મોરબીમાં ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી હતી જેમાં રોડને નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું મંજુરી વિના કામગીરી કરી રોડને નુકશાન કરતા…
View More મોરબીમાં મંજૂરી વિના ગેસ લાઈન નાખી રોડને નુકસાન, ગેસ કંપનીને રૂા.76.36 લાખની દંડની નોટિસCategory: સૌરાષ્ટ્ર
દ્વારકા જિલ્લાના માનવ રહિત ટાપુઓ પર પોલીસ દ્વારા સઘન કોમ્બિંગ
સમગ્ર રાજ્યમાં વિશાળ દરિયાકાંઠો ધરાવતા અને પાકિસ્તાનની દરિયાઈ સરહદથી ખૂબ જ નજીક આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા 22 ટાપુઓ પૈકી નિર્જન અને સંવેદનશીલ એવા ટાપુઓ…
View More દ્વારકા જિલ્લાના માનવ રહિત ટાપુઓ પર પોલીસ દ્વારા સઘન કોમ્બિંગજસદણ-ધોરાજી-ઉપલેટા-ભાયાવદર પાલિકાના ભાજપના ઉમેદવારો જાહેર
જેતપુરની યાદી જાહેર કરવાના બદલે ઉમેદવારોને સીધા ફોર્મ ભરવાની સૂચના ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, ફેબ્રુઆરી 2025માં…
View More જસદણ-ધોરાજી-ઉપલેટા-ભાયાવદર પાલિકાના ભાજપના ઉમેદવારો જાહેરબગસરાના મોટા મુંજિયાસરમાંથી બોગસ તબીબ પકડાયો, સાધનો જપ્ત
9 હજારનો મુદ્દામાલ, એસઓજીની કામગીરી બગસરાના મોટા મુંજીયાસરમાંથી બોગસ તબીબો ઝડપાયો હતો. એસઓજીએ એલોપેથીક દવાઓ અને મેડિકલને લગતા સાધનો કબ્જે કર્યા હતા. અને ઝડપાયેલા બોગસ…
View More બગસરાના મોટા મુંજિયાસરમાંથી બોગસ તબીબ પકડાયો, સાધનો જપ્તબર્ધન ચોકમાંથી 24 રેંકડી-કેબિન-પાથરણાં જપ્ત કરાયા
ત્રણ દિવસ પહેલા દૂર કરેલ દબાણો ફરી ખડકાઈ જતાં એસ્ટેટ વિભાગ ત્રાટક્યું જામનગર: જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરવા માટે મહાનગરપાલિકા અને પોલીસ…
View More બર્ધન ચોકમાંથી 24 રેંકડી-કેબિન-પાથરણાં જપ્ત કરાયાયુવતીને આપઘાત માટે મજબૂર કરનાર ત્રણને 10 વર્ષની સજા
જામનગરના ત્રણ શખ્સ સામે ગત વર્ષ મા આત્મહત્યાની દુષ્પ્રેરણા અંગેનો ગુન્હો નોંધાયો હતો . જે કેસ માં અદાલતે ત્રણ આરોપીઓ ને દસ-દસ વર્ષ ની કેદ…
View More યુવતીને આપઘાત માટે મજબૂર કરનાર ત્રણને 10 વર્ષની સજાદુકાનદારે ફ્રી ગિફ્ટની રીલ સોશિયલ મીડિયામાં મૂકતા ફસાયો
જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં આવેલી એક મોબાઈલ શોપ ના વિક્રેતા દ્વારા તાજેતરમાં પોતાના મોબાઈલ શોપ ની આઇડી ને ઇન્સ્ટાગ્રામ માં લાઈક કર્યા પછી ગ્રાહકોને ફ્રીમાં સ્માર્ટ…
View More દુકાનદારે ફ્રી ગિફ્ટની રીલ સોશિયલ મીડિયામાં મૂકતા ફસાયોચકચારી ગેંગરેપ કેસમાં આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ
સ્યૂસાઇડ નોટના આધારે દાખલ કરાયેલા કેસમાં અદાલતે આપ્યો ચુકાદો જામનગરમાં થયેલા એક ચર્ચિત ગેંગરેપ અને આત્મહત્યાના કેસમાં આરોપીને અદાલતે નિર્દોષ છોડી મુક્યો છે. આ…
View More ચકચારી ગેંગરેપ કેસમાં આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમસિટી એ ડિવિઝનના જૂના બિલ્ડિંગનું ડિમોલિશન
તળાવની પાળથી સાતમો રસ્તો ખુલ્લો કરવા મહાપાલિકા દ્વારા કાર્યવાહી જામનગર મહાનગરપાલિકા ના વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તળાવની પાળ થી સાત રસ્તા સુધીનો…
View More સિટી એ ડિવિઝનના જૂના બિલ્ડિંગનું ડિમોલિશનસગીરા પર દુષ્કર્મ આચરનાર મુખ્ય સૂત્રધારને 20 વર્ષ અને મદદગારને 10 વર્ષની સજા ફટકારતી કોર્ટ
રાજકોટમાં આવેલા ઢેબર રોડ ઉપર રહેતા પરિવારની સગીર પુત્રી ઉપર દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીને અદાલતે આરોપીને 20 વર્ષની સજા અને રૂૂ.22 હજારનો દંડ તેમજ…
View More સગીરા પર દુષ્કર્મ આચરનાર મુખ્ય સૂત્રધારને 20 વર્ષ અને મદદગારને 10 વર્ષની સજા ફટકારતી કોર્ટ