક વેકરિયા, સંઘવી અને એસ.પી.ના વોટસએપ કોલની ડિટેઇલની તપાસ સાથે નાર્કો ટેસ્ટની માગણી આવતીકાલે…
View More અમરેલી સરઘસકાંડનું નાળચું ગૃહમંત્રી તરફ ફંટાયુંCategory: સૌરાષ્ટ્ર
હઝરત ગેબનશાહ પીર દરગાહ ટ્રસ્ટની ચૂંટણી જાહેર જનતા વચ્ચે કરવા કોંગ્રેસની માંગ
માઇનોરિટી વિભાગના ચેરમેનને પત્ર લખ્યો રાજકોટ હઝરત ગેબનશાહ પીર દરગાહ શરીફ ટ્રસ્ટ બી/464, 1961 થી નોંધાયેલ ટ્રસ્ટ છે. જે ટ્રસ્ટમાં બંધારણ મુજબ જાહેર જનતાની વચ્ચે…
View More હઝરત ગેબનશાહ પીર દરગાહ ટ્રસ્ટની ચૂંટણી જાહેર જનતા વચ્ચે કરવા કોંગ્રેસની માંગટિકિટમાં છુટછાટ માટે મળતો પાસ દિવ્યાંગ મુસાફરો ઘરે બેઠાં મેળવી શકશે
ટ્રેનોમાં મુસાફરી કરતા દિવ્યાંગ વ્યક્તિઓને રેલવે દ્વારા જારી કરાયેલા પાસના આધારે ટિકિટ પર છૂટ આપવામાં આવે છે. આ પાસ મેળવવા માટે દિવ્યાંગજનોને ડીઆરએમ ઓફિસમાં આવવું…
View More ટિકિટમાં છુટછાટ માટે મળતો પાસ દિવ્યાંગ મુસાફરો ઘરે બેઠાં મેળવી શકશેનહીં સુધરીએ : પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતાં 58 વેપારીઓ ઝડપાયા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે 2 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા…
View More નહીં સુધરીએ : પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતાં 58 વેપારીઓ ઝડપાયાસિવિલ હોસ્પિટલમાં 1પ0 ગાર્ડના રખોપા છતાં 35 વાહનોની ઉઠાંતરી
રાજકોટના રસ્તા પરથી વાહન ચોરી થવાના કિસ્સાઓ રોજ બને છે પરંતુ રાજકોટની સરકારી હોસ્પિટલમાં પણ દર્દીઓ કે તેમના સગાના વાહનો સુરક્ષિત નથી. રાજકોટની સિવિલ હોસ્પિટલ…
View More સિવિલ હોસ્પિટલમાં 1પ0 ગાર્ડના રખોપા છતાં 35 વાહનોની ઉઠાંતરીડ્રાયફ્રૂટના વેપારીનું અપહરણ કરી માર મારવાના ગુનામાં આરોપીઓના જામીન મંજૂર કરતી કોર્ટ
તરઘડી ગામના ડ્રાયફ્રુટના વેપારીનું રૂૂપિયાની ઉઘરાણીમાં અપહરણ કરી માર મારી કોરા ચેક પડાવી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં જેલ હવાલે રહેલા આરોપીઓને જામીન…
View More ડ્રાયફ્રૂટના વેપારીનું અપહરણ કરી માર મારવાના ગુનામાં આરોપીઓના જામીન મંજૂર કરતી કોર્ટવડીલોપાર્જિત વારસાઇ મિલકતના દાવામાં કામ ચલાઉ મનાઇ હુકમની અરજી ફગાવતી કોર્ટ
વડીલોપાર્જિત વારસાઈ મિલ્કતના વેચાણમાંથી ખરીદ કરાયેલ મિલ્કતમાં હિસ્સો ઠરાવી આપવા દાખલ કરેલ દાવામાં કામચલાઉ મનાઈ હુકમની અરજી કોર્ટે નામંજુર કરતો હુકમ કર્યો છે. આ કેસની…
View More વડીલોપાર્જિત વારસાઇ મિલકતના દાવામાં કામ ચલાઉ મનાઇ હુકમની અરજી ફગાવતી કોર્ટમહિલાને આફ્રિકા રહેતા પતિએ વોટ્સએપ પર ત્રણ વાર ‘તલાક’ લખી તલાક આપી દીધા
પોતે ગર્ભવતી હોવાના સમાચાર આપતા પતિએ કહ્યુું, મારે બાળક જોઇતુ નથી ! : એક વાર ગળું દબાવી માર માર્યો શહેરમાં સોની બજારમાં મુકરબા શેરીમાં રહેતા…
View More મહિલાને આફ્રિકા રહેતા પતિએ વોટ્સએપ પર ત્રણ વાર ‘તલાક’ લખી તલાક આપી દીધાનકલી પનીરના સપ્લાયરોને પણ SOGનું તેડું
શહેરના શિતલપાર્ક ચોક પાસે ગુજરાત ફૂડ નામની ફેક્ટરીમાં એસઓજીએ દરોડો પાડી 800 કિલો જેટલું નકલી પનીર કબ્જે કરી રાજકોટમાં રેકડીથી લઈ રેસ્ટોરન્ટ સુધીના નકલી પનીર…
View More નકલી પનીરના સપ્લાયરોને પણ SOGનું તેડુંતને કાંઇ બનાવતા આવડતું નથી, તમે ગરીબ છો : નેહરુનગરની પરિણીતાને સાસરિયાનો અસહ્ય ત્રાસ
રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલા નહેરુનગરની પરીણીતા જસ્મીબેન ઉર્ફે મહેકબેન અલ્તાફભાઇ આમદાણી નામના રર વર્ષના પરણીતાએ પોતાની ફરીયાદમા પતિ અલ્તાફ યાસીનભાઇ, સાસુ મુમતાઝબેન યાસીનભાઇ,…
View More તને કાંઇ બનાવતા આવડતું નથી, તમે ગરીબ છો : નેહરુનગરની પરિણીતાને સાસરિયાનો અસહ્ય ત્રાસ