બે માસમાં અનેક જગ્યાએ તિરાડો પડી, જાગૃત નાગરિક દ્વારા સીએમઓને ઓનલાઇન ફરિયાદ સરકારી બાંધકામોના કામોમાં નબળા અને ભ્રષ્ટાચારની ફરિયાદ હમેઁશા ઊઠતી રહેતી હોય છે ત્યારે…
View More વીરપુર આયુષ્માન આરોગ્ય કેન્દ્રના બાંધકામમાં મોટો ભ્રષ્ટાચારCategory: સૌરાષ્ટ્ર
તલગાણા ચેકડેમ પ્રકરણમાં જવાબદારો સામે પગલા લેવાની માંગ
તલગાણા ઈસરા વચ્ચેના ભાદર નદીના ભુ માફિયા દ્વારા તુટેલ ચેક ડેમથી ખેડુતોને મોટાપાયે નુકસાન છે. સાત વરસ પહેલા મુખ્યમંત્રી રાજયપાલ કલેકટર ડેપ્યુટી કલેકટર મામલતદાર સહીતના…
View More તલગાણા ચેકડેમ પ્રકરણમાં જવાબદારો સામે પગલા લેવાની માંગહળવદ યાર્ડમાં ખેડુતની 30 મણ રાઈ ઘટતા ખળભળાટ: તપાસ શરૂ
હળવદ માર્કેટિંગ યાર્ડમાં આજુબાજુના જિલ્લાઓમાંથી ખરા તોલ અને ખરો મોલના લીધે મોટી સંખ્યામાં ખેડૂતો વિવિધ જણસીઓ વેચાણ અર્થે આવે છે પરંતુ હળવદ માર્કેટિંગ યાર્ડમાં સુંદરગઢના…
View More હળવદ યાર્ડમાં ખેડુતની 30 મણ રાઈ ઘટતા ખળભળાટ: તપાસ શરૂદ્વારકા-ડાકોર-શામળાજીમાં ફૂલડોલ ઉત્સવની મહાતૈયારી
પદયાત્રીઓની સેવા માટે સેવાભાવી સંસ્થાઓ-સ્વયં સેવકો ખડેપગે, સેવા કેમ્પોમાં ભોજન સાથે ભજનની રંગત ગુજરાતમાં હોળી-ધૂળેટીના પર્વનો આજથી પ્રારંભ થઈ ગયો છે. ત્યારે દેવાલયોમાં રંગોના…
View More દ્વારકા-ડાકોર-શામળાજીમાં ફૂલડોલ ઉત્સવની મહાતૈયારીહાર્દિક પંડ્યા IPLની પ્રથમ મેચ નહીં રમી શકે
IPL 2025ને હવે ગણતરીને દિવસો બાકી રહ્યા છે અને ટીમોએ પોતપોતાના કેમ્પમાં પહોંચીને તૈયારી શરૂૂ કરી દીધી છે. ત્યારે પહેલી જ મેચમાં ખઈં માટે…
View More હાર્દિક પંડ્યા IPLની પ્રથમ મેચ નહીં રમી શકેલેન્ડગ્રેબિંગ કમિટીની બેઠકમાં પ્રથમ વખત 27 કેસમાં સમાધાન
રાજકોટ લેન્ડગ્રેબિંગ કમિટીની બેઠક આજે કલેકટર ઓફિસના કોન્ફરન્સ હોલ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં 100 જેટલા કેસો પર ચુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાંથી 25…
View More લેન્ડગ્રેબિંગ કમિટીની બેઠકમાં પ્રથમ વખત 27 કેસમાં સમાધાનહોળીનો વરતારો: મારામારીના કેસો 243 ટકા વધશે
રોડ અકસ્માતના કેસોમાં 89 ટકા સુધી વધારો થવાનું 108નું અનુમાન સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવાતા હોળી ધુળેટીના તહેવાર દરમિયાન ઈમર્જન્સી કેસોમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા…
View More હોળીનો વરતારો: મારામારીના કેસો 243 ટકા વધશેચાલુ કારે બહાર નીકળી બે યુવતીના સીન સપાટા
રાજકોટ શહેરમા રોજ બરોજ વાહન પર જોખમી સ્ટંટ અને હથિયાર હાથમાં રાખી ફોટા પડાવી સીન સપાટા વાળા વીડિયો સોશિયલ મીડિયામા વાઇરલ થઇ રહયા છે. ત્યારે…
View More ચાલુ કારે બહાર નીકળી બે યુવતીના સીન સપાટાકોઠારિયામાં કોમ્યુનિટી હોલ બનાવવા 28 મકાનો તોડવાની નોટિસથી દેકારો
રણુજાધામ અને શિવધામ સોસાયટીના રહીશો દ્વારા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત મહાનગરપાલિકા દ્વારા કોઠારિયા વિસ્તારમાં કોમ્યુનિટી હોલ બનાવવા નિર્ણય લઈ કોઠારિયા ટીપી…
View More કોઠારિયામાં કોમ્યુનિટી હોલ બનાવવા 28 મકાનો તોડવાની નોટિસથી દેકારોમાધાપર ચોકડીએ 42 ડિગ્રીમાં શેકાતા મુસાફરો, બસ પોઇન્ટનો ખર્ચ પાણીમાં
જામનગર રૂટ પર છાંયડાની કે યુરિનલની પણ વ્યવસ્થા નહીં: બસ ફરીને પોઇન્ટ સુધી નહીં જતા મુસાફરો આકરા તાપમાં ઊભા રહેવા મજબૂર: વહેલી તકે સુવિધા વધારવા…
View More માધાપર ચોકડીએ 42 ડિગ્રીમાં શેકાતા મુસાફરો, બસ પોઇન્ટનો ખર્ચ પાણીમાં