ગોંડલ તાલુકાના રીબડા ગામે થયેલા પેટ્રોલપંપ ફાયરિંગ કેસમાં પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. રાજકોટના પુનિતનગર વિસ્તારના પરીક્ષિત ઉર્ફે પરેશ બાલદા અને ઇમરાન ઉર્ફે…
View More રીબડા પેટ્રોલ પંપ ફાયરિંગ કેસમાં પિસ્તોલ સપ્લાય કરનાર બે પકડાયા, ધરપકડનો આંક 9 થયોCategory: સૌરાષ્ટ્ર
‘ચાલ મારી સાથે ઓરડીમાં’, મરાઠી યુવતીની છેડતી કરી બે શખ્સોએ માર મારી ધમકી આપી
શહેરની ભાગોળે લાપાસરી રોડ વાડી વિસ્તારમાં રહેતી મરાઠી યુવતીનો પીછોકરી બે શખ્સોએ ચાલ મારી સાથે ઓરડીમાં તેમ કહી છેડતી કરી ઢીકા પાટુનો માર મારી જાનથી…
View More ‘ચાલ મારી સાથે ઓરડીમાં’, મરાઠી યુવતીની છેડતી કરી બે શખ્સોએ માર મારી ધમકી આપીપી.ડી.યુ મેડિકલ કોલેજના તબીબને છરી બતાવી પૈસા પડાવી લેનાર શખ્સ ઝડપાયો
જામનગર રોડ પર મેડિકલ કોલેજ બોયઝ હોસ્ટેલમાં રહેતા અને પી.ડી.યુ. મેડિકલ કોલેજમાં ઈન્ટર્ન તબીબ તરીકે અભ્યાસ કરતાં દિપ પાંડોર (ઉ.વ.23)ને છરી બતાવી ધમકી આપી રૂૂા.3200…
View More પી.ડી.યુ મેડિકલ કોલેજના તબીબને છરી બતાવી પૈસા પડાવી લેનાર શખ્સ ઝડપાયોકચ્છના ક્રિક વિસ્તારમાંથી 20 જેટલા ચરસના બિનવારસી પેકેટ મળી આવ્યા
કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી બિનવારસી માદક પદાર્થના પેકેટ મળવાનો સિલસિલો યથાવત છે. આજે ફરી એકવાર કચ્છના ક્રિક વિસ્તારમાંથી સરહદી સુરક્ષા દળને પેટ્રોલિંગ દરમિયાન ચરસના 20 પેકેટ…
View More કચ્છના ક્રિક વિસ્તારમાંથી 20 જેટલા ચરસના બિનવારસી પેકેટ મળી આવ્યાપત્નીને ધારીયુ મારી ઘરેથી ભાગેલા વૃદ્ધનો ઝેરી દવા પી આપઘાત
સાયલાના શાંતિનગરમાં રહેતા વૃદ્ધ પત્નીને ધારીયુ મારી ઘરેથી નીકળી ગયા બાદ ગઇકાલે ગામમની સિમમાં વોકળામાંથી તેમની લાશ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં વૃદ્ધ ઝેરી દવા…
View More પત્નીને ધારીયુ મારી ઘરેથી ભાગેલા વૃદ્ધનો ઝેરી દવા પી આપઘાતનવાગામમાં ઉલ્ટી થયા બાદ બેભાન હાલતમાં ઢળી પડેલા 15 વર્ષના સગીરનું મોત; હાર્ટ એટેકની શંકા
રાજકોટના નવાગામમાં ઉલ્ટી થયા બાદ 15 વર્ષનો તરુણ બેભાન થઈ ગયો હતો. તે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોત નીપજ્યું હતું. હાર્ટ એટેક આવવાથી મૃત્યુ…
View More નવાગામમાં ઉલ્ટી થયા બાદ બેભાન હાલતમાં ઢળી પડેલા 15 વર્ષના સગીરનું મોત; હાર્ટ એટેકની શંકાગણપતિને ધરી દીધા બાદ લાડુના સેમ્પલ લેવાયા
ફૂડ વિભાગે ખાણીપીણીના 22 ધંધાર્થીઓને ચકાસણી કરી 8ને લાયસન્સ અંગે આપી નોટિસ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ગણેશ ઉત્સવના તહેવારને અનુલક્ષીને પ્રસાદ…
View More ગણપતિને ધરી દીધા બાદ લાડુના સેમ્પલ લેવાયાડાંગર કોલેજની માન્યતા રદ કરી તપાસ સમિતિ રચવા માગણી
વિદ્યાર્થીના આપઘાત પ્રકરણમાં ન્યાય આપવા NSUI દ્વારા કલેકટરને આવેદન પાઠવી રજૂઆત રાજકોટ સ્થિત બી.એ. ડાંગર કોલેજ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. કોલેજમાં હોમિયોપેથીના બીજા…
View More ડાંગર કોલેજની માન્યતા રદ કરી તપાસ સમિતિ રચવા માગણીસંગઠન સુર્જન અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લા અને શહેરોના પ્રમુખોની વરણી કરાઈ
રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ એઆઈસીસી દ્વારા વર્ષ 2025 ને સંગઠન વર્ષ તરીકે ઉજવવાનુ નક્કી કરવામાં આવ્યુ છે.તેના અનુસંધાને સંગઠન સુર્જન અભિયાન ની શરૂૂઆત ગુજરાતથી કરવામાં…
View More સંગઠન સુર્જન અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લા અને શહેરોના પ્રમુખોની વરણી કરાઈમનપાના 93 પ્લોટ લોંન્ગલીઝથી આપવાનો પ્રોજેકટ અભેરાઇએ
ટીપી વિભાગે પ્લોટની માપણી અને સર્વે કરવા ત્રણ એજન્સીને કામ આપવાનું ટેન્ડર કર્યા બાદ અચાનક ફાઇલ બંધ કરી દેવાતા ભારે ચર્ચા રાજકોટ મહાનગરપાલિકાની તિજોરી કાયમી…
View More મનપાના 93 પ્લોટ લોંન્ગલીઝથી આપવાનો પ્રોજેકટ અભેરાઇએ