નીટના પેપર લીક થવાના મામલે કેન્દ્રીય શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે દિલ્હીમાં આંદોલન કરી રહેલ યુવાનો ઉપર પોલીસ લાઠીચાર્જ અને બર્બરતાના વિરોધમાં સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પણ કોંગ્રેસ, આમ…
View More રાજકોટમાં કોંગ્રેસ અને છાત્ર સંગઠનો દ્વારા સરકાર વિરોધી પ્રદર્શનCategory: સૌરાષ્ટ્ર
પત્નીના ત્રાસથી કંટાળી પતિએ રાંદરડા તળાવમાં છલાંગ લગાવી
શહેરના નવલનગરમાં રહેતા યુવાને પત્નીના ત્રાસથી કંટાળી રાંદરડા તળાવમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે, સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડની ટીમે સમય સૂચકતા વાપરી…
View More પત્નીના ત્રાસથી કંટાળી પતિએ રાંદરડા તળાવમાં છલાંગ લગાવી50થી વધુ ઈ-ચલણ બાકી હોય તેવા 228 લોકોના લાઇસન્સ થશે સસ્પેન્ડ
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની અધ્યક્ષતામાં શહેર માર્ગ સલામતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. પોલીસ કમિશનર હાઇવે પરના ગેપ ઈન મીડિયન તત્કાલ બંધ કરવા,…
View More 50થી વધુ ઈ-ચલણ બાકી હોય તેવા 228 લોકોના લાઇસન્સ થશે સસ્પેન્ડસગીર પુત્ર પાસે મજૂરી કામ કરાવવાની ના પાડતા કાકા પર ભત્રીજાનો ધોકાથી હુમલો
રાજકોટના કુવાડવા રોડ પર ચામુંડા સોસાયટીની શેરી નંબર 02 માં રહેતા અને છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા 54 વર્ષીય મુકેશભાઇ મનુભાઇ ચેખલીયાએ આ…
View More સગીર પુત્ર પાસે મજૂરી કામ કરાવવાની ના પાડતા કાકા પર ભત્રીજાનો ધોકાથી હુમલોરાજકોટની સગીરાને ઇન્સ્ટાગ્રામમાં ભોળવી દુષ્કર્મ ગુજારનાર નરાધમ ઝડપાયો
શહેરમાંથી સગીર વયની દીકરીઓને સોશિયલ મીડિયાના માધ્યમથી શિકાર બનાવતી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટની એક 15 વર્ષની સગીરાને ઈન્સ્ટાગ્રામ પર પ્રેમજાળમાં ફસાવી,…
View More રાજકોટની સગીરાને ઇન્સ્ટાગ્રામમાં ભોળવી દુષ્કર્મ ગુજારનાર નરાધમ ઝડપાયોઉપલેટામાં આયુર્વેદિક સીરપના નામે નશાનો કારોબાર, 2520 બોટલ કબજે
રાજકોટ જીલ્લામાં નશીલા અને માદક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ સામે કાર્યવાહી કરવા પોલીસ અધિકારીઓની સુચનને પગલે એસઓજીની ટીમે ઉપલેટાના એક ગોડાઉનમાં દરોડો પાડી ત્યાંથી રૂૂ.4 લાખની…
View More ઉપલેટામાં આયુર્વેદિક સીરપના નામે નશાનો કારોબાર, 2520 બોટલ કબજેબામણબોર પાસેથી રૂા.1.16 લાખના એમડી ડ્રગ્સ સાથે પેડલર રાજસ્થાની સાગ્રીત સાથે ઝડપાયો
રાજકોટ એસ.ઓ.જી. ની ટીમે બામણબોર રાજસ્થાનથી રાજકોટ આવતા ડ્રગ્સ પેડલર અને તેના રાજસ્થાની સાગરિતને . 1.16 લાખની કિંમતના એમ.ડી. ડ્રગ્સ (મેફેડ્રોન) સાથે ઝડપી લીધો હતો.…
View More બામણબોર પાસેથી રૂા.1.16 લાખના એમડી ડ્રગ્સ સાથે પેડલર રાજસ્થાની સાગ્રીત સાથે ઝડપાયોસ્ટેન્ડિંગ કમિટી દ્વારા 113 કરોડના વિકાસ કાર્યોને લીલી ઝંડી
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની આજે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના વિવિધ વિકાસ કાર્યો, માળખાગત સુવિધાઓ અને નાગરિકોની પ્રાથમિક જરૂૂરિયાતોને લગતા અનેક…
View More સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 113 કરોડના વિકાસ કાર્યોને લીલી ઝંડીબે મહિલા કર્મચારીને વાહન અને મોબાઈલ એલાઉન્સની રકમ ચૂકવી દેવા મનપાને આદેશ
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના બે મહિલા કર્મચારીઓને તેમની લેણી નીકળતી વાહન અને મોબાઈલ એલાઉન્સની રકમ ચૂકવી દેવા લેબર કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. આ અંગેની…
View More બે મહિલા કર્મચારીને વાહન અને મોબાઈલ એલાઉન્સની રકમ ચૂકવી દેવા મનપાને આદેશન્યૂ કેદારનાથ સોસાયટીમાં અશાંતધારાની જોગવાઇઓનો ભંગ, રહેવાસીઓની રજૂઆત
રાજકોટ શહેરના વોર્ડ નં.16માં કોઠારિયા રોડ ઉપર આવેલ ન્યૂ કેદારનાથ સોસાયટીમાં અશાંતધારાનો યોગ્ય અમલ થતો નહીં હોવાની આ સોસાયટીના રહેવાસીઓએ કલેક્ટર તથા પોલીસ કમિશનરને આવેદનપત્ર…
View More ન્યૂ કેદારનાથ સોસાયટીમાં અશાંતધારાની જોગવાઇઓનો ભંગ, રહેવાસીઓની રજૂઆત