આયોજન સમિતિ દ્વારા લે-આઉટ તૈયાર, યાંત્રિક રાઇડસના ભાવો યથાવત રહેશે રાજકોટના લોકમેળાનું વિશેષ મહત્વ છે. દર વર્ષે લાખો લોકોની ભીડને આકર્ષતા ભવ્ય જન્માષ્ટમી લોકમેળાના આયોજનને…
View More લોકમેળાને મોંઘવારી નડશે; ખાણીપીણીના સ્ટોલના ભાવમાં 5થી 10 ટકાનો વધારો સંભવCategory: સૌરાષ્ટ્ર
ચોમાસામાં સરીસૃપોનો ત્રાસ: ધો.10ના વિદ્યાર્થી સહિત ત્રણ લોકોને સાપ કરડયા
ચોમાસાની ઋતુની શરૂૂઆત થતાં જ રાજકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં જીવજંતુઓ અને ઝેરી સરીસૃપોનો ત્રાસ અતિશય વધી ગયો છે. વરસાદના કારણે જમીનમાં પાણી ભરાતા દર…
View More ચોમાસામાં સરીસૃપોનો ત્રાસ: ધો.10ના વિદ્યાર્થી સહિત ત્રણ લોકોને સાપ કરડયાકાથરોટા ગામે પાણીની કુંડીમાં પડી જતા 4 વર્ષના માસૂમનું મોત
રાજકોટના કાથરોટા ગામે ખેત મજુરી કરતા શ્રમિક પરિવારનો ચાર વર્ષનો માસુમ બાળક રમતા રમતા પાણીની કુંડીમાં પડી ગયો હતો. માસુમ બાળકનું ડૂબી જવાથી મોત નિપજતા…
View More કાથરોટા ગામે પાણીની કુંડીમાં પડી જતા 4 વર્ષના માસૂમનું મોતશાપર-વેરાવળમાંથી ગેરકાયદેસર પિસ્તોલ સાથે એમપીનો શખ્સ ઝડપાયો
જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અને ગુનાખોરી ડામવા માટે જીલ્લા પોલીસ વડાની સુચનાથી કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે ગ્રામ્ય એલસીબીની ટીમે શાપર-વેરાવળ વિસ્તારમાંથી પરપ્રાંતીય…
View More શાપર-વેરાવળમાંથી ગેરકાયદેસર પિસ્તોલ સાથે એમપીનો શખ્સ ઝડપાયોવડાળીમાં કામ બાબતે બહેન સાથે ઝઘડો થતા યુવતીએ ફિનાઈલ પી લીધું
શહેરની ભાગોળે આવેલા વડાળી ગામે કામ બાબતે બહેન સાથે ઝઘડો થતાં યુવતીએ ફિનાઈલ પી લીધું હતું. યુવતીની તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ…
View More વડાળીમાં કામ બાબતે બહેન સાથે ઝઘડો થતા યુવતીએ ફિનાઈલ પી લીધુંઇન્દ્રપ્રસ્થનગરમાં આવેલી દુકાનમાં અજાણી મહિલા દ્વારા 98 હજારના વાયરની ચોરી
રાજકોટ શહેરના માલવીયાનગર વિસ્તારમાં આવેલી એક દુકાનમાં ચોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઇન્દ્રપ્રસ્થ શેરી નંબર 08 ખાતે આવેલા ’વોક્ષ ફેશન ક્લબ’ નામના શોરૂૂમમાં…
View More ઇન્દ્રપ્રસ્થનગરમાં આવેલી દુકાનમાં અજાણી મહિલા દ્વારા 98 હજારના વાયરની ચોરીપોરબંદરમાં ફલેટમાંથી ચરસ અને ગાંજા સાથે રાજકોટના શખ્સ સહિત બે ઝડપાયા
પોરબંદરમાં એરપોર્ટ સામેના ફ્લેટમાંથી રાજકોટ અને રાણાવાવના બે શખસોને એસઓજી ટીમે ચરસ અને ગાંજા ના જથ્થા સાથે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.પોરબંદર એસ.ઓ.જી.ની…
View More પોરબંદરમાં ફલેટમાંથી ચરસ અને ગાંજા સાથે રાજકોટના શખ્સ સહિત બે ઝડપાયારાજકોટમાં પેસેન્જરના દાગીના-રોકડ તફડાવતી હરિયાણાની આંતરરાજ્ય રિક્ષા ગેંંગ ઝડપાઇ
રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમા રીક્ષામા બેસેલ પેસેન્જરના પર્સમાંથી સોનાના દાગીના અને રોકડરકમની ચોરી કરનાર હરીયાણાની આંતરરાજ્ય ટોળકીની મહિલા આરોપીને મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી…
View More રાજકોટમાં પેસેન્જરના દાગીના-રોકડ તફડાવતી હરિયાણાની આંતરરાજ્ય રિક્ષા ગેંંગ ઝડપાઇવિશ્ર્વકર્મા સોસાયટીમાં દંપતી ઉપર પાડોશીનો ધોકાથી હુમલો
સાળાએ પાડોશમાં રહેતા ભાભીને ‘આ લીંબુ મારા મમ્મીને આપી દેજો’ કહેતા ડખ્ખો થયો શહેરના પુનિતનગર વિસ્તારમાં આવેલી વિશ્ર્વકર્મા સોસાયટીમાં રહેતાં દંપતિ ઉપર પાડોશીઓએ ધોકા વડે…
View More વિશ્ર્વકર્મા સોસાયટીમાં દંપતી ઉપર પાડોશીનો ધોકાથી હુમલોપોલીસ અને વકીલો વચ્ચે વિવાદ વકર્યો
યુનિફોર્મ વગર કોર્ટમાં આવતાં પોલીસ કર્મીઓની જુબાની નહીં લેવા બાર એસો.ઠરાવ રાજકોટમાં વકીલો સાથે પોલીસનો ગેરવર્તાવ અને દમનના કિસ્સાઓ વધતાં વકીલોમાં રોષ ભભૂકીયો છે. છેલ્લા…
View More પોલીસ અને વકીલો વચ્ચે વિવાદ વકર્યો