કાલાવાડ રોડ પર ઈશ્વરીયા ગામે એપલ એલીગન્સમાં રહેતા અને ઈન્દીરા સર્કલ પાસે એડવોકેટ વિનોદભાઈ જોષીની ઓફીસમાં જુનીયર વકીલ તરીકે પ્રેકટીસ કરતા નિલેશભાઈ કિશોરભાઈ બાબરિયાએ ભાર્ગવ…
View More ઇન્દિરા સર્કલ પાસે વકીલની ઓફિસમાં ઘુસી 1 લાખની લૂંટ ચલાવનાર ભત્રીજા સહિત ત્રણ ઝડપાયાCategory: સૌરાષ્ટ્ર
રાષ્ટ્રીય શાળા, બેડીપરા અને મોચી બજારમાં ફરતા આવારા તત્વોને કાયદાનું ભાન કરાવો
એ-ડિવિઝન પોલીસ મથકમાં લોકદરબાર યોજાયો ; જયુબિલી માર્કેટ, રામનાથપરા, દાણાપીઠ અને લાખાજીરાજ રોડ પર પેટ્રોલિંગ વધારવા વેપારીઓની માંગ જિલ્લા ગાર્ડન પાસે લારીવાળાઓનો ત્રાસ, ટ્રાફિક પોઇન્ટ…
View More રાષ્ટ્રીય શાળા, બેડીપરા અને મોચી બજારમાં ફરતા આવારા તત્વોને કાયદાનું ભાન કરાવોરાહુલ ગાંધીની જૂનાગઢની મુલાકાત છેલ્લી ઘડીએ રદ
જુનાગઢમાં ચાલી રહેલ કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં આજે લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી માર્ગદર્શન આપવા આવનાર હતા પરંતુ દિલ્હીમાં ખરાબ હવામાનના કારણે તેમનું વિમાન ઉડી નહીં…
View More રાહુલ ગાંધીની જૂનાગઢની મુલાકાત છેલ્લી ઘડીએ રદરાજકોટમાં ‘સરદાર સન્માન યાત્રા’નું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મ જયંતિ નિમિતે ગત તા.11ના રોજ બારડોલીથી સોમનાથ સુધી 18000 કિલોમીટરની ‘સરદાર સન્માન યાત્રા’નું આયોજન સુરતના સરદારપ્રેમી ઉદ્યોગપતિ…
View More રાજકોટમાં ‘સરદાર સન્માન યાત્રા’નું ઠેર-ઠેર ભવ્ય સ્વાગતઅગ્નિકાંડ કેસમાં એક તબીબની ઉલટ તપાસ પૂર્ણ: અન્ય તબીબની 3જી ઓક્ટોબરે જુબાની લેવાશે
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતને હચમચાવતી ગોઝારી અગ્નિકાંડ દુર્ઘટનાના કેસમાં જુબાની આપવા હાજર થયેલા ત્રણ તબીબી જુબાની લેવાય તે પહેલા જ કેસના એક આરોપીએ કોર્ટમા મુદત…
View More અગ્નિકાંડ કેસમાં એક તબીબની ઉલટ તપાસ પૂર્ણ: અન્ય તબીબની 3જી ઓક્ટોબરે જુબાની લેવાશેદિલ્હીથી અમદાવાદ આવતી ઈન્ડિગોની ફલાઈટને રાજકોટ ડાઇવર્ટ કરાઈ
દિલ્હીથી અમદાવાદ આવતી ઈન્ડીગોની ફલાઈટને અમદાવાદ એરપોર્ટ ઉપર ભારે ટ્રાફીકના કારણે રાજકોટના હિરાસર એરપોર્ટ ખાતે ડાયવર્ટ કરવામાં આવી હતી. મોડીરાત્રે આવેલી આ ફલાઈટ 50 મીનીટનું…
View More દિલ્હીથી અમદાવાદ આવતી ઈન્ડિગોની ફલાઈટને રાજકોટ ડાઇવર્ટ કરાઈઆંગણવાડીના હેલ્થ ચેકિંગમાં ઘટસ્ફોટ: 26 બાળકોને કેન્સર
મનપાના આરોગ્ય વિભાગના આંકડા મુજબ 126 હાર્ટ પેશન્ટ અને 38 બાળકોની કિડની ક્ષતિયુકત જોવા મળી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રોગ ચાળા અટકાયતી પગલાના ભાગરૂપે દરરોજ…
View More આંગણવાડીના હેલ્થ ચેકિંગમાં ઘટસ્ફોટ: 26 બાળકોને કેન્સરભાણવડમાં અસામાજિક તત્ત્વોના મકાનમાંથી વીજચોરી ઝડપાઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સામાજિક પ્રવૃત્તિઓ કરી અને ભય ફેલાવતા શખ્સો સામે જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં…
View More ભાણવડમાં અસામાજિક તત્ત્વોના મકાનમાંથી વીજચોરી ઝડપાઈજામજોધપુરના વાંસજાળિયામાંથી અઢી વર્ષ પહેલાં સગીરાને ઉઠાવી જનાર આરોપી થાનગઢથી ઝડપાયો
જામજોધપુર તાલુકાના વાંસજાળિયા ગામમાંથી આજથી અઢી વર્ષ પહેલાં 17 વર્ષની વયની એક સગીરાનું અપહરણ થઈ ગયું હતું, જેને ઉઠાવી જનાર શખ્સને પોલીસે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાંથી…
View More જામજોધપુરના વાંસજાળિયામાંથી અઢી વર્ષ પહેલાં સગીરાને ઉઠાવી જનાર આરોપી થાનગઢથી ઝડપાયોપડધરીના હડમતિયા ગામે પત્નીને મેસેજ કરતો હોવાની શંકાએ યુવાન ઉપર હુમલો
પડધરીનાં હડમતીયા ગામે રહેતા યુવાન પર મહીલાને મેસેજ કરવાની શંકા રાખી મહીલાનાં પતિ સહીતનાં ચાર શખસોએ હુમલો કરતા આ મામલે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. પોલીસે…
View More પડધરીના હડમતિયા ગામે પત્નીને મેસેજ કરતો હોવાની શંકાએ યુવાન ઉપર હુમલો