ભાજપની આંતરિક લડાઈનો ભોગ બનેલી યુવતી માટે ન્યાયની લડતનો પ્રારંભ, નાની-મોટી બજારો ખૂલી જ નહીં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીના 48 કલાકના અનશન પૂર્ણ, તબિયત લથડતાં…
View More અમરેલી બંધને મિશ્ર પ્રતિસાદ, કલમ 144 લદાઈCategory: સૌરાષ્ટ્ર
જમવા બાબતે માતા સાથે માથાકૂટ કરતા પિતાનો પગ ભાંગી નાખતો કપાતર પુત્ર
ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરતી પોલીસ જામનગરના ઇન્દિરા કોલોની વિસ્તારમાં એક નરાધમ પુત્ર એ પોત પ્રકાશયું હતું, અને માતા સાથે જમવા બાબતે…
View More જમવા બાબતે માતા સાથે માથાકૂટ કરતા પિતાનો પગ ભાંગી નાખતો કપાતર પુત્રપ્રદર્શન ગ્રાઉન્ડમાં ગુજરી બજારના કારણે હંગામી બસ સ્ટેશનની કામગીરી ટલ્લે ચડી
નજીકની ઝૂંપડપટ્ટી હટાવવી પણ જરૂરી: તંત્રના આંખ આડા કાન જામનગર ના પ્રદર્શન ગ્રાઉન્ડ માં દર શુક્રવારે ગુજરી બજાર ભરાય છે. અહીં એસ.ટી. ડેપોનું કામ ચલાઉ…
View More પ્રદર્શન ગ્રાઉન્ડમાં ગુજરી બજારના કારણે હંગામી બસ સ્ટેશનની કામગીરી ટલ્લે ચડીપ્રદૂષણ નિયંત્રણ કચેરીના મહિલા અધિકારીની ગાંધીનગરમાં ટ્રાન્સફર
આણંદ-રાજકોટના બે અધિકારીની જામનગર બદલી રાજયમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં વૈજ્ઞાનિક અધિકારી વર્ગ-2 તરીકે અને મદદનિશ પર્યાવરણ ઈજનેર તરીકે ફરજ બજાવતા જામનગરના અધિકારી સહિતના અધિકારીની…
View More પ્રદૂષણ નિયંત્રણ કચેરીના મહિલા અધિકારીની ગાંધીનગરમાં ટ્રાન્સફરબેટ દ્વારકામાં ફરી મેગા ડિમોલિશન, સરકારી બુલડોઝરો ત્રાટક્યા
400થી વધુ ગેરકાયદે ધાર્મિક- રહેણાંક અને કોમર્સિયલ દબાણો હટાવવાની કામગીરી શરૂ, 1000 જવાનોનો ચુસ્ત બંદોબસ્ત, આસપાસના વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં ઓક્ટોબર…
View More બેટ દ્વારકામાં ફરી મેગા ડિમોલિશન, સરકારી બુલડોઝરો ત્રાટક્યાકોર્ટમાં મહિલા સહિત બે વકીલ ઉપર બે અસીલનો હુમલો
ધમકી આપવાના કેસમાં કેસ મુદતે આવેલા બંને શખ્સો ચાલુ કોર્ટમાં વીડિયો ઉતારવાની ના પાડતા ઝઘડો કરી સીડીમાં વકીલને આંતરી માર માર્યો: છોડાવવા વચ્ચે પડેલ મહિલા…
View More કોર્ટમાં મહિલા સહિત બે વકીલ ઉપર બે અસીલનો હુમલોઘી ના નામે ચરબી-કલરવાળો રગડો ધાબડતા સીતારામ ડેરી-વોલ્ગા ઘી સામે ગુનો નોંધાશે
શીયાળાની ઋતુમાં અનેક આરોગ્યપ્રદ વાનગીઓ બનાવવા ઘીનો વપરાશ થાય છે. પરંતુ આ ઘીના નામે કલર- વેજીટેબલ ચરબી ધાબડતા બે વેપારીઓનો પર્દાફાશ થયો છે. રાજકોટ મહાનગર…
View More ઘી ના નામે ચરબી-કલરવાળો રગડો ધાબડતા સીતારામ ડેરી-વોલ્ગા ઘી સામે ગુનો નોંધાશેવાવડીમાં સરકારી જમીનમાં ખડકાયેલા 51 મકાનો પર બુલડોઝર ફરતા ઘર્ષણ
રાજકોટ શહેરના ભાગોળે આવેલ વાવડી ગામ ખાતે રૂૂડા અને તાલુકા મામલતદાર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ટીપી સ્કીમ 14 પૈકી સર્વે નંબર…
View More વાવડીમાં સરકારી જમીનમાં ખડકાયેલા 51 મકાનો પર બુલડોઝર ફરતા ઘર્ષણઅનંત અંબાણીના પ્રિ-વેડિંગ પ્રસંગમાં ચોરીનો પ્લાન બનાવનાર ત્રીચી ગેંગના 12 સભ્યો ઝડપાયા
ચોરીનો માલ વતનમાં કુરિયર મારફતે મોકલાવતા: ત્રણ ગિલ્લોલ, 180 ધાતુના છરા સહિતનો મુદ્દામાલ જપ્ત: ગેંગની પુછપરછમાં 25 ગુનાના ભેદ ઉકેલાયા: રાજકોટ, મહારાષ્ટ્ર અને ગોવામાં ગુના…
View More અનંત અંબાણીના પ્રિ-વેડિંગ પ્રસંગમાં ચોરીનો પ્લાન બનાવનાર ત્રીચી ગેંગના 12 સભ્યો ઝડપાયાસોની બજારમાં સાત સહિત વધુ 15 આસામીઓની મિલકત સીલ કરાઇ
રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનરની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા 15 મિલક્તોને સીલ મારેલ તથા 20-મિલકતોને સીલની કાર્યવાહી કરતા અને બે નળ કનેક્શન કપાત કરતાં રૂૂા.53.75…
View More સોની બજારમાં સાત સહિત વધુ 15 આસામીઓની મિલકત સીલ કરાઇ