રાજકોટ-જેતપુર હાઇવે ઉપર સતત ચાર દિવસ રહ્યો ટ્રાફિકજામ, લોકો ત્રણ-ત્રણ કલાક સુધી ફસાયેલા રહ્યા ભાંગેલા રસ્તાઓના કારણે સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર વાહનચાલકો ફસાયા, તંત્રની તમામ વ્યવસ્થાઓ…
View More તહેવારોમાં સહેલાણીઓનો ઉત્સાહ ટ્રાફિકજામમાં અટવાયોCategory: સૌરાષ્ટ્ર
લોન મંજૂર કરતા પહેલાં બેંકોએ ચેક કરવું પડશે કે અગાઉ વેચાણ દસ્તાવેજ થયો છે કે નહીં
મકાન-દુકાન કે કોઈ પણ પ્રોપર્ટી ખરીદવા માટે કામ કરતી ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુરેટરી ઓથોરિટી રેરાએ હવે નવો નિયમ લાગુ કર્યો છે. રેરાએ બેંક એકાઉન્ટ નિયમો…
View More લોન મંજૂર કરતા પહેલાં બેંકોએ ચેક કરવું પડશે કે અગાઉ વેચાણ દસ્તાવેજ થયો છે કે નહીંલોકમેળામાં પાંચ દી’માં કચરાના ગંજ ખડકાયા, 110 ટનનો નિકાલ
53 ટીપરવાન અને 40 ડમ્પર દ્વારા મનપાના પર્યાવરણ વિભાગે કચરો નાકરાવાડી ડમ્પ ખાતે પહોંચાડ્યો રાજકોટના ઐતિહાસિક લોકમેળામાં પાંચ દિવસ દરમિયાન 14 લાખથી વધુ લોકો ઉમટી…
View More લોકમેળામાં પાંચ દી’માં કચરાના ગંજ ખડકાયા, 110 ટનનો નિકાલશિવાજીનગરમાં ભાડુઆતની દાદાગીરી : ભાડુ નહીં ચૂકવી મકાન ખાલી કરવાને બદલે માલિક ઉપર હુમલો
ચુનારાવાડ અને સીતારામ સોસાયટીમાં ગૃહકલેશથી બે દંપતી વચ્ચે મારામારી શિવાજીનગરમાં રહેતા આધેડ સાથે ભાડુઆતે ભાડુ નહીં ચુકવી મકાન ખાલી કરવા બદલે ઝઘડો કરી માર માર્યો…
View More શિવાજીનગરમાં ભાડુઆતની દાદાગીરી : ભાડુ નહીં ચૂકવી મકાન ખાલી કરવાને બદલે માલિક ઉપર હુમલોભગવતીપરાના યુવાને સંબંધના નાતે આપેલા 70 હજાર પરત નહીં મળતાં ફિનાઈલ પી લીધું
શહેરમાં ભગવતીપરામાં રહેતાં યુવાને સંબંધના નાતે મકાન લેવા આપેલા રૂા.70 હજાર પરત નહીં મળતાં યુવાને ફિનાઈલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે…
View More ભગવતીપરાના યુવાને સંબંધના નાતે આપેલા 70 હજાર પરત નહીં મળતાં ફિનાઈલ પી લીધુંહાર્ટએટેકનો ઉપાડો : વધુ ત્રણના શ્ર્વાસ થંભી ગયા
સ્વિમીંગ પુલમાં નાહવા પડેલા નિવૃત્ત RTO કલાર્ક, ચાની હોટલના સંચાલક અને એકલવાયુ જીવન જીવતા પ્રૌઢાનું હાર્ટએટેકથી મોત રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય…
View More હાર્ટએટેકનો ઉપાડો : વધુ ત્રણના શ્ર્વાસ થંભી ગયાગિરનારની પવિત્ર ધરા પર નમ્રમુનિ મ.સા.ના સાનિધ્યમાં ઉજવાશે પર્યુષણ મહાપર્વ
ધ્યાન, પ્રવચન, પ્રતિક્રમણ, પૌષધ સાથે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રેરણાત્મક નાટિકાઓ, 5 કરોડ પંચ પરમેષ્ઠી સામૂહિક જપ સાધના સહિતના ભવ્ય આયોજન જે ભૂમિના અણુ – અણુમાં…
View More ગિરનારની પવિત્ર ધરા પર નમ્રમુનિ મ.સા.ના સાનિધ્યમાં ઉજવાશે પર્યુષણ મહાપર્વકાલથી પર્વાધિરાજ પર્યુષણનો પ્રારંભ, જૈન સમાજમાં ધર્મોલ્લાસ
વિવિધ સંઘોમાં ધ્યાન, પ્રવચન, સહિતના કાર્યક્રમોનું આયોજન, અનેક આરાધનાઓથી ઉપાશ્રયો ગુંજી ઉઠશે આ વર્ષે સ્થાનકવાસી અને દેરાવાસી સમાજનાં પર્વાધિરાજ પયુષણા પર્વ 20 થી 27 ઓગસ્ટ…
View More કાલથી પર્વાધિરાજ પર્યુષણનો પ્રારંભ, જૈન સમાજમાં ધર્મોલ્લાસરૈયાધારમાં નશેડીએ 10 વર્ષના બાળકને ફડાકા ઝીંકયા : વચ્ચે પડેલા માતા-પિતાને પણ માર માર્યો
શહેરમાં રૈયાધાર વિસ્તારમાં દારૂના નશામાં 10 વર્ષના પુત્રને માર મારતાં શખ્સને માતા-પિતા સમજાવવા વચ્ચે પડતાં નશેડીએ બાળકના માતા-પિતાને માર માર્યો હતો. જેમાં યુવકને ઈજા પહોંચતાં…
View More રૈયાધારમાં નશેડીએ 10 વર્ષના બાળકને ફડાકા ઝીંકયા : વચ્ચે પડેલા માતા-પિતાને પણ માર માર્યોદ્વારકા દર્શન કરી પરત ફરતાં રાજકોટના યુવકનું રિક્ષા પલટી જતાં મોત; ભાઈને ઈજા
રાજકોટમાં આરટીઓ કચેરી પાછળ આવેલા નરશીનગરમાં રહેતો યુવાન મોટાભાઈ સાથે દ્વારકા દર્શન કરી રીક્ષા લઈને પરત ફરી રહ્યો હતો ત્યારે ધ્રોલ નજીક રીક્ષા પલ્ટી જતાં…
View More દ્વારકા દર્શન કરી પરત ફરતાં રાજકોટના યુવકનું રિક્ષા પલટી જતાં મોત; ભાઈને ઈજા