સૌરાષ્ટ્રમાં 2500 જેટલા રૂટ રદ કરાતા દેકારો, મુસાફર હિતરક્ષક સમિતિનો વિરોધ ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ…
View More PMના કાર્યક્રમ માટે રાજકોટની 280 સહિત 1300 એસટી બસો ફાળવી દેવાઇCategory: સૌરાષ્ટ્ર
આજી ડેમમાં નર્મદા નીરનું આગમન: 250 MCFT ઠલવાશે
જુલાઈ માસ સુધીનું પાણી મંગાયુ, વરસાદ વહેલો આવશે તો નર્મદાનું પાણી બંધ કરાશે ડીઆઈ પાઈપલાઈનનું કામ પૂર્ણ થયા બાદ શહેરને પૂરા ફોર્સથી પાણી મળતું થશે:…
View More આજી ડેમમાં નર્મદા નીરનું આગમન: 250 MCFT ઠલવાશેશાપરમાં નસેડી પતિના સિતમથી પરિણીતાએ માસુમ બાળકી સાથે ઘર તરછોડ્યું
રાજકોટના શાપર-વેરાવળમાં પરિવાર સાથે મજુરી અર્થે આવેલી પરણીતાને તેનો પતિ દારૂૂના નશામાં મારકુટ કરી ત્રાસ ગુજારતો હોવાથી કંટાળેલી પરણીતાએ ઘરતર છોડી દીધું હતું. ગોંડલ બસસ્ટેશનમાં…
View More શાપરમાં નસેડી પતિના સિતમથી પરિણીતાએ માસુમ બાળકી સાથે ઘર તરછોડ્યુંરૈયાધારની પરિણીતાને લગ્નના એક વર્ષમાં સસરા સહિત ત્રણ વ્યક્તિનો અસહ્ય ત્રાસ
દ્વારકાના ખંભાળીયામાં ખોડીયાર ચોકમાં રહેતા મનિષાબેન અનીલભાઇ ખરા(ઉ.વ.23)એ ફરિયાદમાં સસરા પ્રવીણભાઈ ખોડાભાઈ,કાકાજી સસરા લક્ષમણભાઈ ખોડાભાઈ અને કાકીજી સુમનબેન સહિતનાઓ ત્રાસ અને ઘરમૂકીને ચાલ્યા જવાનું…
View More રૈયાધારની પરિણીતાને લગ્નના એક વર્ષમાં સસરા સહિત ત્રણ વ્યક્તિનો અસહ્ય ત્રાસકોઠારિયા રોડ પર કવાર્ટરમાં: પરિણીતા આપઘાત પ્રકરણમાં સાસરિયા સામે નોંધાતો ગુનો
કોઠારીયા મેઈન રોડ હાઉસિંગના ક્વાર્ટરમાં રહેતા નિરુબેન અનિલભાઈ સોરાણી(ઉ.25)એ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ ઘટનામાં મૃતક ના પિતા લક્ષ્મણભાઇ મેરામભાઇ સદાદીયા (ઉ.વ.50)ની ફરિયાદ પરથી…
View More કોઠારિયા રોડ પર કવાર્ટરમાં: પરિણીતા આપઘાત પ્રકરણમાં સાસરિયા સામે નોંધાતો ગુનોસમૂહલગ્નના નાણાં કયાં વાપર્યા?, સૂત્રધાર ચંદ્રેશ રિમાન્ડ પર
રેલનગરમાં બેડી ચોકડીથી માધાપર ચોકડી વચ્ચે ત્રણેક મહિના પહેલાં સમૂહલગ્ન કરાવવાના બહાના હેઠળ ર8 જેટલા વર-વધૂના કુલ રૂૂા.8.40 લાખ અને અન્ય દાતાઓ પાસેથી રકમ લઈ…
View More સમૂહલગ્નના નાણાં કયાં વાપર્યા?, સૂત્રધાર ચંદ્રેશ રિમાન્ડ પરપરાપીપળીયામાં પરિણીતાએ ગળફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ
શહેરના પરાપીપળીયા ગામે પતિ સાથે ભાડાના મકાનમાં રહેતી મૂળ વિસાવદરની 22 વર્ષીય પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પતિ નોકરી પર…
View More પરાપીપળીયામાં પરિણીતાએ ગળફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુનસેડીએ દારૂના નશામાં પત્ની અને પુત્રીને તિક્ષણ હથિયારના ઘા ઝીંકયા
ચોટીલાના ત્રંબોડા ગામનો બનાવ; માતા-પુત્રી સારવારમાં રાજયમા દારૂનુ દુષણ દિવસે ને દિવસે વધી રહયુ છે. ત્યારે પોલીસ દારૂની બદીને ડામવા એડીચોટીનુ જોર લગાવી રહી છે.…
View More નસેડીએ દારૂના નશામાં પત્ની અને પુત્રીને તિક્ષણ હથિયારના ઘા ઝીંકયાપેટા ચૂંટણી જાહેર થતા જ કોંગ્રેસ એકશનમાં, કડી-વિસાવદર માટે 4-4 પ્રભારી જાહેર
વિસાવદર માટે પૂંજા વંશ, ધાનાણી, ઇન્દ્રનિલ અને વશરામ સાગઠિયાની નિમણૂક ગુજરાતમાં બે વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે. ચૂંટણી પંચે કડી અને…
View More પેટા ચૂંટણી જાહેર થતા જ કોંગ્રેસ એકશનમાં, કડી-વિસાવદર માટે 4-4 પ્રભારી જાહેરમોરબીનાં વેપારી સાથે ક્રિપ્ટોમાં કમાણીની લાલચ આપી રૂા.1.51 કરોડની છેતરપિંડી
મોરબી શહેરમાં રહેતા અને વેપાર કરતા વેપારીને અજાણ્યા શખ્સોએ વોટ્સએપ દ્વારા વાતચીત કરી વેપારીને રૂૂપીયા કમાવવાની લોભામણી લાલચ આપી વેપારી પાસેથી રૂૂ.1,51,02,500 યુ.એસ.ડી.ટી. ક્રિપ્ટો કરન્સીમાં…
View More મોરબીનાં વેપારી સાથે ક્રિપ્ટોમાં કમાણીની લાલચ આપી રૂા.1.51 કરોડની છેતરપિંડી