મામલતદાર કચેરી પાસે રેલવે પુલ પરના રસ્તાની તંત્ર દ્વારા કામગીરી કરવામાં ન આવતા બને છે અકસ્માતના બનાવો ઉપલેટા શહેરના ધોરાજી રોડ પર નવી મામલતદાર કચેરી…
View More ઉપલેટા નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારીને કારણે અકસ્માત સર્જાતા યુવક ગંભીરCategory: સૌરાષ્ટ્ર
મોરબીમા પીધેલા ડમ્પર ચાલકે અનેકને અડફેટે લીધા
મોરબીમાં દારૂૂબંધીના નિયમના લીરા ઉડાડતી વધુ એક ઘટના સામે આવી છે. શનાળા પાસે એક પીધેલા ડમ્પર ચાલકે બે વાહનો સાથે અકસ્માત સર્જ્યો છે. જો કે…
View More મોરબીમા પીધેલા ડમ્પર ચાલકે અનેકને અડફેટે લીધાજૂનાગઢ મનપાના ચીફ ફાયર ઓફિસર અને ડ્રાઈવરે દારૂ ઢીંચી અકસ્માત સજર્યો
ત્રણ લોકો ઈજાગ્રસ્ત, પોલીસે અકસ્માત સર્જનાર સહિત બે સામે પ્રોહીએકટ મુજબ ગુનો નોંધ્યો શહેરના ઝાંઝરડા ચોકડી નજીક રોંગ સાઈડમાં પુર ઝડપે વાહન ચલાવી એક કાર…
View More જૂનાગઢ મનપાના ચીફ ફાયર ઓફિસર અને ડ્રાઈવરે દારૂ ઢીંચી અકસ્માત સજર્યોમોરબી જિલ્લાના રોડ-રસ્તાના કામો ઝડપથી પૂરા કરો, કલેકટરની સુચના
મોરબી ઈન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લાના વિવિધ પ્રશ્નો અંગે સમીક્ષા કરવામાં…
View More મોરબી જિલ્લાના રોડ-રસ્તાના કામો ઝડપથી પૂરા કરો, કલેકટરની સુચનામનપામાં રજુઆત કરવા ગયેલા આપના નેતાનું હાર્ટએટેક બાદ સારવારમાં મોત
ગઇકાલે રાજકોટ મનપામાં રજુઆત કરવા ગયેલા આમ આદમી પાર્ટીના નેતાને હાર્ટ એટેક આવતા ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જયાં આજે સારવાર દરમિયાન દમ…
View More મનપામાં રજુઆત કરવા ગયેલા આપના નેતાનું હાર્ટએટેક બાદ સારવારમાં મોતમહિલા એએસઆઈને સીઆરપીએફ બોયફ્રેન્ડે ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી
મુળ સુરેન્દ્રનગરની યુવતી અંજાર પોલીસ મથકમાં ફરજ બજાવતી હતી : હત્યા કરી પ્રેમી પોલીસ મથકે હાજર થઇ ગયો અંજાર પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર તરીકે…
View More મહિલા એએસઆઈને સીઆરપીએફ બોયફ્રેન્ડે ગળુ દબાવી મોતને ઘાટ ઉતારીનેશનલ હાઇવેના કામ ઝડપથી પૂરા કરો: સંકલન સમિતિમાં રામભાઇની નારાજગી
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને આજરોજ જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજવામાં આવી હતી. જેમાં જિલ્લાના વિવિધ પ્રશ્નોની ચર્ચા…
View More નેશનલ હાઇવેના કામ ઝડપથી પૂરા કરો: સંકલન સમિતિમાં રામભાઇની નારાજગીખખડધજ રસ્તાઓથી સૌરાષ્ટ્રના કરોડોના ઉદ્યોગને અસર
ગુજરાતના સ્ટેટ હાઈ વે અને નેશનલ હાઈવેની સપાટી ઊબડખાબડ થઈ ગઈ હોવાથી મેન્યુફેક્ચરિંગ સ્ટેટ ગણાતા ગુજરાતમાં માલની હેરફેરના ખર્ચાઓ વધી રહ્યા છે. માલ લઈને ટ્રકને…
View More ખખડધજ રસ્તાઓથી સૌરાષ્ટ્રના કરોડોના ઉદ્યોગને અસરરતનપરમાં વિદેશી વિદ્યાર્થીઓ બેઝબોલના ધોકા સાથે નીકળ્યા
તાજેતરમાં ગ્રામજનો સાથે થયેલી માથાકૂટ બાદ ખુલ્લેઆમ ધોકા સાથે નીકળતા લોકોમાં ભયનો માહોલ ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અને રતનપર સહીતના આજુબાજુના ગામડાઓમાં હોસ્ટેલ રૂમ રાખીને…
View More રતનપરમાં વિદેશી વિદ્યાર્થીઓ બેઝબોલના ધોકા સાથે નીકળ્યાગંજીવાડામાં ધો. 12ના વિદ્યાર્થીએ મગજ ભમતા એસિડ પી લીધું
શહેરમા ગંજીવાડા વિસ્તારમા રહેતા અને ધો. 12 મા અભ્યાસ કરતા વિધાર્થીએ મગજ ભમતા એસીડ પી લીધુ હતુ. સગીરને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામા આવ્યો…
View More ગંજીવાડામાં ધો. 12ના વિદ્યાર્થીએ મગજ ભમતા એસિડ પી લીધું