જામનગર રોડ પર રહેતા પરિણીતાનો પૂર્વ પ્રેમી ભરત મૂળજી ચંદ્રપાલે રીક્ષામાં પીછો કરી કા દીકા ક્યાં ગઈ હતી ? કહી અને મોબાઈલમાં ફોન કરી ધમકી…
View More કાં દીકા કયાં ગઇ હતી ? રિક્ષામાં પીછો કરી પૂર્વ પ્રેમીની પરિણીતાની છેડતીCategory: સૌરાષ્ટ્ર
ગઢકા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ડેરોઇના યુવકનું મોત
રાજકોટ મજૂરી કામ કરી ઘરે પરત ફરતા યુવકને કાળ ભેટયો; પરિવાર શોકમગ્ન વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ વધુ એક જીવલેણ વાહન અકસ્માતનો બનાવ પ્રકાશમાં…
View More ગઢકા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ડેરોઇના યુવકનું મોતથોરાળામાં સ્કૂટર લઇ આંટો મારવા નીકળેલા બે મિત્રો ઉપર જૂની અદાવતમાં હુમલો
જુદા-જુદા પાંચ સ્થળે યુવતી સહિત પાંચ લોકોએ જ્વલનશીલ પ્રવાહી ગટગટાવ્યું શહેરમાં નવા થોરાળા વિસ્તારમાં રહેતા બે યુવાન મિત્રો સ્કૂટર લઇ સાંજના સમયે આંટો મરવા નિકળયા…
View More થોરાળામાં સ્કૂટર લઇ આંટો મારવા નીકળેલા બે મિત્રો ઉપર જૂની અદાવતમાં હુમલોપ્રિયદર્શન સોસાયટીમાં યુવાન સુતા બાદ ઉઠયો જ નહીં: હાર્ટએટેકથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હૂમલના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક યુવાનનું હૃદય ધબકારા ચૂકી ગયું હતું. શહેરના 40 ફૂટ રોડ…
View More પ્રિયદર્શન સોસાયટીમાં યુવાન સુતા બાદ ઉઠયો જ નહીં: હાર્ટએટેકથી મોતએકતા દિવસ નિમિત્તે રેસકોર્સ ફરતે રન ફોર યુનિટિ યોજાઇ
મંત્રી કુંવરજીભાઇ બાવળિયા, મેયર નયના પેઢડિયા, મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા, ઈઙ બ્રજેશકુમાર ઝા, ધારાસભ્ય રમેશ ટીલાળા સહિતના મહાનુભાવોએ રેસકોર્સનું ચકકર કાપ્યું જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટ…
View More એકતા દિવસ નિમિત્તે રેસકોર્સ ફરતે રન ફોર યુનિટિ યોજાઇસૌ.યુનિ.માં 2019-20માં નાપાસ થયેલા હજારો વિદ્યાર્થીઓને એક તક આપવા માંગ
હાલમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષ 2011 થી 2018 દરમિયાન કોઈ કારણોસર સ્નાતક કે અનુસ્નાતકની પરીક્ષા પાસ ન કરી શકનારા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું વિશેષ આયોજન…
View More સૌ.યુનિ.માં 2019-20માં નાપાસ થયેલા હજારો વિદ્યાર્થીઓને એક તક આપવા માંગજામનગરમાં કથા સાંભળવા આવેલી 6 મહિલાના સોનાના ચેઇનની ચોરી
જામનગરના શરૂૂ સેક્શન રોડ પર આવેલા પટેલ વાડી વિસ્તારમાં આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ કથામાં ચોરીની ઘટના સામે આવી છે. મહાપ્રસાદ વિતરણ દરમિયાન ભારે ભીડનો લાભ…
View More જામનગરમાં કથા સાંભળવા આવેલી 6 મહિલાના સોનાના ચેઇનની ચોરીતું ઘરડી છો, ઘરમાં આવી ત્યારથી બધુ ખૂટવા લાગ્યું છે, પરિણીતાને સાસરિયાનો ત્રાસ
ગાંધીગ્રામમાં લાખના બંગલા પાસે ન્યુ મહાવીરનગરમાં રહેતાં સોનલબેન (ઉ.વ.35)એ પતિ-પંકેશ છૈયા, સસરા-રમેશભાઈ, સાસુ-સરોજબેન (રહે. બધા ગોવિંદનગર), મોટા નણંદ-કાજલબેન અને નેહલબેન (રહે. બને અલીયા, જામનગર) અને…
View More તું ઘરડી છો, ઘરમાં આવી ત્યારથી બધુ ખૂટવા લાગ્યું છે, પરિણીતાને સાસરિયાનો ત્રાસમેટોડાના પરપ્રાંતીય શખ્સની રૂ.7.48 લાખની રોકડ સાથે પિસ્તોલ અને 15 કાર્ટિસ સાથે ધરપકડ
વી. કે. મેટલ નામના બંધ પડેલા કારખાનાની ઓરડીમાં પોલીસનો દરોડો 16 ચપલા વિદેશી દારૂ પણ મળ્યો રાજકોટ નજીક મેટોડા જીઆઈડીસી ગેઈટ નં.3માં વી.કે.મેટલ નામના બંધ…
View More મેટોડાના પરપ્રાંતીય શખ્સની રૂ.7.48 લાખની રોકડ સાથે પિસ્તોલ અને 15 કાર્ટિસ સાથે ધરપકડકાયદાની કથળેલી સ્થિતિના વિરોધમાં સી.પી. કચેરીને ઘેરાવ
ઉગ્ર સૂત્રોચ્ચાર કરી શહેરમાં ખાખીનો ખોફ ઓસર્યા અને ક્રિમીનલો હાવી થયા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ રાજકોટ શહેરમાં દિવાળી તહેવારમાં ત્રણથી વધુ હત્યા અને ત્યારબાદ ગેંગવોર થતા…
View More કાયદાની કથળેલી સ્થિતિના વિરોધમાં સી.પી. કચેરીને ઘેરાવ