જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા એક આધેડે પોતાના ભાઈના મૃત્યુ બાદ પોતે પણ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે.…
View More નવાગામ ઘેડમાં નાના ભાઈના વિયોગમાં મોટાની આત્મહત્યાCategory: સૌરાષ્ટ્ર
ફલ્લામાં પીજીવીસીએલના કર્મચારીનું બાથરૂમમાં પટકાઇ જતાં હેમરેજથી મોત
જામનગર નજીક ફલ્લા ગામમાં રહેતા પોલિયો ગ્રસ્ત એવા ધ્રોળ પીજીવીસીએલ ના કર્મચારી પોતાના ઘેર અકસ્માતે બાથરૂૂમમાં પટકાઈ પડ્યા હતા, અને હેમરાજ થઈ જતાં તેઓનું…
View More ફલ્લામાં પીજીવીસીએલના કર્મચારીનું બાથરૂમમાં પટકાઇ જતાં હેમરેજથી મોતપીપરટોડા ગામમાં રોડના કામમાં ભ્રષ્ટાચાર, ગ્રામજનોના આક્ષેપ
જામનગર તાલુકાના પીપરટોડા ગામમાં હાથ ધરાયેલા રોડ કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો ગંભીર આરોપ ગ્રામજનોએ લગાવ્યો છે. ગ્રામજનોએ આ અંગે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત…
View More પીપરટોડા ગામમાં રોડના કામમાં ભ્રષ્ટાચાર, ગ્રામજનોના આક્ષેપધ્રાંગધ્રાના સોલડીમાં પોકસોની ફરિયાદ બાબતે બે જૂથો વચ્ચે અથડામણ; 10 લોકોને ઇજા
ધાંગધ્રા ના સોલડી ગામે અગાઉ થયેલી પોસ્કોની ની ફરિયાદ બાબતને લઈને એક જ જ્ઞાતીના બે જૂથો વચ્ચે રાત્રિના સમયે બોલાચાલી બાદ તિક્ષણ હથિયારો સાથે…
View More ધ્રાંગધ્રાના સોલડીમાં પોકસોની ફરિયાદ બાબતે બે જૂથો વચ્ચે અથડામણ; 10 લોકોને ઇજાયુવતીનું પોલીસ બનવાનું સપનું રોળાયું: દોડની પ્રેક્ટિસ દરમિયાન બાઈકચાલકે ઉલાળતા ઇજા
માળિયા હાટીનાના જુથળ ગામની ઘટના: રાજકોટમાં 12 તારીખે ગ્રાઉન્ડ પાસ કરવા આવે તે પૂર્વે જ નડ્યો અકસ્માત માળીયા હાટીનાના જુથળ ગામે રહેતી અને હોમગાર્ડમાં ફરજ…
View More યુવતીનું પોલીસ બનવાનું સપનું રોળાયું: દોડની પ્રેક્ટિસ દરમિયાન બાઈકચાલકે ઉલાળતા ઇજાખંભાળિયામાં ક્રૂરતાપૂર્વક આઈસરમાં કતલખાને લઈ જવાતા 11 પશુઓ સાથે ત્રણ ઝડપાયા
ખંભાળિયા નજીકના હાઈ-વે માર્ગ પર મોડી રાત્રીના સમયે પસાર થતા એક આઈસર ટ્રકમાં ભેંસ સહિતના પશુઓને ક્રૂરતાપૂર્વક લઈને નીકળતા અહીંના પશુ સેવકોએ ઝડપી લઇ, અને…
View More ખંભાળિયામાં ક્રૂરતાપૂર્વક આઈસરમાં કતલખાને લઈ જવાતા 11 પશુઓ સાથે ત્રણ ઝડપાયામોરબી કોર્પોરેશનમાં 1300 કર્મચારીઓની ભરતી થશે
રાજ્ય સરકાર દ્વારા મોરબી મહાનગરપાલિકાની રચના કરવામાં આવ્યા બાદ મોરબીના મુખ્ય માર્ગોની આસપાસમાં થયેલા કાચા-પાકા, નાના-મોટા દબાણોને દૂર કરવા માટેની કામગીરી હાલમાં કમિશ્નરની આગેવાની હેઠળ…
View More મોરબી કોર્પોરેશનમાં 1300 કર્મચારીઓની ભરતી થશેવાંકાનેર નગરપાલિકા ચૂંટણી : ભાજપના એક સહિત કુલ સાત ફોર્મ રદ, 46 ફોર્મ માન્ય
આજે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ બાદમાં ચિત્ર સ્પષ્ટ થશે વાંકાનેર નગરપાલિકા ચુંટણીના પડઘમ વાગી ચુક્યા છે અને કુલ 53 ફોર્મ ભર્યા હતા જે પૈકી…
View More વાંકાનેર નગરપાલિકા ચૂંટણી : ભાજપના એક સહિત કુલ સાત ફોર્મ રદ, 46 ફોર્મ માન્યજેતપુરમાં મહિલાના ગળામાંથી 45 હજારના ચેનની ચીલઝડપ
જેતપુરમાં સમડી ગેંગ ફરી સક્રિય થતાં પોલીસને પડકાર ફેંંક્યો છે. જેતપુરના જૂના પાંચ પિપળા રોડ ઉપર રહેતા મહિલા પોતાના પતિ સાથે જતા હતા ત્યારે…
View More જેતપુરમાં મહિલાના ગળામાંથી 45 હજારના ચેનની ચીલઝડપસુરેન્દ્રનગરના નેતાને હનીટ્રેપમાં ફસાવનાર ત્રણ શખ્સો ઝડપાયા
ભાજપ નેતાની 22 વર્ષીય યુવતી સાથેની અંગત પળોનો વીડિયો ઉતારી નટુજી ઇલોરીયા પાસે 10 લાખની માંગણી કરવામાં આવી હતી.સમગ્ર મામલે પોલીસે દશરથભાઈ પટેલ, ઇમરાન રાઠોડ,…
View More સુરેન્દ્રનગરના નેતાને હનીટ્રેપમાં ફસાવનાર ત્રણ શખ્સો ઝડપાયા