શહેરમાં કાલાવડ રોડ પર આંબેડકરનગરમાં રહેતા પિતા-પુત્રનું બાઈક સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે બંધ ટેમ્પો સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 વર્ષના માસુમને સામાન્ય ઇજા…
View More સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે બંધ ટેમ્પો સાથે સ્કૂટર અથડાતાં પિતાનું મોત, 10 વર્ષના પુત્રને ઇજાCategory: સૌરાષ્ટ્ર
રવિરત્ન પાર્કમાં પાસે વાહન ચલાવવા બાબતે ટ્રાફિક બ્રિગેડ પર ત્રણ શખ્સનો હુમલો
રાજકોટ શહેરમાં રવિરત્ન પાર્ક વિસ્તારમાં વાહન ચલાવવા બાબતે થયેલી સામાન્ય તકરાર બાદ ત્રણ અજાણ્યા શખ્સોએ ટ્રાફિક બ્રિગેડના એક કર્મચારી પર જીવલેણ હુમલો કર્યો છે. પ્રાપ્ત…
View More રવિરત્ન પાર્કમાં પાસે વાહન ચલાવવા બાબતે ટ્રાફિક બ્રિગેડ પર ત્રણ શખ્સનો હુમલોગોંડલ ચોકડી પાસે બગીચામાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો
શહેરની ભાગોળે ગોંડલ ચોકડી નજીક બગીચામાંથી અજાણયા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા આજીડેમ પોલીસે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતકની ઓળખ મેળવવા…
View More ગોંડલ ચોકડી પાસે બગીચામાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યોસિવિલમાં રિક્ષાચાલકોનો ત્રાસ: દર્દીઓ પરેશાન
સિવિલ હોસ્પિટલ પરીસરમાં રિક્ષા ચાલકોનો ત્રાસ અસહ્ય બની ગયો છે. દર્દીઓ અને તેમના સગાઓની સુવિધા માટે બનાવવામાં આવેલા આંતરીક માર્ગો પર ગેરકાયદેસર રિક્ષાઓના જમાવડાઓના કારણે…
View More સિવિલમાં રિક્ષાચાલકોનો ત્રાસ: દર્દીઓ પરેશાનદુબઇના ટ્રાન્સપોર્ટર અને વેપારીના ઘરે થયેલી ચોરીનો ભેદ ખુલ્યો
શહેરના ગાંધીગ્રામ પોલીસ મથકના પાછળના વિસ્તારમાં એક સપ્તાહમાં બનેલી ચોરીની બે ઘટનામાં દુબઈ રહેતા મૂળ રાજકોટના ટ્રાન્સપોર્ટર અને વેપારીના ત્યાં બનેલી રૂ.6.37 લાખની ચોરીના બનાવનો…
View More દુબઇના ટ્રાન્સપોર્ટર અને વેપારીના ઘરે થયેલી ચોરીનો ભેદ ખુલ્યો72 વર્ષના મંજુલા દાદીએ સ્કોર્પિયોમાં લટકી કર્યા સ્ટંટ
રાજકોટમાં સ્કોર્પિયો કારમાં રિલ બનાવી એક દાદી ટ્રેન્ડ થઈ રહ્યા છે. આ દાદીનું નામ મંજુલાબેન સાકરીયા છે. મંજુલા દાદી પાસે એબીપી અસ્મિતા પહોંચ્યું હતું. 72…
View More 72 વર્ષના મંજુલા દાદીએ સ્કોર્પિયોમાં લટકી કર્યા સ્ટંટભાજપ મહિલા મોરચામાંથી પણ રાજકોટનું ખસીકરણ
પ્રદેશ સંગઠન કે કારોબારીમાં રાજકોટ શહેરમાંથી એકપણ મહિલા નેતાને સ્થાન નહીં ગુજરાતની ભાજપ સરકાર અને ભાજપના પ્રદેશ સંગઠનમાંથી રાજકોટ શહેરનો સફાયો થઇ ગયા બાદ હવે…
View More ભાજપ મહિલા મોરચામાંથી પણ રાજકોટનું ખસીકરણગુજરાતમાં દારૂ ઢીંચીને મારામારીના રોજ 300થી વધુ કેસ
112માં નોંધાયેલા કેસોના ચોંકાવનારા આંકડા, 10 મહિનામાં દારૂ પીધા બાદ મારામારીના કુલ 93 હજારથી વધુ કેસ, પોલીસ સતત દોડતી રહે છે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ…
View More ગુજરાતમાં દારૂ ઢીંચીને મારામારીના રોજ 300થી વધુ કેસમનપાના વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલનું નાગરિકો માટે બુકિંગ શરૂ
રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના શ્રી વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલ (કોઠારીયા રોડ)નું નવનિર્માણ થતા યુનિટ-1 (નોન એસી) અને યુનિટ-2 (એસી)નુ તેમજ અવંતિબાઈ લોધી ભવન કોમ્યુનિટી હોલ વિજય…
View More મનપાના વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલનું નાગરિકો માટે બુકિંગ શરૂરેગ્યુલર વિદ્યાર્થીઓ સેમ-3માં, એક્સટર્નલ B.A., M.A. સેમ-1ની પરીક્ષાની રાહમાં
કોંગ્રેસના વિદ્યાર્થીનેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી પ્રદ્યુમનભાઈ વાજાને ઇમેઇલ મારફત રજૂઆત કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા…
View More રેગ્યુલર વિદ્યાર્થીઓ સેમ-3માં, એક્સટર્નલ B.A., M.A. સેમ-1ની પરીક્ષાની રાહમાં