સિક્કા જેટીમાં લંગારેલી શીપમાં ઇજનેર યુવાનનો ફાંસો ખાઇ આપઘાત

સીડીમાં ટુવાલ બાંધી જીંદગી ટુંકાવી જામનગર નજીક સિક્કા ની જેટી પર લાંગરેલી એમ.ટી. હાઈટાઈટ નામની શિપ માં ઇજનેર તરીકે નોકરી કરતા ગુના સેકરન સંથના ભારથી…

View More સિક્કા જેટીમાં લંગારેલી શીપમાં ઇજનેર યુવાનનો ફાંસો ખાઇ આપઘાત

‘તમારા પાર્સલમાં ડ્રગ્સ છે’ કહી ગાંધીધામના પ્રૌઢ સાથે રૂપિયા 37.63 લાખની છેતરપિંડી

  ગાંધીધામમાં પ્રોઢને ફોન કરીને તેના આંતરાષ્ટ્રીય પાર્સલમાંથી ડ્રગ્સ અને પોલીસ યુનિફોર્મ મળ્યા હોવાનો ફોન કરીને ત્રણ શખ્સોએ પોતાની ઓળખ મુંબઈ પોલીસ તરીકે આપીને 37…

View More ‘તમારા પાર્સલમાં ડ્રગ્સ છે’ કહી ગાંધીધામના પ્રૌઢ સાથે રૂપિયા 37.63 લાખની છેતરપિંડી

યુવતીને ઘેનની ગોળીઓ આપી દુષ્કર્મ આચરવાના કેસમાં GRD જવાનને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ

ધોરાજી પંથકમા જીઆરડી જવાન વાડીમા ઘૂસી યુવતીને ઘેનની ગોળીઓ આપી દુષ્કર્મ આચરતો હતો. આ અંગે ફરિયાદ નોંધાતા બંને પરિવાર વચ્ચે મારામારી થઇ હતી. જે દુષ્કર્મ…

View More યુવતીને ઘેનની ગોળીઓ આપી દુષ્કર્મ આચરવાના કેસમાં GRD જવાનને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ

ભાવનગર નજીક કારચાલકે બાઇકને અડફેટે લેતાં માસૂમ બાળકીનુ મોત

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગરાજીયા ગામે રહેતા શૈલેષભાઈ વેલજીભાઈ પરમારએ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ તેમનું મોટરસાયકલ ડીલક્ષ લઈને તેના પત્ની અને…

View More ભાવનગર નજીક કારચાલકે બાઇકને અડફેટે લેતાં માસૂમ બાળકીનુ મોત

જૂનાગઢમાં લગ્નની લાલચ આપી સગીરા પર યુવકે દુષ્કર્મ આચર્યુ

  લગ્નની લાલચ આપી મધુરમ વિસ્તારની સગીરા પર શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ હતી. સી- ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર શહેરના મધુરમ…

View More જૂનાગઢમાં લગ્નની લાલચ આપી સગીરા પર યુવકે દુષ્કર્મ આચર્યુ

ભાજપના શાસનમાં ભય મુક્ત ભ્રષ્ટાચાર : શક્તિસિંહ ગોહિલ

જામનગર, પોરબંદર અને દ્વારકા જિલ્લાની રિવ્યૂ બેઠક યોજાઈ જામનગર માં કોંગ્રેસ દ્વારા આજે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જામનગર શહેર અને જિલ્લા તેમજ…

View More ભાજપના શાસનમાં ભય મુક્ત ભ્રષ્ટાચાર : શક્તિસિંહ ગોહિલ

ઉનાના મહિલા તબીબના વીડિયો વાયરલ કેસમાં બ્લેકમેઈલિંગ કરનાર ચાર આરોપી ઝડપાયા : બે ફરાર

ઉનાના નામાંકીત મહિલા તબીબનો બિભત્સ વિડિયો મોબાઈલ કેમેરામાં ઉતારી વાયરલ કરવાની ધમકી આપી બ્લેક મેઈલ કરનાર ત્રણ જેટલા શખ્સો વિરૂૂદ્ધ ઉના પોલીસે ગુન્હો નોંધ્યો હતો…

View More ઉનાના મહિલા તબીબના વીડિયો વાયરલ કેસમાં બ્લેકમેઈલિંગ કરનાર ચાર આરોપી ઝડપાયા : બે ફરાર

ગોંડલમાં જાહેરમાં માથાકૂટ કરનાર બે શખ્સોને ઝડપી કાયદાનું ભાન કરાવ્યું

  ગોંડલમાં નજીવી બાબતે કડિયા લાઈનમાં અજાણ્યા બાઇક ચાલકે ચાર યુવાનોને છરી મારી ઇજાગ્રસ્ત કરવાની સનસનીખેજ ઘટનામાં પોલીસે બે શખ્સોને જડપી લઇ આગવી સરભરા કરી…

View More ગોંડલમાં જાહેરમાં માથાકૂટ કરનાર બે શખ્સોને ઝડપી કાયદાનું ભાન કરાવ્યું

કારમાં દારૂના જથ્થા સાથે ટિંબડી ગામનો લવરમૂછિયો શખ્સ ઝડપાયો: રૂ.4.70 લાખનો મુદ્દામાલ કબજે

ભાણવડ તાલુકાના ટિંબડી ગામે ઈન્ચાર્જ પી.આઈ. કે.કે. મારુના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા ગુરુવારે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. ચિરાગસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ…

View More કારમાં દારૂના જથ્થા સાથે ટિંબડી ગામનો લવરમૂછિયો શખ્સ ઝડપાયો: રૂ.4.70 લાખનો મુદ્દામાલ કબજે

ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર 35 કિલોમીટરમાં 38 બમ્પ હોવાથી વાહનચાલકો પરેશાન

ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર 35 કીલોમીટર મા 38 જેટલા બમ્પ હોવાથી વાહનો મા ઈધંળનો બગાડ થાય છે વાહનને, નુકસાન થાય છે અને, સમય બગડતો હોવાથી…

View More ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર 35 કિલોમીટરમાં 38 બમ્પ હોવાથી વાહનચાલકો પરેશાન