રાજકોટની યુવતીના ભાવિ મંગેતરનું ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી યુવતીના સંબંધી શખ્સે જ તે આઈડીમાં યુગલના ફોટા વાયરલ કરી અભદ્ર ભાષામાં મેસેજ કર્યાનો બનાવ સામે આવતા…
View More યુવતીના ભાવિ મંગેતરનું ફેક ઈન્સ્ટાગ્રામ આઇડી બનાવી અભદ્ર ભાષા સાથે ફોટા વાયરલCategory: સૌરાષ્ટ્ર
સાસુની હત્યાનું આડ મૂકી નણંદના પરિવારે વૃદ્ધાને પાણીના ખાડામાં ફેંકી દીધા
રણુજા મંદિર પાસે લાપાસરી રોડ પરનો બનાવ: ગળેટૂંપો આપી માર માર્યાનો અને સોનાની બુટી, મોબાઇલ લઇ ગયાનો આક્ષેપ: સત્ય હક્કિત જાણવા પોલીસ તપાસ શહેરના ભગવતીપરા…
View More સાસુની હત્યાનું આડ મૂકી નણંદના પરિવારે વૃદ્ધાને પાણીના ખાડામાં ફેંકી દીધાદંપતી ઉપર હુમલો કરી લૂંટ ચલાવવાના કેસમાં પોલીસકર્મી પિતા-પુત્રને 7 વર્ષની જેલ
વાંકાનેરના વઘાસિયા ગામે ખેતીની જમીનમાં જેસીબી ચલાવવા જેવી બાબતે બઘડાટી બોલાવી’તી વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામે ખેતીની જમીનના જેસીબી ચલાવવા જેવી નજીવી બાબતે દંપતી ઉપર ઘાતક…
View More દંપતી ઉપર હુમલો કરી લૂંટ ચલાવવાના કેસમાં પોલીસકર્મી પિતા-પુત્રને 7 વર્ષની જેલજાહેરમાં ચેનચાળા કરતા પ્રેમીયુગલનો વીડિયો વાયરલ
શહેરના જામનગર રોડ પર આવેલા બગીચા નજીક જાહેરમાં ચેનચાળા કરતા પ્રેમીયુગલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇલર થયો છે. આ વીડિયોમાં પ્રેમીયુગલ બીન્દાસ પણે લોકોની અવર જવર…
View More જાહેરમાં ચેનચાળા કરતા પ્રેમીયુગલનો વીડિયો વાયરલપાંચ ડાઘિયાઓએ છ વર્ષના માસૂમ બાળકને ફફેડી ખાધો
એમ્બ્યુલન્સ આવવામાં થોડો સમય વીતી જતાં સ્થળ પર જ દમ તોડી દીધો અનેક લોકો હાજર હતા છતાં કોઇએ મદદ કરી નહીં; માતાનો કરૂણ વલોપાત રાજકોટ…
View More પાંચ ડાઘિયાઓએ છ વર્ષના માસૂમ બાળકને ફફેડી ખાધો‘તેરા તુજકો અર્પણ’: ફ્રોડમાં ગયેલા રૂપિયા 4.45 લાખ અને ગુમ થયેલા 10 મોબાઈલ પરત અપાવતી પોલીસ
રાજ્યના નાગરિકોની સલામતી અને તેમની સુવિધાને કેન્દ્રમાં રાખીને ગુજરાત પોલીસે શરૂ કરેલી ‘તેરા તુજકો અર્પણ’ની પહેલ રાજ્યભરમાં સુખદ પરિણામો આપી રહી છે ત્યારે ગાંધીગ્રામ પોલીસ…
View More ‘તેરા તુજકો અર્પણ’: ફ્રોડમાં ગયેલા રૂપિયા 4.45 લાખ અને ગુમ થયેલા 10 મોબાઈલ પરત અપાવતી પોલીસખોખળદડ નજીક રહેતા એકાઉન્ટન્ટના મકાનમાંથી 1.97 લાખ મતાની ચોરી
ખોખડદડ રોડ પર આવેલા જય અંબે ઓમ રેસિડેન્સીમાં રહેતા અને એકાઉન્ટન્ટનું કામ કરતા યુવાન તેમના પરિવાર સાથે માઠા પ્રસંગે જામજોધપુર ગયા બાદ ત્યાંથી પરત ફર્યા…
View More ખોખળદડ નજીક રહેતા એકાઉન્ટન્ટના મકાનમાંથી 1.97 લાખ મતાની ચોરીબે દાયકામાં રંગીલા રાજકોટમાં અનેક પ્રોજેકટ થયા ધમધમતા
રાજયની પ્રથમ એઇમ્સ, ગ્રીનફિલ્ડ એરપોર્ટ, લાઇટ હાઉસ, અટલ સરોવર, એમ્યુઝમેન્ટ પાર્ક, ગાંધી મ્યુઝિયમ, ઝનાના હોસ્પિટલ સહિતની માળખાગત સુવિધાઓમાં અભૂતપૂર્વ વિકાસ શહેરી વિસ્તારોમાં માળખાગત સુવિધાઓના વિકાસ…
View More બે દાયકામાં રંગીલા રાજકોટમાં અનેક પ્રોજેકટ થયા ધમધમતાવેકેશન ખૂલતા પહેલાં બાળકોની મોજ-મસ્તી
આગામી અઠવાડિયાથી શાળાઓનાં વેકેશન ખૂલવાનું શરૂ થનાર છે. ખાનગી શાળાઓમાં જુનના પ્રથમ અઠવાડિયામાં અને સરકારી શાળાઓમાં તા.9 જૂનથી વેકેશન ખુલે છે તે પહેલા ભૂલકાઓને છુટથી…
View More વેકેશન ખૂલતા પહેલાં બાળકોની મોજ-મસ્તીમાધાપર વિસ્તારમાં રાત્રે 8 વાગ્યે સર્જાશે અંધારપટ્ટ
રેલવે ટ્રેક વિસ્તાર, જામનગર હાઇવે, મોરબી રોડ બાયપાસ તેમજ નાગેશ્ર્વર નજીક ઓપરેશન શિલ્ડ મોકડ્રીલનું આયોજન રાજ્ય સરકારની સૂચના અનુસાર દેશના સંવેદનશીલ વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોની…
View More માધાપર વિસ્તારમાં રાત્રે 8 વાગ્યે સર્જાશે અંધારપટ્ટ