બે દિવસ પૂર્વે રાજકોટ મોરબી હાઇવે ઉપર આવેલ ટ્રેક્ટરના શોરૂૂમમાં કાર લઈને ઘુસી ગયેલા મોરબીના વ્યાજખોરે આતંક માચાવ્યાની ઘટનામાં આ વ્યાજખોરે આગાઉ 15 ટકા વ્યાજે…
View More મોરબીમાં ટ્રેક્ટરના શો-રૂમમાં આતંક મચાવનાર વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈCategory: સૌરાષ્ટ્ર
ગોંડલ ડેપોની રાજકોટ-ઉના એસ.ટી. બસ છ મહિનાથી અનિયમિત: મુસાફરો ત્રાહિમામ
ગોંડલ ડેપોની રાજકોટ થી ઉપડતી રાજકોટ -ઉના ટાઈમ બપોરે 12:30 વાયા કુકાવાવ બગસરા ધારી અને ઉના છેલ્લા છ મહિનાથી અનિયમિત ઉપડતી હોવાથી મુસાફરોમાં ભારે દેકારો…
View More ગોંડલ ડેપોની રાજકોટ-ઉના એસ.ટી. બસ છ મહિનાથી અનિયમિત: મુસાફરો ત્રાહિમામરાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુનું તા.9મીએ રાજકોટમાં રાત્રી રોકાણ, તૈયારીઓ શરૂ
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આગામી 10 અને 11 તારીખના રોજ સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેઓ 9 તારીખ ના રોજ દિલ્હી થી સીધા જ રાજકોટના…
View More રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુનું તા.9મીએ રાજકોટમાં રાત્રી રોકાણ, તૈયારીઓ શરૂરાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ST અનામત અંગે અત્યારથી જ ખેંચતાણ શરૂ
રાજકોટ શહેરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા જ આદિવાસી અનામત સીટ (ST રિઝર્વ સીટ) પર રાજકીય ખેંચતાણ અને વિવાદ શરૂૂ થયો છે. આદિવાસી સમાજે ગુજરાત…
View More રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ST અનામત અંગે અત્યારથી જ ખેંચતાણ શરૂરેસકોર્સમાં આતશબાજી સાથે રાવણદહન, લોકો ગરબે ઘુમ્યા
દશેરાના દિવસે રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા રાવણદહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 54 ફૂટના રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પુતળાનું દહન કરવામાં…
View More રેસકોર્સમાં આતશબાજી સાથે રાવણદહન, લોકો ગરબે ઘુમ્યાવોર્ડ નં.18ના સ્વાતી પાર્કમાં ડામર કામનું ખાતમુહૂર્ત કરતા ભાનુબેન બાબરિયા
રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નં.18માં માન. ધારાસભ્ય ભાનુબેન બાબરીયાની જનભાગીદારી યોજના અંતર્ગતની ગ્રાંટમાંથી સ્વાતી પાર્ક મેઈન રોડ પર અંદાજે રૂૂ.1 કરોડના ખર્ચે રોડ વાઈડનીંગ (ડામર) કરવાના…
View More વોર્ડ નં.18ના સ્વાતી પાર્કમાં ડામર કામનું ખાતમુહૂર્ત કરતા ભાનુબેન બાબરિયાવ્યાજખોરી, મારામારી અને ધમકીમાં પકડાઇ ચૂકેલો નામચીન શખ્સ પાસા તળે જેલ હવાલે
લક્ષ્મીવાડીનો શખ્સ અવાર નવાર માથાકૂટ કરવાની ટેવ ધરાવતો હતો, વડોદરા જેલમાં ધકેલ્યો શહેરનાં લક્ષ્મીવાડી વિસ્તારમા અમૃત પ્રોવિઝન સ્ટોરની બાજુમા રહેતા સંજયરાજસિંહ ઉર્ફે ચિન્ટુ મહેન્દ્રસિંહ ઝાલાને…
View More વ્યાજખોરી, મારામારી અને ધમકીમાં પકડાઇ ચૂકેલો નામચીન શખ્સ પાસા તળે જેલ હવાલે‘ટ્રસ્ટની દુકાનની મેટરમાં વચ્ચે કેમ પડે છે’ કહી વેપારી ઉપર ત્રણ શખ્સોનો છરીથી હુમલો
શહેરના રામનાથપરા વિસ્તારમાં રહેતો વેપારી યુવાન ગત મોડીરાત્રે જમાતની મીટિંગમાંથી પરત આવતો હતો. ત્યારે ત્રણ શખ્સોએ રસ્તામાં આંતરી ‘ટ્રસ્ટની દુકાનની મેટરમાં વચ્ચે કેમ પડે છે’…
View More ‘ટ્રસ્ટની દુકાનની મેટરમાં વચ્ચે કેમ પડે છે’ કહી વેપારી ઉપર ત્રણ શખ્સોનો છરીથી હુમલોદેશી-વિદેશી દારૂના ધંધાર્થી ઉપર દરોડા, 3600ના મુદ્દામાલ સાથે 4ની ધરપકડ
શહેરમા દેશી અને વિદેશી દારૂૂના ધંધાર્થીઓ ઉપર એલસીબી ઝોન-1ની ટીમે ધોસ બોલાવી દરોડા પડ્યા હતા. સ્પેશીયલ ડ્રાઇવ અનુસંધાને અલગ અલગ પાંચ જગ્યાએ દરોડામાં રૂૂ.3600ની કીમતનો…
View More દેશી-વિદેશી દારૂના ધંધાર્થી ઉપર દરોડા, 3600ના મુદ્દામાલ સાથે 4ની ધરપકડજૂનાગઢમાં ગેબનશાહ પીરની દરગાહે શ્ર્વાસ લીધાની વાતે લોકોના ટોળા ઉમટ્યા
બાળકોની વાત બાદ મોડી રાત સુધી લોકોનો ચમત્કાર નીહાળવા ધસારો, શહેરભરમાં ભારે ચર્ચા જૂનાગઢ શહેરમાં એક અજીબો ગરીબ ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય…
View More જૂનાગઢમાં ગેબનશાહ પીરની દરગાહે શ્ર્વાસ લીધાની વાતે લોકોના ટોળા ઉમટ્યા