ધોરાજી પોલીસ મથકમાં દારૂૂડિયાએ આંતક મચાવી પોલીસ મથકમાં આગ લગાડવાનો પ્રયાસ કરતા આ મામલે ધોરાજી પોલીસે બહારપુરાના દારૂૂડિયા સામે ગુનો નોંધ્યો છે. આ ઘટના અંગે…
View More ધોરાજી પોલીસ સ્ટેશનમાં દારૂડિયાનો આતંક, આગ લગાડવાનો પ્રયાસCategory: સૌરાષ્ટ્ર
મોરબીના રાજપર ગામે ભાઈની હત્યા કરનાર ભાઈની ધરપકડ
મોરબીના રાજપર ગામે રવિવારે મોડી રાત્રીના હત્યાનો બનાવ બન્યો હતો જેમાં યુવાનને લાકડી અને ચપ્પુ જેવા હથિયાર વડે ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરવામાં આવી હતી…
View More મોરબીના રાજપર ગામે ભાઈની હત્યા કરનાર ભાઈની ધરપકડમાળિયા મિયાણામાં પ્રેમલગ્ન કરનાર યુવક ઉપર ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ
માળીયા મીંયાણામા રહેતા યુવકના સગા કાકાના દિકરાએ આરોપીની દિકરી સાથે ભગાડી લગ્ન કરેલ હોય જેનો ખાર રાખી મારી નાખવાના ઈરાદાથી આરોપીએ યુવક પર ફાયરિંગ કર્યું…
View More માળિયા મિયાણામાં પ્રેમલગ્ન કરનાર યુવક ઉપર ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસમોરબી નજીક ટ્રક અડફેટે બાઈક સવારનું મોત
મોરબી નજીક નેશનલ હાઈવે પર માળિયા ફાટક પાસે ટ્રક અને બાઈક અથડાયા હતા ટ્રકની ઠોકરે બાઈક ચાલક યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું પોલીસે…
View More મોરબી નજીક ટ્રક અડફેટે બાઈક સવારનું મોતઆદીપુરમાં 7.60 લાખના હેરોઇન સાથે પંજાબના શખ્સની ધરપકડ
આદિપુરમાં જુમાપીર ફાટક નજીક ગ્રીન ઓર્ચિડ સોસાયટી પાસે પગપાળા આવતા શખ્સને પોલીસે પકડી પાડી તેની પાસેથી રૂૂા. 7,60,500નું હેરોઇન જપ્ત કર્યું હતું. આ શખ્સના દશ…
View More આદીપુરમાં 7.60 લાખના હેરોઇન સાથે પંજાબના શખ્સની ધરપકડરાજકોટના આણંદપર બાઘીમાં પતિના હાથે પત્નીની હત્યા
દારૂ ઢીંચી ઝઘડો કર્યા બાદ પતિએ ઢીમ ઢાળી દીધુ, લાશ પાસે કલાકો સુધી બેસી રહ્યો વાડી માલિક અને આજુબાજુના લોકોએ આરોપીને પકડી પોલીસને સોંપ્યો: ગુનો…
View More રાજકોટના આણંદપર બાઘીમાં પતિના હાથે પત્નીની હત્યાજેતલસરના વેરહાઉસમાંથી 31.64 લાખની મગફળીની ચોરી
ગલગલીયા હોટલ પાસે ગિરીરાજ વેર હાઉસમાંથી 1212 ગુણી મગફળી ચોરી કરી જનાર ટોળકીને પકડવા ગ્રામ્ય પોલીસ કામે લાગી જેતપુરના જેતલસરના ગલગલીયા હોટલ પાસે આવેલ…
View More જેતલસરના વેરહાઉસમાંથી 31.64 લાખની મગફળીની ચોરીજેતપુરમાં 7 વર્ષના બાળક સાથે તેના મિત્રનું સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય
મંદિર પાસે સાથે રમવા ગયેલા સાત વર્ષના બાળકને શિકાર બનાવનાર સગીરની શોધખોળ જેતપુરના એક વિસ્તારમાં રહેતા 7 વર્ષના બાળક સાથે તેના સગીરવયના મિત્રએ સૃષ્ટિ વિરુદ્ધનું…
View More જેતપુરમાં 7 વર્ષના બાળક સાથે તેના મિત્રનું સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્યગેડીયા ગામે એલસીબી પીઆઇ સહિત પોલીસમેન પર હુમલો કરનાર બે આરોપીને 10 વર્ષની સજા
ધ્રાંગધ્રા કોર્ટ તપાસકર્તાની જુબાની અને લેખિત પુરાવાઓ ધ્યાનમાં લઇ ચૂકાદો આપ્યો ધ્રાંગધ્રા કોર્ટે ગેડીયા ગામમાં પોલીસ પર હુમલા કેસમાં બે આરોપીઓને સજા ફટકારી છે. પાંચ…
View More ગેડીયા ગામે એલસીબી પીઆઇ સહિત પોલીસમેન પર હુમલો કરનાર બે આરોપીને 10 વર્ષની સજાતા.26થી 28 યોજાશે તરણેતરનો ભાતીગળ લોકમેળો
પાર્કીંગ, વીજપુરવઠો, કાયદો-વ્યવસ્થા, NDRF ટીમ સહિતની બાબતોની સમીક્ષા કરતાં કલેકટર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામે દર વર્ષે યોજાતા વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ મેળાનું આ વર્ષે 26થી…
View More તા.26થી 28 યોજાશે તરણેતરનો ભાતીગળ લોકમેળો