રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા નિર્માણ પામેલા નવનિર્મિત રોડની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, માત્ર ચાર દિવસ પહેલા જ બનાવવામાં…
View More લક્ષ્મીનગરમાં ચાર દી’ પહેલાં બનેલા રોડમાં લોટ, પાણી ને લાકડા, આંગળીના ટેરવે પોપડા ઉખડ્યાCategory: સૌરાષ્ટ્ર
રિંગ રોડથી કણકોટ જવાના રસ્તે બે -બે ફૂટના ખાડા, ભયંકર કીચડ
એન્જિનિયરિંગ કોલેજના છાત્રો સહિત હજારો વાહનચાલકોના જીવ ઉપર ઝળુંબતું જોખમ રાજકોટના નવા 150 ફૂટ રિંગ રોડ-2 પર પરસાણા ચોકડીથી કણકોટ ગામ તરફ જતા માર્ગની હાલત…
View More રિંગ રોડથી કણકોટ જવાના રસ્તે બે -બે ફૂટના ખાડા, ભયંકર કીચડહળવદ પાસેથી બટેટાની આડમાં છૂપાવેલ 18.25 લાખનો બિયર ભરેલો ટ્રક ઝડપાયો
સ્ટેટ મોનિટરીંગ સેલનો દરોડો, 28.37 લાખના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ, પાંચની શોધખોળ હળવદ માળીયા હાઈવે પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી બટેટાની આડમાં છુપાવેલ…
View More હળવદ પાસેથી બટેટાની આડમાં છૂપાવેલ 18.25 લાખનો બિયર ભરેલો ટ્રક ઝડપાયોમોરબીમાં ઘરબેઠા રૂપિયા કમાવાની લાલચમાં વૃધ્ધે રૂા.63 લાખ ગુમાવ્યા
ઓનલાઈન સાયબર ફ્રોડના કિસ્સા સતત વધી રહ્યા છે ઓનલાઈન ફ્રોડ કરતી ટોળકી કોઈને કોઈ બહાને નાગરિકોને નિશાન બનાવતી હોય છે જેમાં આંધ્રપ્રદેશના વતની અને હાલ…
View More મોરબીમાં ઘરબેઠા રૂપિયા કમાવાની લાલચમાં વૃધ્ધે રૂા.63 લાખ ગુમાવ્યારાજકોટ પાસેથી 56.43 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
ઘંટેશ્ર્વર પાસે રહેતાં ડ્રાઈવરની ધરપકડ, 71.63 લાખનો મુદ્દામાલ કબજે રાજકોટ અમદાવાદ હાઈવે પર ક્રિષ્ના વોટર પાર્ક પાસે ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે દરોડો પાડી 56.43…
View More રાજકોટ પાસેથી 56.43 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો‘ઓપરેશન સાયબર સ્ટોર્મ’ રાજકોટનાં 3 સહિત 35ની ધરપકડ
નવસારીમાં થયેલ 3 કરોડની છેતરપિંડી મામલે પોલીસનું ઓપરેશન; ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રનાં 7 જિલ્લામાં દરોડા નવસારી જિલ્લામાં થયેલી રૂપિયા 3 કરોડની છેતરપીંડી મામલે તપાસ દરમિયાન…
View More ‘ઓપરેશન સાયબર સ્ટોર્મ’ રાજકોટનાં 3 સહિત 35ની ધરપકડજસદણના વિરનગર પાસે ચાલુ ટ્રકમાંથી પટકાયેલા યુવકનું મોત
જસદણના વીરનગર પાસે ચાલુ ટ્રકમાંથી પટકાયેલા શ્રમિક યુવકનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. મૃતક યુવાન બાર દિવસ પૂર્વે પવનચક્કીમાં ખલાસીના કામ અર્થે…
View More જસદણના વિરનગર પાસે ચાલુ ટ્રકમાંથી પટકાયેલા યુવકનું મોતગોંડલ હાઈવે પર બે કારના અકસ્માત બાદ બે પરિવાર વચ્ચે જાહેરમાં મારામારી
રાજકોટ ગોેંડલ હાઈવે પર રામદ્વાર પાસે બે કાર વચ્ચે થયેલી ટક્કર બાદ બન્ને કારમાં બેઠેલા પરિવાર વચ્ચે ઝઘડો થયા બાદ વાત મારામારી સુધી પહોંચી હતી…
View More ગોંડલ હાઈવે પર બે કારના અકસ્માત બાદ બે પરિવાર વચ્ચે જાહેરમાં મારામારીરાજકોટ રહેતા મહિલાના જેતપુરના બંધ મકાનમાંથી 1.96 લાખની ચોરી
રાજકોટમાં રેલનગરના સાધુવાસવાણી કુંજ રોડ પર રહેતા મુળ જેતપુરનાં મહિલાના જેતપુર સ્થિત મકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં. સંતાનોને ભણાવવા માટે રાજકોટ આવેલા મહિલાના જેતપુર સ્થિત બંધ…
View More રાજકોટ રહેતા મહિલાના જેતપુરના બંધ મકાનમાંથી 1.96 લાખની ચોરીજસદણમાં એસ.ટી.ના ધાંધિયાથી છાત્રોના ચક્કાજામ
જસદણમાં એસ.ટી. બસ સેવામાં ધાંધીયાના કારણે રાજકોટ અપડાઉન કરતા વિદ્યાર્થીઓએ આજે જસદણ બસ સ્ટેશન સામે જ ચક્કાજામ કરી દેતા વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. પોલીસે…
View More જસદણમાં એસ.ટી.ના ધાંધિયાથી છાત્રોના ચક્કાજામ