રાજકોટ ગોંડલ હાઈવે પર સિકસ લેનનું કામ ચાલી રહ્યું છે ત્યારે ધીમી ગતિએ ચાલતાં આ કામના કારણે અવારનવાર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળે છે. ગોંડલ હાઈવેના…
View More રાજકોટ-ગોંડલ હાઈવે ઉપર રસ્તાના કામને કારણે ટ્રાફિકજામCategory: સૌરાષ્ટ્ર
શહેરમાં જુગારના બે દરોડામાં પત્તા ટીંચતા 13 શકુની ઝડપાયા
શહેરમા પોલીસે જુગારનાં બે સ્થળે દરોડા પાડી પતા ટીંચતા 13 શકુનીને ઝડપી પાડી પટમાથી રૂ. રર હજારની રોકડ કબજે કરી છે. આજીડેમ ચોકડી પાસે સાઇબાબા…
View More શહેરમાં જુગારના બે દરોડામાં પત્તા ટીંચતા 13 શકુની ઝડપાયારાજકોટના બે સહિત 11 IPSનો જૂની પેન્શન યોજનામાં સમાવેશ
2005 પૂર્વે પરીક્ષા પાસ કરી હોય તેઓનો નિમણૂંકના વર્ષ પ્રમાણે સમાવેશ ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં કાર્યરત 11 ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારીઓ માટે મહત્વનો નિર્ણય…
View More રાજકોટના બે સહિત 11 IPSનો જૂની પેન્શન યોજનામાં સમાવેશઅટલ સરોવર નજીક ગેસ લાઈન તૂટતાં આગ ભભૂકી
શહેરની ભાગોળે નવા રીંગ રોડ પર અટલ સરોવર પાસે ખોદકામ દરમિયાન ગેસ લાઈન તુટતાં આગ ભભૂકી ઉઠી હતી. અટલ સરોવર સામે હોટલ રોયલ રીટની બાજુમાં…
View More અટલ સરોવર નજીક ગેસ લાઈન તૂટતાં આગ ભભૂકીરાજકોટમાં બપોરથી મેઘરાજા મંડાયા, ધૂંઆધાર ઇનિંગ
પોણા બે ઇંચ એકરસ વરસાદથી રસ્તાઓ ઉપર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા દક્ષિણ ગુજરાતમાં સતત ધબધબાટી, બપોર સુધીમાં મહુવામાં પાંચ, વિસાવદર-ચિખલી- ખેરગ્રામ- બારડોલીમાં 4 ઇંચ…
View More રાજકોટમાં બપોરથી મેઘરાજા મંડાયા, ધૂંઆધાર ઇનિંગCGST કચેરીમાં બેઠક વ્યવસ્થાના અભાવે વેપારીઓ-વકીલો લોબીમાં ઉભા રહેવા મજબૂર
સી.જી.એસ.ટી.ની કાર્યવાહી જેવી કે ઓડિટ, અપીલ, વેરિફિકેશન વગેરે બાબતો અન્વયે વેપારીઓએ સી.જી.એસ.ટી. કચેરીની મુલાકાત લેવી પડે છે. આ જ રીતે વેપારીના વકીલો અને સી.એ. ને…
View More CGST કચેરીમાં બેઠક વ્યવસ્થાના અભાવે વેપારીઓ-વકીલો લોબીમાં ઉભા રહેવા મજબૂરઇસ્ટઝોનના 6 વોર્ડના રોડ 66.57 કરોડના ખર્ચે નવા બનશે
બાકી રહી ગયેલા અનેક રોડ પહોળા કરવા અને ખુલ્લા કરવાનું કામ પણ સાથોસાથ કરાશે ડીઆઇ પાઇપ લાઇન નાખતા મોટાભાગના રોડ રસ્તાઓ તૂટી ગયા બે વર્ષમાં…
View More ઇસ્ટઝોનના 6 વોર્ડના રોડ 66.57 કરોડના ખર્ચે નવા બનશેચુનારાવાડમાં પતિને વીડિયોકોલ કરી પત્નીનો ફાંસો ખાઈ આપઘાત
પાંચ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી : કારણ અકબંધ શહેરના ચુનારાવાડ વિસ્તારમાં રહેતી મહિલાએ કામે ગયેલા પતિને વિડિયો કોલ કરી બાદમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં…
View More ચુનારાવાડમાં પતિને વીડિયોકોલ કરી પત્નીનો ફાંસો ખાઈ આપઘાતઅષાઢના આરંભે શેરબજારને શૂરાતન, સેન્સેકસમાં 951, નીફટીમાં 285નો ઉછાળો
અમેરિકાનો ફુગાવો – વ્યાજ દર ઘટવાની આશાએ ટેમ્પરરી તેજીનો માહોલ નિફ્ટી 25,168અંકે ખૂલ્યો પોઝિટીવ ગ્લોબલ સંકેત વચ્ચે શેરબજારની શરૂૂઆત તેજી સાથે થઇ હતી. સેન્સેક્સ અને…
View More અષાઢના આરંભે શેરબજારને શૂરાતન, સેન્સેકસમાં 951, નીફટીમાં 285નો ઉછાળોઅગ્નિકાંડ: સાત આરોપીની ડિસ્ચાર્જ અરજી પર તા.7મી જુલાઈએ ચુકાદો
ચાર્જફ્રેમ થાય તે પહેલા સાતેય આરોપીએ તહોમતમાંથી બિનતહોમત કરી છોડી મુકવા અરજીઓ દાખલ કરી’તી રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ચાર્જફ્રેમ થાય…
View More અગ્નિકાંડ: સાત આરોપીની ડિસ્ચાર્જ અરજી પર તા.7મી જુલાઈએ ચુકાદો