રાજકોટમાં આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓનો ઉભરો, ઝાડા-ઊલટીના પણ 319 કેસ છેલ્લા 15-20 દિવસથી રાજકોટ શહેરમાં 7.3થી લઇને 11.5 ડિગ્રીએ જેટલુ નીચુ તાપમાન જોવા મળ્યુ હતુ. પરિણામે…
View More કાતિલ ઠંડા પવનની અસર દેખાઇ, 15 દી’માં શરદી-તાવના 3525 કેસCategory: સૌરાષ્ટ્ર
લાતી પ્લોટમાં તોતિંગ દીવાલ ધસી પડતાં 3 લોકો ઘવાયા, છ વાહનનો ભૂક્કો
3પ વર્ષ જૂના ટીમ્બર માર્ટની ઘટના: બાઇકચાલક અને છોટા હાથીમાં સવાર ત્રણ લોકો ઇજાગ્રસ્ત, એકની હાલત ગંભીર બે બાઇક-બે બગી – ટ્રક અને છોટા હાથી…
View More લાતી પ્લોટમાં તોતિંગ દીવાલ ધસી પડતાં 3 લોકો ઘવાયા, છ વાહનનો ભૂક્કોવૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર મસ્કત, ઓમાન દુબઇ સહિતના 12 દેશોની ધર્મ પ્રચાર યાત્રાએ
વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીની મસ્ક્ત ઓમાન – દુબઇ ખાતે ધર્મ પ્રચાર યાત્રા – ગત રોજ રાજકોટથી પ્રસ્થાન કર્યું. 11 થી 19 જાન્યુઆરી દરમ્યાન ધાર્મિક કાર્યક્રમો યોજાશે. વિશ્વભરમાં…
View More વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર મસ્કત, ઓમાન દુબઇ સહિતના 12 દેશોની ધર્મ પ્રચાર યાત્રાએયુનિટી ફાઉન્ડેશન દ્વારા યોજાયો જાજરમાન સમૂહ લગ્નોત્સવ
ક્ધયાઓને પાનેતર, મંગલસૂત્ર, સોનાની ચૂંક સહિતની 100થી વધુ વસ્તુઓ કરિયાવર સ્વરૂપે અપાઈ: દાતાઓ તરફથી 2 કરોડનું દાન મળ્યું 81 દીકરીઓના લગ્ન ધામધૂમથી સંપન્ન: કેન્દ્રીય મંત્રી…
View More યુનિટી ફાઉન્ડેશન દ્વારા યોજાયો જાજરમાન સમૂહ લગ્નોત્સવવેરાવળમાં 384 વિદેશી દારૂની બોટલ સાથે બૂટલેગર ઝડપાયો
રૂા. 1.29 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરતી પોલીસ વેરાવળમાંથી એલ.સી.બી. તથા એસ.ઓ.જી. બ્રાન્ચે વિદેશી દારૂૂની 384 બોટલ તથા વેગનઆર મોટરકાર તેમજ મોટર…
View More વેરાવળમાં 384 વિદેશી દારૂની બોટલ સાથે બૂટલેગર ઝડપાયોચોટીલા પૂનમ ભરવા જતા બે પદયાત્રી યુવકને અજાણ્યા વાહનચાલકે ઉલાળ્યા; એકનું મોત
વીંછિયા તાલુકાના અજમેર ગામે રહેતા બે કુટુંબિક ભાઈઓ ચાલીને ચોટીલા પૂનમ ભરવા જઈ રહ્યા હતા. ત્યારે ચોટીલાના લાખણકા ગામ પાસે પહોંચતા રાત્રીના સમયે અજાણ્યા…
View More ચોટીલા પૂનમ ભરવા જતા બે પદયાત્રી યુવકને અજાણ્યા વાહનચાલકે ઉલાળ્યા; એકનું મોતરાણાવાવમાં સગા ત્રણ ભાઇ ઉપર પાંચ પિતરાઇનો જીવલેણ હુમલો
રાણાવાવમા ઘર પાસેથી માટી અને રેતી કાઢવાની ના પાડયાનો ખાર રાખી કાર અને બાઇકમા ધસી આવેલા પાંચ શખ્સોએ સગા 3 ભાઇ પર કુહાડી, છરી…
View More રાણાવાવમાં સગા ત્રણ ભાઇ ઉપર પાંચ પિતરાઇનો જીવલેણ હુમલોકલ્યાણપુરના લીંબડી નજીક પૂરઝડપે જતી કારની ઠોકરે કેનેડીના પ્રૌઢનું મોત
કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે રહેતા પેથાભાઈ જમનભાઈ કણજારીયા નામના 55 વર્ષના સતવારા પ્રૌઢ શનિવારે સાંજના સમયે તેમના જી.જે. 37 સી. 9871 નંબરના મોટરસાયકલ પર બેસીને…
View More કલ્યાણપુરના લીંબડી નજીક પૂરઝડપે જતી કારની ઠોકરે કેનેડીના પ્રૌઢનું મોતઅમરેલી સરઘસકાંડના સુરતમાં પડઘા, ધરણાં પહેલાં ધાનાણી-દુધાતની અટકાયત
પોલીસે ટ્રાફિકનું બહાનું કાઢી ધરણાંની મંજુરી નહીં આપતા વાતાવરણ ઉગ્ર બન્યું અમરેલીમાં ભાજપની આંતરીક લડાઈમાં પોલીસના અત્યાચારનો ભોગ બનેલી યુવતિને ન્યાય અપાવવાની લડતના પડઘા…
View More અમરેલી સરઘસકાંડના સુરતમાં પડઘા, ધરણાં પહેલાં ધાનાણી-દુધાતની અટકાયતજાફરાબાદના ચિત્રાસરમાં સાત વર્ષની બાળકીને દીપડાએ ફાડી ખાતા મોત
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં દીપડાના વધતા આતંકે એક માસૂમ બાળકીનો ભોગ લીધો છે. ચિત્રાસર ગામની સીમમાં વાડી વિસ્તારમાં બનેલી આ દર્દનાક ઘટનામાં 7 વર્ષની દીકરીનું…
View More જાફરાબાદના ચિત્રાસરમાં સાત વર્ષની બાળકીને દીપડાએ ફાડી ખાતા મોત