દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં થયેલા બોમ્બ બ્લાસ્ટને લઈ હાલ ગુજરાત હાઇ એલર્ટ પર છે. સમગ્ર પોલીસ તંત્ર શંકાસ્પદ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહ્યું…
View More ઉના-માંગરોળમાંથી પાંચ શંકાસ્પદ કાશ્મીરી મળ્યાCategory: સૌરાષ્ટ્ર
દ્વારકા નજીક પૂરપાટ ઝડપે જતા ટ્રેકટરે બુલેટ ચાલક યુવકને ઉલાળ્યો
ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 22 કિલોમીટર દૂર સોનારડી ગામે પૂરઝડપે એને ગફલતભરી રીતે જઈ રહેલા એક ટ્રેક્ટરના ચાલક જટુભા મોહબતસિંહ જાડેજા (રહે.…
View More દ્વારકા નજીક પૂરપાટ ઝડપે જતા ટ્રેકટરે બુલેટ ચાલક યુવકને ઉલાળ્યોરાજકોટ-જેતપુર હાઇવેનું કામ ઝડપથી પૂર્ણ કરવા માંડવિયાની NHAIને સૂચના
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ સર્કિટ હાઉસ ખાતે રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે સંદર્ભે મહત્વની બેઠક યોજી હતી. જેમાં તેમણે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓને…
View More રાજકોટ-જેતપુર હાઇવેનું કામ ઝડપથી પૂર્ણ કરવા માંડવિયાની NHAIને સૂચનાવેરાવળ-સોમનાથ બાયપાસ પર સ્પાની આડમાં થતો દેહ વ્યાપારનો પર્દાફાશ
ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ-સોમનાથ બાયપાસ પર આવેલા પધ હેવન ફેમિલી સ્પાથમાં દેહવ્યાપારનો પર્દાફાશ થયો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ બુધવારે બાતમીના આધારે દરોડો પાડી…
View More વેરાવળ-સોમનાથ બાયપાસ પર સ્પાની આડમાં થતો દેહ વ્યાપારનો પર્દાફાશગીર સોમનાથ જિલ્લો સમગ્ર રાજ્યમાં સી.એમ. ડેશબોર્ડ કામગીરી પ્રથમ ક્રમાંકે
જિલ્લામાં વેગવાન બનેલી પ્રજા કલ્યાણની યોજનાઓનું પ્રતિબિંબ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી યોજનાઓ અને તેના અમલીકરણ અંગે થયેલ વિવિધ પાસાઓ અંગેની વિગતો મુખ્યમંત્રી ના…
View More ગીર સોમનાથ જિલ્લો સમગ્ર રાજ્યમાં સી.એમ. ડેશબોર્ડ કામગીરી પ્રથમ ક્રમાંકેજૂનાગઢની ક્ધયા છાત્રાલયમાં મોડીરાત્રે છાત્રાઓનો હોબાળો
શાકમાં જીવાતો, સંભારામાં સાવરણીની સળીઓ નીકળે છે: કોર્પોરેટરોએ મામલો દબાવવાનો પ્રયાસ કર્યો જુનાગઢ કલેક્ટર નજીક આવેલી ડો. બાબાસાહેબ આંબેડકર સરકારી ક્ધયા છાત્રાલયમાં રહેતી આશરે 230…
View More જૂનાગઢની ક્ધયા છાત્રાલયમાં મોડીરાત્રે છાત્રાઓનો હોબાળોપુત્રેષ્ણામાં બે પુત્રીની હત્યા કરી જનેતાએ કરેલો આપઘાત
પુત્ર પ્રાપ્તિ નહીં થતા બે પુત્રીને ફાંસો આપી લટકાવી દઇ પોતે સાડીથી ગળાફાંસો ખાઇ લીધો, રાજકોટના નવાગામની અરેરાટીભરી ઘટના રાજકોટ નજીક નવાગામમાં રહેતી પરણીતાએ સંતાનમાં…
View More પુત્રેષ્ણામાં બે પુત્રીની હત્યા કરી જનેતાએ કરેલો આપઘાતમરઘા ગેંગના મુરઘાઓને ‘કૂકડા’ બનાવતી પોલીસ
ટોળકીના ફરાર પાંચ સભ્યો પણ પોલીસના હાથવેતમાં મરઘા ગેંગને આશરો આપનાર અને મદદ કરનારની પણ ધરપકડ કરાશે મંગળા રોડ પર પેંડા અને મરઘા ગેંગ વચ્ચે…
View More મરઘા ગેંગના મુરઘાઓને ‘કૂકડા’ બનાવતી પોલીસવિમલ ગુટખામાં કેસર નહીં નિકોટીન નિકળ્યું, ત્રણને 5 વર્ષની સજા
રાજકોટના ડિલરબંધુઓ અને કંપનીના પ્રોડકશન મેનેજરને સજા સાથે કુલ 16 લાખનો દંડ ફટકારતી કોર્ટ ગુટખા હાનીકારક છે છતા તેનુ સેવન બેધડક થઇ રહયુ છે. ત્યારે…
View More વિમલ ગુટખામાં કેસર નહીં નિકોટીન નિકળ્યું, ત્રણને 5 વર્ષની સજાપ્રેમસંબંધ મામલે ફાયરિંગ, યુવકને શરીરમાં 35 છરા ઘુસી ગયા
હત્યાના પ્રયાસની કલમ હેઠળ કાર્યવાહી, ઇજાગ્રસ્ત યુવાનની 4 કલાક સુધી સર્જરી ચાલી પાટડીના ખારાઘોડામાં રહેતા યુવાનને વિરમગામ હોસ્પિટલે ખસેડાયો સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખારાઘોડા ગામના…
View More પ્રેમસંબંધ મામલે ફાયરિંગ, યુવકને શરીરમાં 35 છરા ઘુસી ગયા