અન્ય ખેડૂતોના રસ્તા બંધ, કલેક્ટર સમક્ષ ન્યાયની માંગણી પડધરી તાલુકાના થોરીયાળી ગામની સીમમાં એક ખેડુતે પાણીનુંં વહેણ બંધ કરી અન્ય ખેડુતો માટે આફત સર્જતા ગામના…
View More થોરિયાળી ગામના ખેડૂતે પાણીનું વહેણ બંધ કરી દેતા સીમમાં 9 ફૂટ પાણી ભરાયાCategory: સૌરાષ્ટ્ર
પ્રેમલગ્ન કરી ભાગી જતાં યુવતીના સંબંધી દ્વારા યુવકના પરિવારને ખૂનની ધમકી
શહેરના 150 ફુટ રીંગ રોડ પર આદિત્ય એપાર્ટમેન્ટમાં રહેતા યુવાન પ્રેમ લગ્ન કરી ભાગી જતાં યુવતીના સંબંધી દ્વારા યુવકના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની…
View More પ્રેમલગ્ન કરી ભાગી જતાં યુવતીના સંબંધી દ્વારા યુવકના પરિવારને ખૂનની ધમકીરૈયાધારમાં ઝેરી જનાવર કરડી જતા સગર્ભાનું મોત
શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતી દાહોદ પંથકની સગર્ભા મહિલા પોતાના ઘરે રસોઈ બનાવતી હતી તે વેળાએ ઝેરી જનાવર કરડી જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં…
View More રૈયાધારમાં ઝેરી જનાવર કરડી જતા સગર્ભાનું મોતજામનગરમાં ઈમરજન્સી જાહેર, ધંધા-રોજગાર બંધ કરી ઘરમાં રહેવા અપીલ
શહેર અને જિલ્લામાં પાકિસ્તાન દ્વારા હુમલાઓની ચેતવણી, જાહેર માર્ગો પર ન નીકળવા અને તંત્રની સુચનાનું ચુસ્તપણે પાલન કરવા કલેકટરની સુચના ભારત અને પાકિસ્તાન વચ્ચે…
View More જામનગરમાં ઈમરજન્સી જાહેર, ધંધા-રોજગાર બંધ કરી ઘરમાં રહેવા અપીલબસપોર્ટમાં પ્રાથમિક સુવિધાના અભાવની ગાંધીનગર સુધી ફરિયાદ
રાજકોટ એસ.ટી બસ પોર્ટ પર નિયમિત 1200 થી વધુ બસોની અવરજવર વચ્ચે 70 હજાર મુસાફરો આવતા જતા રહે છે. રાજકોટ એસ.ટી બસ પોર્ટ પર રાત્રે…
View More બસપોર્ટમાં પ્રાથમિક સુવિધાના અભાવની ગાંધીનગર સુધી ફરિયાદપરાપીપળિયામાં ઝેરી જનાવર કરડી જતાં વૃધ્ધાનું મોત
શહેરમા જામનગર રોડ પર પરાપીપળીયા ગામે રહેતા વૃધ્ધાનુ ઝેરી જનાવર કરડી જવાથી બેભાન હાલતમા મોત નીપજયુ હતુ. વૃધ્ધાનાં મોતથી પરીવારમા ગમગીની છવાઇ જવા પામી…
View More પરાપીપળિયામાં ઝેરી જનાવર કરડી જતાં વૃધ્ધાનું મોતઅધુરા માસે જુડવા બાળકોને જન્મ આપનાર જનેતાનું મોત
શહેરમા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમા સહેતી સર્ગભાને આઠમા મહીને બીપી વધી જતા સારવાર માટે ખાનગી હોસ્પીટલમા ખસેડાઇ હતી. જયા સીઝીરીયન થકી સગર્ભાએ જુડવા બાળકોને જન્મ…
View More અધુરા માસે જુડવા બાળકોને જન્મ આપનાર જનેતાનું મોતઅમિત ખૂંટ આપઘાત કેસમાં પૂજા રાજગોર જેલ હવાલે, એડવોકેટના જામીન નામંજૂર
રીબડા નાં ચકચારી અમિત ખૂંટ આપઘાત મામલે પોલીસ તપાસમાં કેટલાક ચોકાવનારા ખુલાસા થયા બાદ આ મામલે રાજકોટની પૂજા જેન્તીભાઈ રાજગોર અને દુષ્કર્મની ફરિયાદ નોધાવનાર…
View More અમિત ખૂંટ આપઘાત કેસમાં પૂજા રાજગોર જેલ હવાલે, એડવોકેટના જામીન નામંજૂરભાડલામાં વેપારી કાકા-ભત્રીજા પર હુમલો કરનાર આરોપી પણ ઘવાયો
જસદણનાં ભાડલા ગામે લુખ્ખા શખ્સો નશો કરી દુકાન પાસે માથાકુટ કરતાં હોય જેથી તેમને ઠપકો આપતાં વેપારી કાકા ભત્રીજા ઉપર હુમલો કરી દુકાનમાં તોડફોડ…
View More ભાડલામાં વેપારી કાકા-ભત્રીજા પર હુમલો કરનાર આરોપી પણ ઘવાયોરેલવે સ્ટેશન પાસે બિમારી સબબ વૃદ્ધનું મોત: વાલી વારસની શોધ
શહેરના રેલવે સ્ટેશન પાસેથી બિમારી સબબ મળેલા અજાણયા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. જેથી મૃતકની ઓળખ મેળવવા વાલી વારસની શોધખોળ હાથ ધરવામાં આવી…
View More રેલવે સ્ટેશન પાસે બિમારી સબબ વૃદ્ધનું મોત: વાલી વારસની શોધ