ભરઉનાળે બોર ડૂકતાં લાભાર્થીઓની રૂડામાં રજૂઆત, અધિકારીઓ સાઈટ વિઝિટ ન કરતાં હોવાની ફરિયાદ ઉનાળાના આકરા તાપ વચ્ચે પાણીની જરૂરિયાત વધવાની સામે પાણીના સ્ત્રોતમાં સતત ઘટાડો…
View More રૂડાના ગામો અને આવાસ યોજનાઓમાં પાણી માટે વલખાંCategory: સૌરાષ્ટ્ર
રાજકોટ ઇન્ટરનેશલ એરપોર્ટમાં હવા હવાઇ
રાજકોટનું કહેવાતુ ઇન્ટરનેશલ એરપોર્ટ સુવિધાઓના મામલે ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. અગાઉ લેખક જય વસાવડાએ રાજકોટના નવા એરપોર્ટની હાલત અંગે વીડિયો વાઇરલ કરી…
View More રાજકોટ ઇન્ટરનેશલ એરપોર્ટમાં હવા હવાઇફૂડ વિભાગનું 21 પેઢીમાં ચેકિંગ, ફક્ત 6 કિલો દાઝિયું તેલ મળ્યું
હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબાઓના બદલે નાના ધંધાર્થીઓને ઝપટે લઈ કામગીરી બતાવવાનો પ્રયાસ ફૂડ વિભાગ દ્વારા આજરોજ ફરી વખત કાણી-પીણીના નાના ધંધાર્થીને ત્યાં ચકાસણી હાથ ધરી 21…
View More ફૂડ વિભાગનું 21 પેઢીમાં ચેકિંગ, ફક્ત 6 કિલો દાઝિયું તેલ મળ્યુંઅપહરણ પ્રકરણમાં હિરલબા જાડેજાના રિમાન્ડ મંજૂર, તબિયત લથડતા હોસ્પિટલમાં
પોરબંદરના ત્રણ લોકોને ગોંધી રાખવાના કેસમાં ફરિયાદ નોંધવામાં આવતા હિરલબા અને તેમના સાગરીતની ધરપકડ કરવામાં આવી હતી મૂળ કુછડી તથા હાલ ઇઝરાયલ રહેતી એક મહિલાએ…
View More અપહરણ પ્રકરણમાં હિરલબા જાડેજાના રિમાન્ડ મંજૂર, તબિયત લથડતા હોસ્પિટલમાંજસદણના કુંદણીમાં બે શખ્સે રૂપિયા માંગી ધમકી આપતા મહાદેવ મંદિરના પૂજારીએ ઝેર પીધું
જસદણના કુંદણી ગામે આવેલા ભુતનાથ મહાદેવના મંદિરે સેવા પૂજા કરતા પૂજારી પાસે બે શખ્સોએ રૂૂપિયા માંગી ધમકી આપી હતી. બંને શખ્સોની ધમકીથી ડરી ગયેલા પૂજારીએ…
View More જસદણના કુંદણીમાં બે શખ્સે રૂપિયા માંગી ધમકી આપતા મહાદેવ મંદિરના પૂજારીએ ઝેર પીધુંવાંકાનેરમાં કાર અડફેટે રાજસ્થાની યુવકનું મોત
પેટિયું રળવા આવતાની સાથે જ યુવાનને કાળનો ભેટો; પરિવારમાં કલ્પાંત રાજસ્થાનથી ગઈકાલે જ વાંકાનેરમાં પેટીયુ રળવા આવેલો યુવાન હોટલેથી જમીને પરત ફરતો હતો ત્યારે રોડ…
View More વાંકાનેરમાં કાર અડફેટે રાજસ્થાની યુવકનું મોતમોરબી લાતી પ્લોટમાં જાણ વગર સ્માર્ટ મીટર લગાવી દેતા વેપારીઓનો વિરોધ
મોરબીના લાતી પ્લોટ મેઈન રોડ ઉપર શેરી નં.2ના નાકે લક્ષ્મી ચેમ્બરમાં આજે પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર નાખવામાં આવી રહ્યા છે. જેનો વેપારીઓ દ્વારા વિરોધ…
View More મોરબી લાતી પ્લોટમાં જાણ વગર સ્માર્ટ મીટર લગાવી દેતા વેપારીઓનો વિરોધકોડીનારના સરખડી ગામે ખનન કરતા ઇસમો વિરૂદ્ધ કડક કાર્યવાહી
રેવન્યૂ વિભાગ તથા ખાણ અને ખનીજ કચેરીની સંયુક્ત ટીમ દ્વારા સરખડી ખાતે ગેરકાયદેસર રીતે સાદી માટી ખનીજ ખનન કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે.…
View More કોડીનારના સરખડી ગામે ખનન કરતા ઇસમો વિરૂદ્ધ કડક કાર્યવાહીકાલાવડમાં સગીરાને ભગાડી દુષ્કર્મ આચરતા આરોપીને દસ વર્ષની સજા
લગ્નની લાલચ આપી ભગાડી ગયાની ફરિયાદ નોંધાઈ’તી: વળતર ચૂકવવા આદેશ જામનગર જિલ્લા ના કાલાવડ મા રહેતી એક સગીરા ને તેનો કુટુંબીક અને પાડોશી યુવાન…
View More કાલાવડમાં સગીરાને ભગાડી દુષ્કર્મ આચરતા આરોપીને દસ વર્ષની સજામહેન્દ્રા કંપનીના કારના શોરૂમ પર ખંભાળિયાથી આવેલા બે શખ્સોનો હંગામો
જામનગર નજીક હાપા વિસ્તારમાં આવેલા મહિન્દ્રા કંપનીના કારના શોરૂૂમમાં ગઈકાલે રાત્રે 10 વાગ્યે ખંભાળિયા પંથક માંથી બે શખ્સો કાર ખરીદવા માટે આવ્યા હતા, અને…
View More મહેન્દ્રા કંપનીના કારના શોરૂમ પર ખંભાળિયાથી આવેલા બે શખ્સોનો હંગામો