જૂનાગઢમાં સરકારી નોકરી અપાવવાના નામે મોટી છેતરપિંડી સામે આવી છે. વન વિભાગમાં આરએફઓની સીધી નોકરી અપાવવાના બહાને યુવાનો પાસેથી લાખો રૂૂપિયા પડાવતી ગેંગનો પર્દાફાશ થયો…
View More જૂનાગઢમાં RFOની નોકરી આપવાના બહાને 25 લાખની માગણી : 3 ઝડપાયાCategory: સૌરાષ્ટ્ર
રાજકોટમાં આધેડ પર હુમલા પ્રકરણમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ સામે ફરિયાદ
રાજકોટ માં રહેતા એક પ્રૌઢે પોતાને અને પોતાના પુત્રને ઢીકાપાટુ નો માર મારવા અંગે જામનગર માં રહેતા વેવાઈ પક્ષ ના સભ્ય એવા જામનગરના ભાજપના…
View More રાજકોટમાં આધેડ પર હુમલા પ્રકરણમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ સામે ફરિયાદતારા કારણે મારી પત્ની છૂટાછેડા આપે છે: પડોશણ ઉપર પતિનો છરીથી હુમલો
જામનગરમાં અશોક સમ્રાટ નગર વિસ્તારમાં રહેતી મરાઠા યુવતી પર તેના પાડોશમાં જ રહેતા એક શખ્સ દ્વારા તું મારી પત્ની વચ્ચે ઝઘડો કરાવે છે, જેથી…
View More તારા કારણે મારી પત્ની છૂટાછેડા આપે છે: પડોશણ ઉપર પતિનો છરીથી હુમલો12 વર્ષનો કિશોર ધાબા પરથી પતંગ ચગાવતાં નીચે પટકાયો
જામનગર શહેરમાં એક કિશોરને પતંગ ચગાવવો ભારે પડ્યો છે, અને ગંભીર સ્વરૂૂપે ઘાયલ થઈને જી.જી. હોસ્પિટલના બીછાને સારવાર હેઠળ છે.જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે પ્રભાતનગરમાં રહેતો…
View More 12 વર્ષનો કિશોર ધાબા પરથી પતંગ ચગાવતાં નીચે પટકાયોભાઇએ માવતરમાં આવવાની ના પાડતા બહેનનો ફાંસો ખાઇ આપઘાત
જોડિયાના બેરાજા ગામમાં પરપ્રાંતીય પરિવારમાં બનેલો બનાવ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બેરાજા ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતી મૂળ મધ્યપ્રદેશની વતની ભાવિશાબેન કલાભાઈ બારીયા નામની…
View More ભાઇએ માવતરમાં આવવાની ના પાડતા બહેનનો ફાંસો ખાઇ આપઘાતવેરાવળમાં પોલીસકર્મી ચેક બાઉન્સ કેસ પરત ખેંચવા માટે લાંચ લેતા ઝડપાયો
એ.એસ.આઈ.એ રૂા. 20 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી વેરાવળમાં ટાવર ચોક પાસે આવેલ પોલીસ ચોકીમાં એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા પોલીસ…
View More વેરાવળમાં પોલીસકર્મી ચેક બાઉન્સ કેસ પરત ખેંચવા માટે લાંચ લેતા ઝડપાયોહળવદ અને ધ્રાંગધ્રામાં સામૂહિક ગૌહત્યા અંગે ફરિયાદો
માળીયા મીયાણા માં માલધારીએ ચરાવવા આપેલ 13 પશુઓ પિતા પુત્ર દ્વારા વહેંચી નાખવામાં આવી હતી જે અંગે ફરિયાદ નોંધાઈ હતી જેમાં ખરીદનારાઓએ તે ગાયો…
View More હળવદ અને ધ્રાંગધ્રામાં સામૂહિક ગૌહત્યા અંગે ફરિયાદોજાફરાબાદના ચિત્રાસરમાં સાત વર્ષની બાળકીને દીપડાએ ફાડી ખાતા મોત
વન વિભાગે સરકારી વળતરની ખાતરી આપી : દીપડાને પકડવા સાત ટીમો તૈનાત અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં દીપડાના વધતા આતંકે એક માસૂમ બાળકીનો ભોગ લીધો છે.…
View More જાફરાબાદના ચિત્રાસરમાં સાત વર્ષની બાળકીને દીપડાએ ફાડી ખાતા મોતજામકંડોરણા ગ્રામ્યમાંથી દેશી દારૂ સાથે બે મહિલાઓ ઝડપાઇ
ગુજરાત સરકાર નવા પગલાં અને નીતિઓ રજૂ કરીને રાજ્યમાં ક્ધયા કેળવણીને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહી છે. મહિલા સાક્ષરતા દર વધારવા અને શાળા છોડવાના દરને…
View More જામકંડોરણા ગ્રામ્યમાંથી દેશી દારૂ સાથે બે મહિલાઓ ઝડપાઇવેરાવળમાં ચોરાઉ બાઇક સાથે બે વાહનચોર ઝડપાયા
પ્રભાસ પાટણ પોલીસે ઇ એફઆઇઆર નોંધાયેલ જેમાં ટેકનીકલ સોર્સીસ તથા ચોકકસ બાતમીના આધારે ચોરી થયેલ મોટર સાયકલ સાથે બે આરોપીઓને પકડતી પાડેલ છે. વેરાવળના…
View More વેરાવળમાં ચોરાઉ બાઇક સાથે બે વાહનચોર ઝડપાયા