રાજ્યભરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ માર્ગ મકાન વિભાગ, નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા રસ્તા તેમજ પુલોનું નિરીક્ષણ તેમજ જરૂૂરી મરામત કામ યુદ્ધના ધોરણે હાથ…
View More રાજકોટ જિલ્લામાં 26 બ્રિજ નબળા, એક જોખમીCategory: સૌરાષ્ટ્ર
વીરપુરમાં સોલાર કંપનીએ ખેડૂતોની સંમતિ વગર જ ખેતરના શેઢે વીજપોલ ઉભા કરતા રોષ
સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વિરપુરમાં ખેડૂતોના ખેતરોના સેઢે જેજે સોલાર કંપની દ્વારા દાદાગીરીથી એકાએક વિજપોલ ઉભા કરી દેવાનું સામે આવ્યું છે,જેમને લઈને ખેડૂતોમાં રોષ ફેલાયો છે.…
View More વીરપુરમાં સોલાર કંપનીએ ખેડૂતોની સંમતિ વગર જ ખેતરના શેઢે વીજપોલ ઉભા કરતા રોષમોરબી યાર્ડના કચરા સામે મહિલાઓનો વિરોધ, ગેટ બંધ કરી કર્યો ચક્કાજામ
મોરબીમાં જન આંદોલને રાજકીય સ્વરૂૂપ ધારણ કરી લેતા વિપક્ષ કોંગ્રેસે પોલીસની ઘેરાબંધી વચ્ચે પણ મહાપાલિકાને ઘેરાવ કરતા તેમજ સામેપક્ષે ધારાસભ્ય કાંતિ અમૃતિયા મોટા કાફલા સાથે…
View More મોરબી યાર્ડના કચરા સામે મહિલાઓનો વિરોધ, ગેટ બંધ કરી કર્યો ચક્કાજામઓખાના સુદર્શન સેતુ ધૂળ અને પોપડા પડતા હોવાના વાયરલ વીડિયો અંગે તંત્રની સ્પષ્ટતા
ઓખા – બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુ બ્રિજના પોપડા પડતા હોવાની અફવા ફેલાવતો વીડિયો સોશિયલ મીડિયામાં થોડા દિવસો પૂર્વે વાઇરલ કરવામાં આવ્યો હતો. આ અંગે…
View More ઓખાના સુદર્શન સેતુ ધૂળ અને પોપડા પડતા હોવાના વાયરલ વીડિયો અંગે તંત્રની સ્પષ્ટતાઇટાલિયા ચૂંટણી લડવા આવે તો હું રાજીનામું આપીશ : અમૃતિયા
મોરબીથી 150 કારના કાફલા સાથે ગાંધીનગર પહોંચી વિધાનસભાના પગથીયે પડાવ નાખી ઇટાલિયાની રાહ જોઇ પરત ફર્યા મોરબી માંથી આજે 150ના કાફલાથી વધુ કાર સાથે કાર્યકરો…
View More ઇટાલિયા ચૂંટણી લડવા આવે તો હું રાજીનામું આપીશ : અમૃતિયાવડોદરા બાદ માંગરોળમાં તૂટ્યો પુલ!! બ્રિજનું રિપેરિંગ કરતી વખતે બની ઘટના, 8થી વધુ લોકો નદીમાં ખાબક્યા
વડોદરા બાદ હવે જૂનાગઢમાંથી બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે. માંગરોળ તાલુકાના આજક ગામે પુલ તૂટતા દોડધામ મચી ગઇ હતી. આત્રોલીથી કેશોદ તરફ જતા…
View More વડોદરા બાદ માંગરોળમાં તૂટ્યો પુલ!! બ્રિજનું રિપેરિંગ કરતી વખતે બની ઘટના, 8થી વધુ લોકો નદીમાં ખાબક્યાનવાગામ-આણંદપુર રાજાશાહી બ્રિજ પર ભારે વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ
વડોદરામાં બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ રાજકોટ જિલ્લાનું તંત્ર સક્રિય થયું છે. જિલ્લાના તમામ બ્રિજોની તાત્કાલિક ચકાસણી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા, જેમાં ત્રણ જેટલા…
View More નવાગામ-આણંદપુર રાજાશાહી બ્રિજ પર ભારે વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધટ્યુશનમાંથી મોડી આવતી હોવાથી માતાએ ઠપકો આપતા ધો.10ની છાત્રાનો આપઘાત
આજના સમયમાં સહનશકિત ઓછી થઇ રહી હોય તેમ માતા-પિતા ઠપકો આપતા સંતાનો અવળુ પગલુ ભરી લેતા હોવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે આવો જ વધુ…
View More ટ્યુશનમાંથી મોડી આવતી હોવાથી માતાએ ઠપકો આપતા ધો.10ની છાત્રાનો આપઘાતકોઠારિયા સોલવન્ટમાં જુગાર રમતી 5 મહિલા સહિત 8 શખ્સો ઝડપાયા
આંબેડકરનગરમાં મકાનમાં પતા ટીંચતા 4 ઝબ્બે શહેરની ભાગોળે ગોંડલ રોડ પર આવેલા કોઠારીયા સોલવન્ટમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા પાંચ મહીલા સહીત આઠ શખ્સોને રૂા.11460ની…
View More કોઠારિયા સોલવન્ટમાં જુગાર રમતી 5 મહિલા સહિત 8 શખ્સો ઝડપાયાબેફામ ફી ઉઘરાવતી કર્ણાવતી સ્કૂલમાં NSUIનો હલ્લાબોલ
સૌરાષ્ટ્ર ઝોનમાં છેલ્લા પાંચ મહીનાથી સભ્યો નહીં હોવાથી શાળાઓ મનમાની ચલાવી બેફામ ફીના ઉઘરાણા કરી હોવાથી આજરોજ એનએસયુઆઇ દ્વારા રેલનગરમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કુલ…
View More બેફામ ફી ઉઘરાવતી કર્ણાવતી સ્કૂલમાં NSUIનો હલ્લાબોલ