પ્રિય નેતા સ્વ.વિજયભાઈ રૂપાણીને મૌનાંજલિ, શોકાતૂર રાજકોટમાં સજજડ શોક હડતાલ શાળા-કોલેજોમાં પણ આખો દિવસ શૈક્ષણિક કાર્ય બંધ, ઔદ્યોગિક વિસ્તારો પણ બંધમાં જોડાયા અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ…
View More મીઠપવાળા માનવી જગ છોડી જશે! કાગા એની કાણ ઘર ઘર મંડાશે!Category: સૌરાષ્ટ્ર
ફૂલઝર ગામે સરપંચ પદના ઉમેદવારને ત્યાં શૌચાલય ન હોવાથી ફોર્મ રદ, હરિફ બિનહરીફ
વિંછીયા તાલુકાના ફુલઝર ગામે ગ્રામ પંચાયતની જુદા-જુદા વોર્ડની સમગ્ર પેનલ અગાઉ જ બિનહરિફ થઈ હતી. પરંતુ ફુલઝર ગ્રામ પંચાયત સરપંચપદ માટે ચનાભાઈ કરશનભાઈ વાળોદરા તથા…
View More ફૂલઝર ગામે સરપંચ પદના ઉમેદવારને ત્યાં શૌચાલય ન હોવાથી ફોર્મ રદ, હરિફ બિનહરીફકોરોનામાં સતત વધારો: આજે વધુ 12 પોઝિટિવ કેસ નોંધાયા
શહેરમાં કોરોનાના કેસમાં ધીમીગતિએ વધારો જોવા મળી રહ્યો છે ગઈકાલ સુધી 9-10 દર્દીઓ આવ્યા બાદ આજે એક સાથે 12 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના લીધે…
View More કોરોનામાં સતત વધારો: આજે વધુ 12 પોઝિટિવ કેસ નોંધાયારેસકોર્ષમાં સ્વ.વિજયભાઈની પ્રાર્થનાસભાની તૈયારી
ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડવાની ધારણા, પાર્કિંગ-ટ્રાફિક નિયમનની વ્યવસ્થા ગોઠવતી પોલીસ સ્મશાનયાત્રાના રૂટ ઉપર શ્રધ્ધાંજલિના હોર્ડિંગ લાગ્યા, DNA રિપોર્ટ આવ્યા બાદ તમામ સમય નક્કી…
View More રેસકોર્ષમાં સ્વ.વિજયભાઈની પ્રાર્થનાસભાની તૈયારીકોરોનાના કહેર વચ્ચે હાર્ટ એટેકનો ઉપાડો: પરિણીતા સહિત ચારના મોત
રાજકોટમાં પરિણીતા, બે પ્રૌઢ અને એક વૃધ્ધને આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડયો રાજકોટ સહીત રાજયભરમા કોરોનાનાં કહેર વચ્ચે હૃદયરોગનાં હુમલાએ ઉપાડો લીધો હોય તેમ દરરોજ…
View More કોરોનાના કહેર વચ્ચે હાર્ટ એટેકનો ઉપાડો: પરિણીતા સહિત ચારના મોતખંભાળિયામાં તેલી નદીના પુલ પાસેથી બિનવારસુ હાલતમાં મૃત ભ્રુણ મળી આવ્યું: અરેરાટી
ખંભાળિયાના મિલન ચાર રસ્તા વિસ્તાર નજીક આવેલી તેલી નદીના પુલ પાસેથી આજરોજ સવારના સમયે એક ભ્રુણ મૃત હાલતમાં મળી આવ્યું હતું. જે અંગે પોલીસે…
View More ખંભાળિયામાં તેલી નદીના પુલ પાસેથી બિનવારસુ હાલતમાં મૃત ભ્રુણ મળી આવ્યું: અરેરાટીરાજકોટમાં કામ શોધવા આવેલા શાપરના પ્રૌઢે બેકારીથી કંટાળી કર્યો આપઘાતનો પ્રયાસ
શાપરમા રહેતા પ્રૌઢ રાજકોટમા કામ શોધવા માટે આવ્યા હતા. પરંતુ કામ નહી મળતા પ્રૌઢે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાતનો પ્રયાસ કરનાર પ્રૌઢને સારવાર…
View More રાજકોટમાં કામ શોધવા આવેલા શાપરના પ્રૌઢે બેકારીથી કંટાળી કર્યો આપઘાતનો પ્રયાસમોરબીના સોખડામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી શ્રમિકની હત્યા
મોરબીના સોખડા ગામે નજીક રેબેકા લેમીનેટ કારખાનામાં યુવક ભાભી સાથે ફોન દ્વારા વાતચીત કરતા હોય જે ખબર પડી જતા યુવકે આરોપીને ઠપકો આપતાં જેનું મનદુ:ખ…
View More મોરબીના સોખડામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી શ્રમિકની હત્યાહળવદ તાલુકાના દેવળિયા ગામે સગીરા- યુવકનો સજોડે ગળાફાંસો ખાઈ આપઘાત
મુળ વડોદરાની સગીરા અને યુવક ખેતમજૂરી કરતા હતાં હળવદ તાલુકાના દેવળીયા ગામની સીમમાં સાથે ખેતમજૂરી કરતા મૂળ વડોદરા જિલ્લાના વતની યુવાન અને સગીરાએ વાડીના એંગલ…
View More હળવદ તાલુકાના દેવળિયા ગામે સગીરા- યુવકનો સજોડે ગળાફાંસો ખાઈ આપઘાતમોરબીની ઉંચી માંડલમાં પત્ની પરપુરુષ સાથે વાત કરતા પતિનો આપઘાત
યુવકે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું મોરબીના ઊંચી માંડલ ગામ પાસે આવેલ સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનની પત્ની અન્ય પુરુષ…
View More મોરબીની ઉંચી માંડલમાં પત્ની પરપુરુષ સાથે વાત કરતા પતિનો આપઘાત