રાજકોટ શહેરમા વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. માયાણી નગર મેઇન રોડ પર ખીજડા વાળા રોડ નજીક ખુલ્લા પ્લોટમાથી એક યુવાનની હત્યા કરાયેલી લાશ…
View More માયાણી નગરમાંથી યુવાનની હત્યા કરાયેલી લાશ મળીCategory: સૌરાષ્ટ્ર
જમવા જતાં શ્રમિક યુવાન ઉપર ક્રેઈન ફરી વળતા મોત
લોઠડામાં રહેતો અને કારખાનામાં કામ કરતો યુવાન બપોરના સમયે જમવા જતો હતો. ત્યારે ક્રેઈનની ઠોકરે ચડી જતા વ્હીલ માથે ફરી વળ્યું હતું. ગંભીર રીતે ઘવાયેલા…
View More જમવા જતાં શ્રમિક યુવાન ઉપર ક્રેઈન ફરી વળતા મોતકરોડોના સાયબર ફ્રોડના કેસમાં પિતા-પુત્રની જામીન અરજી નામંજૂર કરતી અદાલત
કરોડોના સાયબર ફ્રોડના ગુન્હામા મિત ગુપ્તા અને તેના પિતા લાલબહાદર નરોતમભાઈ ગુપ્તાની રેગ્યુલર જામીન અરજી સેશન સપોર્ટ દ્વારા ના મંજૂર કરવામાં આવી છે. વધુ વિગત…
View More કરોડોના સાયબર ફ્રોડના કેસમાં પિતા-પુત્રની જામીન અરજી નામંજૂર કરતી અદાલતરીબડા પ્રકરણમાં મહિલા વકીલની ધરપકડ થશે
ચકચારી બનેલા રીબડા નાં અમીત ખુંટ આપઘાત પ્રકરણ માં ભોગબનનાર સગીરાની ઓળખ છતી કરવા અંગે રાજકોટ નાં મહીલા એડવોકેટ સામે તાલુકા પોલીસ માં થયેલી ફરિયાદ…
View More રીબડા પ્રકરણમાં મહિલા વકીલની ધરપકડ થશેશહેરમાં 3 સ્થળે જુગારના દરોડામાં 15 શખ્સો ઝડપાયા
શહેરમાં શ્રાવણ માસ શરૂ થતા જ જુગારની જાણે મોસમ ખીલી હોય તેમ ઠેર ઠેર જુગારના હાટડાઓ શરૂ થયા છે. ત્યારે પોલીસે પણ જુગારીઓ ઉપર વોચ…
View More શહેરમાં 3 સ્થળે જુગારના દરોડામાં 15 શખ્સો ઝડપાયાપરિણીતાને ભરણપોષણ નહીં ચૂકવનાર સાસુ-જેઠને 705 દિવસની સજા ફટકારતી કોર્ટ
શહેરમા સાત વર્ષ પૂર્વે સગર્ભાને તરછોડી પતિ વિદેશ ફરાર થયા બાદ પરિણીતાએ દાખલ કરેલા ઘરેલુ હિંસાના કેસમાં ભરણપોષણ નહીં ચુકવવા બદલ કોર્ટે સાસુ અને જેઠને…
View More પરિણીતાને ભરણપોષણ નહીં ચૂકવનાર સાસુ-જેઠને 705 દિવસની સજા ફટકારતી કોર્ટસૌરાષ્ટ્રમાં ભાદર સૌથી પ્રદૂષિત નદી; ભોગાવોમાં સબ સલામત
જેતપુર નજીક ભાદર નદીને પ્રાયોરિટી-1માં મૂકાઈ, સાબરમતીની હાલત સૌથી ખરાબ, રાજ્યમાં કુલ 13 નદીનું પાણી ગંભીર પ્રદુષિત ગુરૂવારે લોકસભામાં કેન્દ્ર સરકારે રજૂ કરેલા ડેટા અનુસાર,…
View More સૌરાષ્ટ્રમાં ભાદર સૌથી પ્રદૂષિત નદી; ભોગાવોમાં સબ સલામતલાપતા બનેલા ફઇ-ભત્રીજીના કેસમાં પોલીસ ધંધે લાગી
મહિલા કે તેનો ભાઇ ફરિયાદ નોંધાવવા તૈયાર નથી, અપહરણનો ગુનો નોંધાવા પોલીસની તૈયારી પૂછપરછમાં પણ પરિવાર સહકાર આપતો નથી, અલગ-અલગ ઇન્ટ્રોગેશન શહેરના ગાંધીગ્રામ વિસ્તારની અલ્કાપુરીમાં…
View More લાપતા બનેલા ફઇ-ભત્રીજીના કેસમાં પોલીસ ધંધે લાગીહડકવા વિરોધી ઝુંબેશ: મનપા તમામ કૂતરાઓનું વેક્સિનેશન કરશે
શહેરમાં રખડતા કુતરાઓનો ત્રાસ વધતા મહાનગપાલિકાએ હડકવા વિરોધી ઝુંબેશ અંતગર્ત ફરી એક વખત શ્ર્વાન વેકિસનેશન ઝુંબેશ શરૂ કરવા માટે ટેન્કર પ્રક્રિયા હાથ ધરી અલગ અલગ…
View More હડકવા વિરોધી ઝુંબેશ: મનપા તમામ કૂતરાઓનું વેક્સિનેશન કરશેઆર.ટી.ઓ.ના નિયમનો ભંગ કરતા 31થી વધારે સ્કૂલ વાનચાલકો વિરૂધ્ધ કાર્યવાહી
આર ટી ઓ રાજકોટ કચેરીના ઇન્સ્પેક્ટર દ્વારા સ્કૂલ વાહનની ચેકીંગ ડ્રાઈવ યોજવામાં આવેલ હતી જેમાં રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમા ચેકીંગ હાથ ધરી કુલ 31…
View More આર.ટી.ઓ.ના નિયમનો ભંગ કરતા 31થી વધારે સ્કૂલ વાનચાલકો વિરૂધ્ધ કાર્યવાહી