દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાહન માલિકો માટે ટ્રાન્સપોર્ટ કેટેગરીની સિરિઝ 37- વી, ક્ધસ્ટ્રક્શન વાહનો (ઓટીએચ કેટેગરી)ની સિરિઝ 37-એસ, ટુ વ્હીલર કેટેગરીની સિરિઝ 37-કયુ તેમજ 37-પી,…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાહનોની સીરીઝના ગોલ્ડન તથા સિલ્વર નંબરો માટે ઇ-ઓક્શન પ્રક્રિયાCategory: સૌરાષ્ટ્ર
ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચના મુજબ એલસીબીની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં શનિવારે એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા…
View More ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈબેટ દ્વારકામાં 125 વર્ષ જૂનું નેપાળી શૈલીનું મંદિર મળ્યું
દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં એક ઐતિહાસિક શોધ થઈ છે. બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં ડિમોલિશન દરમિયાન બાવળના જંગલમાં ખંડેર હાલતમાં એક પ્રાચીન મંદિર મળી આવ્યું…
View More બેટ દ્વારકામાં 125 વર્ષ જૂનું નેપાળી શૈલીનું મંદિર મળ્યુંપોરબંદરના દરિયામાંથી ફરી 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
કોસ્ટગાર્ડ અને એટીએસનું સંયુક્ત ઓપરેશન, પાકિસ્તાની બોટમાં આવેલા ડ્રગ્સ સ્મગલરો દરિયામાં 300 કિલો ડ્રગ્સ ફેંકી ભાગ્યા સૌરાષ્ટ્રના દરિયામાં એટીઅસ અને કોસ્ટગાર્ડની ટીમે સંયુક્ત…
View More પોરબંદરના દરિયામાંથી ફરી 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયુંમનપામાં નવા પાંચ મેનેજરની નિમણૂક
તાજેતરમાં લેવાયેલ સ્પર્ધાત્મક પરીક્ષાના પરિણામો આવતા મેરીટના ધોરણે હંગામી ધોરણે પોસ્ટીંગ અપાયા મહાનગરપાલિકાએ ઘણા સમયથી અનેક વિભાગોમાં ખાલી રહેલા ઉચ્ચ હોદાઓ ઉપર પોસ્ટીંગ કરવાની તૈયારીઓ…
View More મનપામાં નવા પાંચ મેનેજરની નિમણૂક60.83 લાખના હિરાચોરીમાં મહત્ત્વની કડી મળી
રાત્રે 2 વાગ્યે કારખાનામાં ઘુસેલો તસ્કર સવારે 4 વાગ્યે ચોરી કરી હાઈવે માર્ગે ભાગ્યો શહેરના કોઠારિયા રોડ ઉપર પીરવાડી પાસે આવેલ હિરાના કારખાનામાં…
View More 60.83 લાખના હિરાચોરીમાં મહત્ત્વની કડી મળીરાજકોટ એસ.ટી. ડિવિઝનની આવકમાં રૂા.1188.71 લાખનો વધારો નોંધાયો
મુસાફરોની સંખ્યા 736.83 લાખ પહોંચી, રૂા.23,14,813 લાખની કમાણી રાજકોટ એસ.ટી. ડીવીઝનનો નફો સડસડાટ વધી રહ્યો છે. ગત વર્ષ કરતા આ વર્ષે રૂા.1188.97 લાખની વધેલી આવક…
View More રાજકોટ એસ.ટી. ડિવિઝનની આવકમાં રૂા.1188.71 લાખનો વધારો નોંધાયોકલેક્ટર કચેરી ઉડાવી દેવાની ધમકી પાછળ સરકારનો હાથ!
રાજકોટ, વડોદરા અને આણંદની કલેક્ટર કચેરીમાં બોમ્બ હોવાનો કરાયેલા ઈમેઈલ બાદ કલેક્ટર કચેરીને ખાલી કરાવી પોલીસે તપાસ કરી હતી. પરંતુ કશુ શંકાસ્પદ મળ્યું ન હતું…
View More કલેક્ટર કચેરી ઉડાવી દેવાની ધમકી પાછળ સરકારનો હાથ!પારશી અગિયારી ચોકમાં યુવાન પાસેથી 800ની લૂંટ ચલાવનાર નામચીન શખ્સ ઝડપાયો
રાજકોટમાં સરાજાહેર લુખ્ખાગીરી અચકાતા નથી. પોલીસ લુખ્ખાઓ સામે કાર્યવાહી કરી રહી છે. છતા સુધરવાનું નામ લેતા ન હોય તેમ પારશી અગિયારી ચોક નજીકથી જઈ…
View More પારશી અગિયારી ચોકમાં યુવાન પાસેથી 800ની લૂંટ ચલાવનાર નામચીન શખ્સ ઝડપાયો40 લાખના વીમા ક્લેમ કૌભાંડમાં પાંચની ધરપકડ
દેણુ વધી જતાં ચાની હોટલ સંચાલકે પોતાનું દેણુ ચુકવવા 40 લાખનું મેડીક્લેઈમ કર્યો હોય જેમાં બોગસ રિપોર્ટ ઉભા કરી આ 40 લાખનો મેડીક્લેઈમ મેળવવા…
View More 40 લાખના વીમા ક્લેમ કૌભાંડમાં પાંચની ધરપકડ